हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Child Labor
Child labor News
breaking news
શું ઈંટો ઉંચકીને થશે ભણતરનું ચણતર? સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે કરાવાય છે બાળ મજૂરી
મહેસાણાની કાવેરી સ્કૂલનો વીડિયો વાયરલ થયો હતો જેમાં વિદ્યાર્થીઓ ઈંટો પકડીને ધાબે ચડતાં હોવાનું સામે આવ્યું છે. કાવેરી સ્કૂલમાં વિદ્યાર્થીઓ ઉપાડતાં હોવાનો વીડિયો વાયરલ થતાં અમારા સંવાદદાતાએ શાળાના પ્રિન્સિપાલ અશ્વિન પટેલનો સંપર્ક કર્યો હતો.
Dec 21,2023, 20:19 PM IST
Bhavnagar
ભાવનગરમાં બાળકો પાસે કરાવવામાં આવે છે બાળ મજૂરી
ભાવનગર જિલ્લાના મહુવામાં આર.સી.સી રોડ કામમાં બાળ મજૂરી કરાવવામાં આવી રહી છે. ભાણવડ ચોકડીથી નેશવડ રસ્તા પર આર.સી.સી રોડ બની રહ્યો છે. આર.સી.સીના કામમાં બાળ મજૂરોથી કામ કરાવવામાં આવી રહ્યું છે. શાળાના બાળકો પાસે જ બાળ મજૂરી કરાવાઈ રહી છે. તમામ બાળ મજૂરી કરતા બાળકો 13થી 14 વર્ષની ઉંમરના છે. કોન્ટ્રકરે બાળકો મજબૂરીમાં કામ કરતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. મહુવાના ઓમ કન્ટ્રક્શન દ્વારા રોડ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે.
Feb 7,2020, 16:50 PM IST
અમદાવાદ
દવા બનાવતી કંપનીમાં કામ કરતા 12 બાળ મજૂર સહિત 94 લોકોને પોલીસે છોડાવ્યા
કઠવાડા જીઆઈડીસીમાં આવેલી GSP ક્રોપ સાયન્સ નામની દવા બનાવતી કંપનીમાં ત્રણ મહિનાથી કામ કરતા 12 બાળકો સહિત 94 બંધૂઆ(કરાર આધારિત)મજૂરોને નિકોલ પોલીસે છોડાવ્યા છે. આ તમામ મજૂરોને ગોંધી રાખી તેમની ઈચ્છા વિરૂદ્ધ કામ કરાવવાની સાથે આર્થિક શોષણ પણ કરવામાં આવતું હતું.
Sep 14,2019, 21:51 PM IST
બાળ મજુરી
ભારતમાં લગભગ 15.20 કરોડ બાળકો કરે છે બાળ મજૂરી, 10માંથી 6 ખેતરમાં કરે કામ
ક્રાઈ દ્વારા વર્ષ 2016માં 2011માં જાહેર થયેલી વસતી ગણતરીના આંકડાનું વિશ્લેષણ કર્યું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે, 18 વર્ષની નાની ઉંમરના 62.5 ટકા બાળકો ખેતી કે તેની સાથે સંકળાયેલા અન્ય વ્યવસાયોમાં કામ કરે છે
Jun 13,2019, 11:38 AM IST
Trending news
US
અમેરિકામાં કાર અકસ્માતમાં ભારતીય મૂળના ત્રણ વિદ્યાર્થીઓના મોત, બે ઈજાગ્રસ્ત
Chaturgrahi Yog
100 વર્ષ બાદ બનશે ચતુર્ગ્રહી યોગ, આ જાતકોનું ભાગ્ય પલટાશે, ધનલાભ સાથે થશે પ્રગતિ
breaking news
Smart Meter: માંડ ભાડે રહેતા ભાડુઆતને સ્માર્ટ મીટરમાં આવ્યું લાખો રૂપિયાનું બિલ!
Reliance Jio
રિલાયન્સ જિયોનો સૌથી નવો પ્લાન, 1 વર્ષની વેલિડિટી, 912 જીબી ડેટા અને OTT એપ્સ ફ્રી
gujarat news
નવી 7 મહાનગર પાલિકાઓમાંથી સૌથી પહેલા કઈ મનપા 'કોર્પોરેશન' બનશે? જાણો કારણ
Nato Dating
NATO Dating: સિચુએશનશિપ પછી ડેટ કરવાની નવી રીત છે નાટો ડેટિંગ, કમિટમેંટની ચિંતા નહીં
monsoon in gujarat
Monsoon in India: ગરમી બસ હવે થોડા દિવસની મહેમાન, જાણો ક્યારે થશે ચોમાસાનું આગમન
nafed chairman election
નાફેડના ચેરમેનની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો ખતમ! કુંડારિયા કપાયા, જેઠા ભરવાડે બાજી
Awfis Space
માત્ર 15000 રૂપિયાનું રોકાણ અને થઈ શકે છે બમ્પર કમાણી, આજે ઓપન થશે આ કંપનીનો આઈપીઓ
Coffee Mask
કોફીનું માસ્ક ચહેરા પર લગાડવાથી મળે છે 5 જબરદસ્ત ફાયદા, જાણો કેવી રીતે બનાવવું માસ્ક