Adani New Project: અદાણી ગ્રુપને ધારાવી બાદ મુંબઇમાં વધુ એક મહત્વપૂર્ણ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ મળવા જઇ રહ્યો છે. સમાચારોનું માનીએ તો બ્રાંદ્રો રિક્લેમેશનમાં સ્થિત એમએસઆરડીસીના 24 પ્લોટને રિડેવલપ કરવાનો પ્રોજેક્ટ અદાણીને મળી શકે છે, કારણ કે અદાણી રિયલ્ટીએ તેના માટે સૌથી વધુ બોલી લગાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અંબાણી પરિવારમાં લગ્નની ધૂમ, પ્રી-વેડિંગ ફંક્શનમાં ફ્લોરલ લેંઘામાં ચમકી રાધિકા


લાર્સન એન્ડ ટુબ્રો સાથે હતો મુકાબલો
ઇટીના એક રિપોર્ટ અનુસાર અદાણી ગ્રુપની રિયલ એસ્ટેટ કંપની અદાણી રિયલ્ટીએ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન એટલે કે એમએસઆરડીસીના પ્રોજેક્ટ માટે સૌથી મોટી બોલી લગાવી છે. એમએસઆરડીસી (MSRDC) નો 24 એકરનો પ્લોટ પ્રાઇમ લોકેશન પર આવેલો છે અને બ્રાંદ્રા-વર્લી સી લીંક પાસે છે. પ્રોજેક્ટ માટે અદાણી રિયલ્ટી ઉપરાંત ફક્ત લાર્સન એન્ડ ટુબ્રો જ રેસમાં હતી. 


ગુજરાતમાં બોલરોએ કર્યો ચમત્કાર : 20 રનમાં ઈંગ્લેન્ડની અડધી ટીમને કરી દીધી ઘરભેગી
ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ છે તો બિંદાસ આ દેશોમાં પણ ચલાવી શકો છો ગાડી, નહી પકડે પોલીસ


આવતા અઠવાડિયે મહત્વની બોર્ડ મીટીંગ
અદાણી રિયલ્ટીએ તેની બિડમાં MSRDCને 23.15 ટકા રેવન્યુ હિસ્સો ઓફર કર્યો છે, જ્યારે પ્રતિસ્પર્ધી L&Tની બિડમાં 18 ટકા રેવન્યુ શેર ઓફર કરવામાં આવ્યો છે. આ રીતે અદાણી રિયલ્ટીએ L&T કરતાં વધુ આકર્ષક ઓફર રજૂ કરી છે. હજુ સુધી વિજેતાની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ બંને બિડને જોતા અદાણી રિયલ્ટીની શક્યતાઓ દેખાઈ રહી છે. આગામી સપ્તાહે મળનારી MSRDC બોર્ડની બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.


ગરોળી જોઇ ઉછળકૂદ કરતી મહિલાઓ માટે ખાસ ટ્રિક, ઉભી પૂંછડીયે ભાગશે ગરોળી
Visa મેળવવા દેશ-વિદેશના લોકો ગુજરાતના આ મંદિરમાં માને છે માનતા, 800 વર્ષ જૂનું છે દાંલા માતાજીનું મંદિર


અદાણી રિયલ્ટી સમક્ષ છે આ શરતો
જો અદાણી રિયલ્ટીને વિનર સિલેક્ટ કરવામાં આવે છે તો તેના દ્વારા રજૂ કરવામાં આવેલી ઓફર અનુસાર તે પ્રોજેક્ટના રાજસ્વમાંથી 23 ટકા ભાગ અથવા 8000 કરોડ રૂપિયામાંથી જે વધુ હશે. તેની ચૂકવણી કરવી પડશે. આ ઉપરાંત અદાણી રિયલ્ટી એમએસઆરડીસી (MSRDC) ને 50 હજાર સ્કેવર ફૂટમાં બનેલ એક ફર્નિશ્ડ ઓફિસ સ્પેસ પણ આપશે.  


Tour Package: લદ્દાખ જવું છે તો આ છે ગોલ્ડન પેકેજ, આટલા સસ્તામાં કોઈ નહીં લઈ જાય
ફરવાના શોખીનો માટે ગુજરાત સ્વર્ગથી કમ નથી, ઇતિહાસ પ્રેમીઓ ખાસ લે આ સ્થળોની મુલાકાત


10 વર્ષ સુધી ચૂકવવા પડશે 2-2 કરોડ રૂપિયા
સક્સેસફૂલ બિડરને એમએસઆઇડીસી તરફથી તેના માટે 10 વર્ષનો સમય મળશે. પ્લોટ ડેવલપરને સોંપ્યા પછી સમયની ગણતરી શરૂ થશે. આ 10 વર્ષોમાં ડેવલપર એમએસઆરડીસી (MSRDC) ને દર વર્ષે 2-2 કરોડ રૂપિયાની ચૂકવણી કરશે. 


તમે નાસ્તો કરો ત્યાં સુધીમાં આ વ્યક્તિ બની જાય છે કરોડપતિ, પ્રતિ મિનિટ કમાય છે 5 લાખ
HDFC બેંકે લોન્ચ કર્યા 4 નવા ક્રેડિટ કાર્ડ, મળશે વ્યાજ ફ્રી લોન, GST પર બચતનો ફાયદો


અદાણી ગ્રુપ પાસે ધારાવી પ્રોજેક્ટ
અદાણી ગ્રુપની રિયલ્ટી કંપની પાસે મુંબઇનો એક મોટો રિયલ એસ્ટેત પ્રોજેક્ટ છે. અદાણી ગ્રુપને મુંબઇની વચોવચ સ્થિત સ્લમ ધારાવીને નવેસરથી ડેવલોપ કરવાનું કામ મળ્યું છે. અદાણી ગ્રુપને નવેમ્બર 2022 માં ધારાવી રિડેવલોપમેન્ટ પ્રોજેક્ટનો વિનર સિલેક્ટ કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ અંતગર્ત 600 એકર વિસ્તારમાં ફેલાયેલી ધારાવીને પુનર્વિકસિત કરવામાં આવશે.


Zerodha Gold ETF: નવી સ્કીમ: સોનામાં રોકાણ કરવાની તક, જીરોધાએ લોન્ચ કર્યું Gold ETF
પિતા કારગીલ જંગના હીરો, પુત્રએ ડેબ્યૂ ટેસ્ટમાં કર્યો કમાલ, સર્જ્યા ઘણા રેકોર્ડ