ગુજરાતમાં બોલરોએ કર્યો ચમત્કાર : 20 રનમાં ઈંગ્લેન્ડની અડધી ટીમને ઘરભેગી કરી દીધી, આ રીતે પડી વિકેટો

IND vs ENG 3rd Test Live Score: રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે જબરદસ્ત વાપસી કરી છે. મેચના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડની ટીમે 2 વીકેટે 207 રન બનાવી લીધા હતા. ભારતે આ મેચમાં કમબેક કર્યું છે.

ગુજરાતમાં બોલરોએ કર્યો ચમત્કાર : 20 રનમાં ઈંગ્લેન્ડની અડધી ટીમને ઘરભેગી કરી દીધી, આ રીતે પડી વિકેટો