અંબાણી પરિવારમાં લગ્નની ધૂમ, પ્રી-વેડિંગ ફંક્શનમાં ફ્લોરલ લેંઘામાં ચમકી રાધિકા
Anant Ambani-Radhika Merchant pre-wedding function: રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટના લગ્ન પહેલાંની રસમો શરૂ થઇ ગઇ છે.
Trending Photos
Anant Ambani and Radhika Merchant: રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચેંટના લગ્ન પહેલાંની વિધિઓ શરૂ થઇ ગઇ છે. આ વર્ષના અંતમાં લગ્નના બંધનમાં બંધાવા જઇ રહેલા કપલ માટે શુક્રવારે ગુજરાતના જામનગરમાં પહેલાં પ્રી વેડિંગ ફંક્શન 'લગ્ન લખવાનું' આયોજન કરવામાં આવ્યું હતું. અંબાણી પરિવારના જામનગર સ્થિત ફાર્મહાઉસમાં યોજાયેલા આ ફંક્શનમાં પરિવાર અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી.
ગુજરાતમાં બોલરોએ કર્યો ચમત્કાર : 20 રનમાં ઈંગ્લેન્ડની અડધી ટીમને કરી દીધી ઘરભેગી
ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ છે તો બિંદાસ આ દેશોમાં પણ ચલાવી શકો છો ગાડી, નહી પકડે પોલીસ
લગ્ન લખવાના સમારોહ દરમિયાન અંબાણી ખાનદાનની થનાર વહૂ રાધિકા મર્ચેંટે અનુમિક ખન્ના દ્વારા ડિઝાઇન કરવામાં આવેલો લેંઘો પહેર્યો હતો. તેમના આઉટફિટમાં ફૂલોની ડિઝાઇન હતી જેને વિભિન્ન સેક્વિન પેચ દ્વારા હાઇલાઇટ કરવામાં આવી હતી. તેમણે 3 લેયરવાળો હીરાના હારનો સેટ, માંગમાં ટીકો અને ચૂડી સાથે પોતાનો લુક કેરી કર્યો હતો.
ગરોળી જોઇ ઉછળકૂદ કરતી મહિલાઓ માટે ખાસ ટ્રિક, ઉભી પૂંછડીયે ભાગશે ગરોળી
Visa મેળવવા દેશ-વિદેશના લોકો ગુજરાતના આ મંદિરમાં માને છે માનતા, 800 વર્ષ જૂનું છે દાંલા માતાજીનું મંદિર
મેકઅપ અને હેર સ્ટાઇલ
રાધિકા મર્ચેટે પોતાના લુક માટે ખુલ્લા વાળ, જેમાં સોફ્ટ કર્લ્સ આપ્યો હતો. તેની સાથે જ તેમણે ખૂબ લાઇટ મેકઅપ કર્યો હતો જે આ લુકને વધુ એટ્રેક્ટિવ બનાવી રહ્યો હતો. આ લુકમાં રાધિકા મર્ચેટ એકદમ સુંદર લાગતી હતી. મેકઅપ અને હેર આર્ટિસ્ટ લવલીન રામચંદાનીએ ઇંસ્ટાગ્રામ પર રાધિકાના કેટલાક ફોટા શેર કર્યા.
Tour Package: લદ્દાખ જવું છે તો આ છે ગોલ્ડન પેકેજ, આટલા સસ્તામાં કોઈ નહીં લઈ જાય
ફરવાના શોખીનો માટે ગુજરાત સ્વર્ગથી કમ નથી, ઇતિહાસ પ્રેમીઓ ખાસ લે આ સ્થળોની મુલાકાત
લગ્ન લખવાનું શું છે?
આ સમારોહમાં 'કંકોત્રી' નામથી જ ઓળખાતું પ્રથમ સત્તાવાર લગ્નનું આમંત્રણ તૈયાર કરવામાં આવે છે. જેમાં આગામી લગ્ન માટે આર્શિવાદ માંગવામાં આવે છે.
તમે નાસ્તો કરો ત્યાં સુધીમાં આ વ્યક્તિ બની જાય છે કરોડપતિ, પ્રતિ મિનિટ કમાય છે 5 લાખ
HDFC બેંકે લોન્ચ કર્યા 4 નવા ક્રેડિટ કાર્ડ, મળશે વ્યાજ ફ્રી લોન, GST પર બચતનો ફાયદો
અનંત અંબાણી વિશે
1995 માં જન્મેલા અનંત અંબાણી હાલ રિલાયન્સ ઇંડસ્ટ્રી લિમિટેડના એનર્જી બિઝનેસનું નેતૃત્વ કરી રહ્યા છે, જે અંબાણી પરિવાર માટે રોકાણનું એક મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. તે પોતાની માતા નીતા અંબાણી સાથે મળીને ઇન્ડીયન પ્રીમિયર લીગ (આઇપીએલ) ફેંચાઇઝી મુંબઇ ઇન્ડીયન્સમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બે વર્ષથી વધુ સમયથી અનંત અંબાણી જિયો પ્લેટફોર્મના ડાયરેક્ટરના રૂપમાં કામ કરી રહ્યા છે અને તાજેતરમાં જ 2022 માં રિલાયન્સ રિટેલ વેંચર્સ લિમિટેડ (RRVL) માં ડાયરેક્ટ પોસ્ટ ગ્રહણ કર્યું છે.
Zerodha Gold ETF: નવી સ્કીમ: સોનામાં રોકાણ કરવાની તક, જીરોધાએ લોન્ચ કર્યું Gold ETF
પિતા કારગીલ જંગના હીરો, પુત્રએ ડેબ્યૂ ટેસ્ટમાં કર્યો કમાલ, સર્જ્યા ઘણા રેકોર્ડ
રાધિકા મર્ચેટ વિશે
રાધિકા મર્ચેંટનો જન્મ 1994 માં થયો છે. તેમના પિતા વિરેન મર્ચેંટ એક ફેમસ ફાર્માસ્ટિકલ ફર્મ, એનકોર હેલ્થકેરના સીઇઓ છે. રાધિકા મર્ચેંટે મુંબઇના કેથેડ્રલ એન્ડૅ જોન કોનન સ્કૂલ અને ઇકોલે મોંડિયાલ વર્લ્ડ સ્કૂલ સહિત પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પોતાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે