એક કરતા વધારે બેંક ખાતા ધરાવતા ગ્રાહકો સાવધાન! આ નિયમ નહીં ખબર હોય તો ધંધે લાગશો
Bank Account: સામાન્ય માણસ કેટલા બેંક ખાતા રાખી શકે? જાણો શુંં કહે છે સરકારી નિયમો. શું તમારે પણ એક કરતા વધારે બેંકોમાં છે ખાતા? જો તમારો જવાબ હાં હોય તો આ આર્ટિકલ તમારે વાંચવો ખુબ જ જરૂરી છે. કારણકે, આ નિયમ તમને નહીં જાણતા હોવ તો હેરાન થશો.
Banking System: બેંકો ઘણા પ્રકારના બેંક ખાતા પ્રદાન કરે છે. જેમાં સેવિંગ્સ એકાઉન્ટ, કરન્ટ એકાઉન્ટ, સેલેરી એકાઉન્ટ અને જોઇન્ટ એકાઉન્ટનો સમાવેશ થાય છે. બચત ખાતું એ લોકોનું મુખ્ય ખાતું છે, આમાં સામાન્ય રીતે લોકો બચત માટે ખાતું ખોલે છે અને આ ખાતું મોટાભાગના લોકોનું પ્રાથમિક બેંક ખાતું છે.
આ પણ ખાસ વાંચોઃ ચાલતી કારમાંથી ડોકિયું કરવા નથી હોતું સનરૂફ, બહુ ઓછા લોકો જાણો છે તેનો અસલી ઉપયોગ
આ પણ ખાસ વાંચોઃ અર્શદીપ સિંહે એક ઓવરમાં બે વાર જે LED સ્ટમ્પને તોડી નાંખ્યું શું એની કિંમત જાણો છો?
આજના યુગમાં લોકો પાસે નાણાકીય વ્યવહાર કરવા માટે બેંક ખાતું હોવું ખૂબ જ જરૂરી છે. બેંક ખાતું જ્યાં નાણાકીય વ્યવહારોને સરળ બનાવે છે, ત્યાં તે લોકોની જમા મૂડીને પણ સુરક્ષિત રાખે છે. લોકો માટે બેંક ખાતું હોવું ખૂબ જ જરૂરી છે. જો કે એવા ઘણા લોકો છે જેમની પાસે એક કરતા વધુ બેંક ખાતા છે. આવી સ્થિતિમાં, લોકો માટે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે વ્યક્તિ કેટલા બેંક ખાતાઓ રાખી શકે છે. આવો જાણીએ...
આ પણ ખાસ વાંચોઃ લોન પર ઘર લેવા કરતા ભાડે રહેવું સારું, આંકડાનું આ ગણિત જાણી ખુલી જશે બંધ અકલનું તાળુ આ પણ ખાસ વાંચોઃ કાયદાની વાત! નહી ચાલે બિલ્ડરની મનમાની : તમે હકથી માંગી શકશો વળતર, જાણી લો આ છે નિયમો આ પણ ખાસ વાંચોઃ ભાડુઆત અને મકાન માલિક બન્ને આ નિયમો નહીં જાણતા હોય તો થશે મોટી માથાકૂટ! આ પણ ખાસ વાંચોઃ મકાન ભાડે આપતા પહેલાં કોર્ટનો ચુકાદો જાણીલો, આટલા વર્ષો પછી ભાડુઆતનું બની જશે મકાન!
બેંક એકાઉન્ટ-
વાસ્તવમાં, બેંકો ઘણા પ્રકારના બેંક ખાતા પ્રદાન કરે છે. જેમાં સેવિંગ્સ એકાઉન્ટ, કરન્ટ એકાઉન્ટ, સેલેરી એકાઉન્ટ અને જોઇન્ટ એકાઉન્ટનો સમાવેશ થાય છે. બચત ખાતું એ લોકોનું મુખ્ય ખાતું છે, આમાં સામાન્ય રીતે લોકો બચત માટે ખાતું ખોલે છે અને આ ખાતું મોટાભાગના લોકોનું પ્રાથમિક બેંક ખાતું છે. આ ખાતામાં વ્યાજ પણ મળે છે.
આ પણ ખાસ વાંચોઃ મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો આ પણ ખાસ વાંચોઃ Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન આ પણ ખાસ વાંચોઃ આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત
બેંકિંગ-
બીજી તરફ, કરંટ એકાઉન્ટ તે લોકો દ્વારા ખોલવામાં આવે છે જેઓ વ્યવસાય કરે છે અને તેમના વ્યવહારો ખૂબ ઊંચા છે. આ સિવાય તે લોકો દ્વારા સેલેરી એકાઉન્ટ ખોલવામાં આવે છે, જેમનો પગાર દર મહિને આવે છે. આ ખાતાઓમાં ઘણા અલગ-અલગ ફાયદાઓ પણ છે અને જ્યારે નિયમિત પગાર આવે ત્યારે તેમાં મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી નથી. તે એક અસ્થાયી ખાતું પણ હોઈ શકે છે જેને તમે તમારી નોકરી બદલતી વખતે બંધ કરવાનું વિચારી શકો છો.
બેંક એકાઉન્ટ નંબર-
જ્યારે સંયુક્ત ખાતું પતિ-પત્ની વચ્ચેનું સંયુક્ત ખાતું હોઈ શકે છે. આ ખાતાના પોતાના ફાયદા પણ છે. બીજી તરફ, ભારતમાં વ્યક્તિના બેંક ખાતાઓની સંખ્યાની કોઈ મર્યાદા નથી. લોકો તેમની જરૂરિયાત મુજબ એક કરતા વધુ બેંક ખાતા રાખી શકે છે.
આ પણ ખાસ વાંચોઃ અમેરિકા જવાનું તમારું સપનું જલ્દી થશે પુરું, હવે વિઝા માટે નહીં જોવી પડે રાહ આ પણ ખાસ વાંચોઃ 12 મા પછી શું કરવું? જાણો આ કોર્સ કરનારને કંપનીઓ સામે ચાલી આપે છે ઉંચો પગાર! આ પણ ખાસ વાંચોઃ ધોરણ 12 બાદ તાત્કાલિક કરવી છે કમાણી તો આ છે TOP 10 કોર્સ, ઉજ્જવળ બનશે ભવિષ્ય
નેટ બેન્કિંગ-
જો કે, નાણાકીય નિષ્ણાતોના મતે, ત્રણથી વધુ બચત ખાતા ખોલવાની સલાહ આપવામાં આવતી નથી કારણ કે પછી આ ખાતાઓનું સંચાલન કરવું મુશ્કેલ બની શકે છે. આ ખાતાઓમાં મિનિમમ બેલેન્સ હોવું પણ જરૂરી છે. બીજી તરફ, જો આ બચત ખાતાઓમાં થોડા સમય માટે કોઈ પ્રવૃત્તિ ન થાય, તો બેંક ખાતું પણ નિષ્ક્રિય થઈ શકે છે. આવી સ્થિતિમાં, બેંક ખાતાની મર્યાદા વ્યક્તિની જરૂરિયાતો અનુસાર નક્કી કરવી જોઈએ, જ્યારે બેંક ખાતાઓની સંખ્યા નક્કી કરવા માટે સરકાર તરફથી કોઈ અલગ નિયમ નથી.
આ પણ ખાસ વાંચોઃ ગુજરાત સરકારે ખોલ્યાં સરકારી નોકરીઓના દ્વાર! આ વિભાગમાં કરાશે 10 હજાર લોકોની ભરતી
આ પણ ખાસ વાંચોઃ અંબાલાલે કહ્યું આ વખતે આવી બન્યુ! આ તારીખોની વચ્ચે રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે ચક્રવાત
આ પણ ખાસ વાંચોઃ Video Viral: કોહલીની વિકેટની ઉજવણી આ બોલરને પડી ભારે, અમ્પાયરે અચાનક મારી થપ્પડ
આ પણ ખાસ વાંચોઃ Video Viral: નાક પાસે આંગળી રાખીને કોહલી અને ગંભીરે શું ઈશારો કર્યો કે ઉભી થઈ બબાલ?