જો તમે પણ આવનારા દિવસોમાં કરોડપતિ બનવા માંગો છો? તો કરો આ બિઝનેસ, પેઢીઓ તરી જશે!
બ્રેડનો ઉપયોગ તે સવારે નાસ્તા માટે કરવામાં આવતો હોય છે. આ સિવાય તેનો ઉપયોગ અનેક પ્રકારની વાનગીઓ બનાવવા માટે પણ થતો હોય છે. આ કારણે તમને આ બિઝનેસ કરવાથી થશે અનેક ઘણો નફો. બ્રેડનો બાળકોને વધુ ગમે છે.
ઝી બ્યુરો/નવી દિલ્હી: જો તમે પણ આવનારા દિવસોમાં વધારાની આવક ઉભી કરવા માગો છો. તો જાણો એવા બિઝનેસ આઈડિયા વિશે કે જેનાથી તમારી આવક થશે બમણી.પ્રોડક્ટના બિઝનેસથી તમે લાખોની કમાણી કરી શકશો. તમે બ્રેડ બનાવવાનો બિઝનેસ કેવી રીતે શરૂ કરશો તેવા વિશે જાણો.
માવઠું તો ટ્રેલર હતું,પિક્ચર તો બાકી છે, ગુજરાતમાં વધુ એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય
બ્રેડનો કરો બિઝનેસ
બ્રેડનો ઉપયોગ તે સવારે નાસ્તા માટે કરવામાં આવતો હોય છે. આ સિવાય તેનો ઉપયોગ અનેક પ્રકારની વાનગીઓ બનાવવા માટે પણ થતો હોય છે. આ કારણે તમને આ બિઝનેસ કરવાથી થશે અનેક ઘણો નફો. બ્રેડનો બાળકોને વધુ ગમે છે.
Surat: ક્રિકેટ ગ્રાઉન્ડ પર વધુ એક યુવક જિંદગીની મેચ હાર્યો, આહિર સમાજમાં શોકની લાગણી
બ્રેડના બિઝનેસ માટે હોવો જોઈએ ખાસ પ્લાન
રોટલી બનાવવાની ફેક્ટરી સ્થાપવા માટે તમાર જમીન, મકાન, મશીન , વીજળી અને પાણીની સુવિધા અને કર્મચારીઓની જરૂર હોય છે. આ સિવાય તમારી પાસે સારો બિઝનેસ પ્લાન પણ હોવો જોઈએ.
ગુજરાતના આ દ્રશ્યો તમારું મન મોહી લેશે! હોળી નજીક આવતા જ જંગલોએ ધારણ કર્યો કેસર્યો
બ્રેડના બિઝનેસ માટે કેટલો ખર્ચ થશે.
જો તમે પણ નાનો બિઝનેસ કરો છો. તો તેમાં ઓછા રોકાણની જરૂર પડશે. તો બીજી બાજુ, જો તમે આ બિઝનેસને માોટા પાયે શરૂ કરો છો. તો તમારે વધુ પૈસાની જરૂર પડશે. નાના પાયે શરૂ કરશો તો 5 લાખ સુધીનું રોકાણ કરવું પડશે. આ સિવાય 1 હજાર સ્કવેર ફીટની જગ્યા હોવી જોઈએ. જેમાં તમે ફેક્ટરી લગાવી શકો.
હોળીએ દ્વારકા મંદિરમાં દર્શનનો સમય બદલાયો, જાણીને જજો નહિ તો ફેરો ફોગટ જશે
રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે
બ્રેડએ ફૂડ પ્રોડક્ટ છે. તેથી આ બિઝનેસ શરૂ કરવા માટે તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તમારે FSSAI તરફથી ફૂડ બિઝનેસ ઓપરેશન લાયસન્સ માટે પણ અરજી કરવી પડશે.