Gold News: પહેલા તમે જે સોનું ખરીદતા હતા તેના પર ચાર અંકોની સાથે હૉલમાર્ક બનતો હતો. હવે તેમાં ફેરફાર થઈ ગયો છે. પહેલી એપ્રિલ 2023થી સોનાના ઘરેણાં પર છ અંકના આલ્ફા ન્યૂમેરિક HUID સાથે આવે છે. સોનાની શુદ્ધતાની તપાસ ભારતીય માનક બ્યૂરો એટલે કે BIS કરે છે. જો સોનું શુદ્ધ હોય તો તેને એક માર્ક આપવામાં આવે છે. જેને હૉલમાર્ક કહે છે. જો કે, કેટલાક જ્વેલર નકલી હૉલમાર્ક પણ લગાવે છે જેને ડબ્બા હોલમાર્ક કહે છે. પરંતુ હવે HUID લાગૂ થઈ જતા જ્વેલર માટે આવી છેતરપિંડી કરવી સરળ નહીં રહે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખૂબ જ કામનો છે તીખા લાલ મરચાંનો ટોટકો, કિસ્મત મારી શકે છે ગુલાંટી
માત્ર 25 રૂપિયાના પપૈયા વડે ઘરે બનાવો ફેસ ગ્લો જેલ, ચહેરાને મળશે કુદરતી નૂર


આવી રીતે જાણો સોનાની શુદ્ધતા
જો તમારી સોનાની વસ્તુ પર 22K916 લખ્યું છે તો તેનો અર્થ એવો થયો કે તે 22 કેરેટનું સોનું છે અને તેની શુદ્ધતા 91.6 ટકા છે. અને બાકીનું ચાંદી કે ઝીંક છે. જો તમારા ઘરેણાં પર 18K750 લખ્યું છે. તો તે 75 ટકા શુદ્ધ સોનું છે અને તેમાં 25 ટકા મિલાવટ છે. અનેક દુકાનદાર 18 કેરેટ સોના પર 22 કેરેટના પૈસા લે છે. આવી જ રીતે જો જ્વેલરી પર 14K585 લખેલું છે તો તે 14 કેરેટનું સોનું છે અને માત્ર 58.5 ટકા શુદ્ધ છે.


જુનાગઢમાં આફત:કુદરતના કહેર સામે કાળા માથાનો માનવી બન્યો લાચાર,તસવીરો છે જાગતો પુરાવો
Video: જૂનાગઢમાં આભ ફાટ્યું, વરસાદના લીધે કારો તણાઇ, પર્વતનું પાણી શહેરમાં ઘૂસ્યું


જો તમને જ્વેલર હજી પણ ચાર આંકડાના હોલમાર્ક વાળું સોનું વેચે છે તો આ જૂના છે. જૂના કે નવા કોઈ પણ હોલમાર્કને લઈને તમારા મનમાં શંકા છે તો તમે તેનું સમાધાન કરી શકો છો. આ માટે તમારે BIS કેરની એપ ડાઉનલોડ કરવાની રહેશે. જેમાં તમારે તમારું નામ, ફોન નંબર અને ઈમેઈલ આઈડી મુકવાનું રહેશે. 


Tips: ખરાબ સ્વભાવવાળી છોકરીઓથી દૂર ભાગે છે છોકરા, નહીંતર ખરાબ થઇ જશે લાઇફ!
કોઇલ કે મચ્છર અગરબત્તીથી નહી પણ આ 5 સુંદર છોડ વડે ભગાડો મચ્છર, જાણો નામ


બાદમાં ઓટીપી નાંખશો એટલે વેરિફાઈ કરવાનું ફીચર આપવામાં આવશે. તમે HUID નંબર એન્ટર કરશો એટલે તમને તે અસલી છે કે નકલી તેની ખબર પડી જશે.  આ સાથે તમે હોલમાર્કિંગ સેન્ટર જઈને પણ સોનાની શુદ્ધતાની ખાતરી કરી શકો છો. દેશના તમામ હોલમાર્કિંગ સેન્ટરની યાદી BISની વેબસાઈટ https://www.bis.gov.in/hallmarking-overview/hallmarking-centre/list-of-hallmarking-centres/?lang=de પર મળી જશે.


આ ગોમની વાત ના થાય!!! ઘેર ઘેર આંગણામાં પાર્ક કરેલા છે પ્લેન, તેમાં જાય છે ફરવા
'કુબેરનો ભંડાર' ગણી શકાય ગુજરાતના આ 3 ગામ, મેટ્રો સિટીમાં ન હોય એવી છે સુવિધાઓ

55 મિલિયન ઇન્ડીયને આ ગુજ્જુ ડોક્ટરનો વીડિયો જોઈ કહ્યું, ''ડોક્ટર હોય તો આવા''


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube