₹102 સુધી જશે આ શેર! ખરીદવા માટે રોકાણકારોની પડાપડી, એરપોર્ટ બિઝનેસ સાથે સંકળાયેલી છે કંપની
Best Multibagger Penny Stocks: જીએમઆર એરપોર્ટ્સ ઇંફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનો છે. આ શેરની જોરદાર ખરીદી થઇ અને ટ્રેડિંગ દરમિયાન આ 8.50 ટકા વધીને 92.34 રૂપિયાના સ્તર સુધી પહોંચી જશે.
GMR Airports Infra share: ગત શુક્રવારે શેર બજારમાં ભારે વેચાવલી વચ્ચે કેટલા શેરોમાં અલગ-અલગ કારણોથી તૂફાની તેજી જોવા મળી. એવો જ એક શેર જીએમઆર એરપોર્ટ ઇંફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનો છે. આ શેરની જોરદાર ખરીદી થઇ અને ટ્રેડિંગ દરમિયાન આ શેર 8.50 ટકા વધીને 92.34 રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયો. કારોબારના અંતમાં શેરની કિંમતમાં 6.67 ની તેજી આવી અને આ 90.79 પર પહોંચી ગયો. 20 ફેબ્રુઆરી 2024 ના રોજ શેરની કિંમત 94.30 રૂપિયા હતી. આ શેર 52 અઠવાડિયાના હાઇ છે. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી છે. શેરની 52 સપ્તાહની નીચી સપાટી 40 રૂપિયા છે. આ કિંમત મે 2023માં હતી.
આ 3 સરકારી સ્કીમ બદલી દેશે ભારતીય ખેડૂતોનું ભાગ્ય, ફાયદો જાણશો થઇ જશો સરકારના ફેન
1 પર 3 બોનસ શેર આપવાની જાહેરાત, 334% વધ્યો કંપનીનો નફો, 1 વર્ષમાં 315% વધ્યો ભાવ
શું કહે છે એક્સપર્ટ
શેર બજારના એક્સપ્ર્ટ આ શેરને લઇને ઉત્સાહિત છે. એક્સપર્ટના મતે શેર પોતાની સકારાત્મક ચાલને આગળ પણ ચાલુ રાખી શકે છે. ચાર્ટ સારો દેખાય છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે તે 98 રૂપિયાના લક્ષ્ય સુધી જશે. સ્ટોપ લોસ 81 રૂપિયા પર રાખીને તેને ખરીદી શકાય છે.
New Business: હવે સસ્તા ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન અને એસી વેચશે મુકેશ અંબાણી
શેરબજાર બંધ થયા બાદ રોકાણકારોને મજા મજા કરાવી દીધી, 4500% ડિવિડન્ડની આપી મોટી ભેટ
જીએમાઅર ઇંફ્રાના શેર નજીકના ભવિષ્યમાં 100 રૂપિયાના લક્ષ્ય સુધી પહોંચી શકે છે. સ્ટોપ લોસ 87 રૂપિયા પર રાખવો જોઇએ. જીએમઆર એરપોર્ટ્સ 87 રૂપિયા પર મજબૂત સમર્થન સાથે ડેલી ચાર્ટ પર તેજી જોવા મળી રહી છે. આ શોર્ટ ટર્મમાં 102 રૂપિયાના સ્તર પર પહોંચી શકે છે.
Aam Manorath: શું હોય છે 'આમ મનોરથ'? મુકેશ અંબાણી સાથે છે આ ખાસ કનેક્શન
એકવાર ચાર્જ કરો 323km દોડશે, એકસાથે ખેંચી શકે છે 2 ટ્રક, 7 સેકન્ડમાં 100ની સ્પીડ
કંપની વિશે
તમને જણાવી દઇએ કે જીએમઆર એરપોર્ટ્સ ઇંફ્રા દેશના સૌથી મોટા એરપોર્ટ ડેવલોપર્સ અને ઓપરેટરોમાંથી એક છે. તેની પાસે એનર્જી, ટ્રાન્સપોર્ટ અને ઇંફ્રા ક્ષેત્રોમાં અસેટનો એક મોટો પોર્ટફોલિયો છે. આ ભારતના બે સૌથી મોટા એરપોર્ટ-દિલ્હી અને હૈદરાબાદનું સંચાલન કરે છે. માર્ચ 2024 સુધી પ્રમોટરોની પાસે કંપનીમાં 59.07 ટકા ભાગીદારી હતી.
બેકલેસ ડ્રેસમાં પોઝ આપી રહેલી આ અભિનેત્રીની અદા છે કાતિલ, હિટો ગીતોમાં જોવા મળી છે, ઓળખો કોણ?
Priyadarshini Raje: ગ્વાલિયરની મહારાણી અને ગુજરાતની 'રાજકુવરી'ની સુંદરતા સામે ફીકી લાગે છે બોલીવુડની અભિનેત્રીઓ