બેકલેસ ડ્રેસમાં પોઝ આપી રહેલી આ અભિનેત્રીની અદા છે કાતિલ, હિટો ગીતોમાં જોવા મળી છે, ઓળખો કોણ?

Mahira Sharma: અઢળક ગીતોમાં જોવા મળી ચૂકેલી માહિરા શર્માને આજે બધા ઓળખે છે. તેમણે 'બિગ બોસ 13' માં પણ જોઇ હતી. તમને જણાવી દઇએ કે એક્ટિંગ અને ડાન્સની સાથે સાથે ફેન્સ તેમની અદાઓના પણ દીવાના છે. માહિતાને જ્યારે પણ જોવા મળે છે ત્યારે તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળે છે. ખાસકરીને તેમના બેકલેસ આઉટફિટ્સ ખૂબ યૂનિક હોય છે. આવો જોઇએ માહિરા શર્માની ગ્લેમરસ તસવીરો... 
 

ગ્લેમરસ છે અદા

1/5
image

માહિરા શર્માએ ખૂબ ઓછા સમયમાં લોકોના દિલમાં જગ્યા બનાવી છે. 'બિગ બોસ 13' નો ભાગ બન્યા બાદથી તે ચર્ચામાં રહે છે. ચોતરફ આઉટફીટમાં માહિરાનો કાતિ અંદાજ જોવા મળે છે. 

બેલકેસ સ્ટાઇલથી કરે છે દીવાના

2/5
image

માહિરા શર્માને ઇંસ્ટાગ્રામ પર મિલિયન ફેન્સ ફોલો કરે છે. તેમની પોસ્ટને જોઇએ તો તે મોટાભાગે બેકલેસ આઉટફીટમાં જોવા મળે છે. પછી ભલે તે એથનિક હોય કે વેસ્ટર્ન. માહિરાની સુંદરતાનો કોઇ જવાબ નથી. 

સાડીમાં વર્તાવે છે કે કહેર

3/5
image

તાજેતરમાં જ માહિરા શર્માએ આરતી સિંહ અને દીપક ચૌહાણના લગ્નમાં ખૂબ સ્ટાઇલિશ બ્લાઉજ કેરી કર્યો હતો. સામાન્ય રીતે માહિરાની સાડી બ્લાઉઝમાં કોઇને કોઇ સ્ટાલિશ ટ્વિસ્ટ જરૂર જોવા મળે છે. 

માહિરા શર્મા કોને કરી રહી છે ડેટ?

4/5
image

માહિરા શર્મા અને પારસ છાબડાનું નામ બિગ બોસનો ભાગ બન્યા બાદ એક સાથે જોડાઇ રહ્યા હતા. જોકે હવે બંનેનું બ્રેકઅપ થઇ ગયું છે. આરતીના લગ્ન બંનેને એકબીજાને ઇગ્નોર કરતાં જોવા મળ્યા હતા. 

હિટ ગીતોમાં મળી છે જોવા

5/5
image

'ગલ કરકે'થી માંડેની 'લહેંગા' સુધી માહિરા શર્મા ઘણા બધા હિટ પંજાબી ગીતોમાં જોવા મળી છે. આ ઉપરાંત તેમને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' અને 'કુંડલી ભાગ્ય' જેવા શોમાં પણ જોવા મળી છે.