Investment Tips 2023: નવા વર્ષમાં દર મહિને જમા કરો 1000 રૂપિયા, આ રીતે મળશે 2 કરોડથી વધુનું ફંડ!
SIP Calculator: જો તમે પરિવારના ખર્ચાની વચ્ચે ઇચ્છતા હોવાછતાં પણ બચત કરી શકતા નથી તો અમે તમને જણાવીશું કે કઇ રીતે તમે નાના રોકાણ વડે મોટું ફંડ તૈયાર કરી શકો છો.
Best Investment Plan: વધતી જતી જરૂરિયાતો અને બદલાતી લાઇફ સ્ટાઇલ વચ્ચે લોકો સતત સુરક્ષિત રોકાણની તરફ ફોકસ કરી રહ્યા છે. કહેવાય છે કે રોકાણની કોઇ સીમા હોતી નથી. જો તમે પણ રોકાણ (Investment in 2022) શરૂ કર્યું નથી તો તમે આજથી જ પ્લાનિંગ શરૂ કરી દો. નવેમ્બરનો અડધો મહિનો નિકળી ગયો છે. નવું વર્ષ શરૂ થવામાં દોઢ મહિનો જ બાકી છે. તમે રોકાણ માટે અત્યારથી પ્લાનિંગ શરૂ કરશો અને નવા વર્ષમાં રોકાણ કરી તમારા પરિવારને આપો એક સુંદર ભેટ.
દરેક મહિને કરવી પડશે 1000 રૂપિયાની બચત
જો તમે પરિવારના ખર્ચાની વચ્ચે ઇચ્છતા હોવા છતાં પણ બચત કરી શકતા નથી તો અમે તમને જણાવી દઇએ કે કઇ રીતે તમે નાના રોકાણથી મોટું ફંડ (Large Fund With Small Investment) તૈયાર કરી શકો છો. તેની શરૂઆત તમે દર મહિને 1000 રૂપિયા બચાવીને કરી શકો છો. જો તમે ઇચ્છો તો દર મહિને 1000 રૂપિયાની બચત કરવી કોઇ મુશ્કેલ કામ નથી.
SIP શરૂ કરીને કરોડપતિ બનવા સુધીની સફર
નવા વર્ષ 2023 માં 1000 રૂપિયાની એસઆઇપીથી શરૂઆત કરીને કરોડપતિ બનવા સુધીની સફર સરળતાથી પાર પાડી શકાય છે. આવો જાણીએ આ કેવી રીતે થશે? તેના માટે તમારે દર મહિને 1000 રૂપિયાનું રોકાણ મ્યૂચુઅલ ફંડમાં કરવું પડશે. ગત કેટલાક વર્ષોમાં મ્યૂચુઅલ ફંડે 20 ટકા સુધીની અથવા તેનાથી વધુનું રિટર્ન આપ્યું છે.
ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો: BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube