મારુતિની બ્રેઝા નવા લૂક સાથે ભારતીય માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. . બ્રેઝાના આ ફેસલિફ્ટ અવતારના કારણે થઈ રહ્યું છે ધૂમ વેચાણ. બ્રેઝાની આ કારમાં હાઈબ્રિડ સિસ્ટમ ફીચર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કાર સપ્ટેમ્બર મહિનામાં દેશની સૌથી વધુ વેચાતી કાર બની છે. કંપનીએ તાજેતરમાં આ કારને નવા ફીચર્સ સાથે અપડેટ કરી. આ દિવસોમાં ઘણી કંપનીઓ હાઇબ્રિડ વાહનો પર ફોકસ કરી રહી છે. જો કે આ કાર ગ્રાન્ડ વિરાટા અને ટોયોટા હાઈરાઈડર જેટલી પાવરફુલ નથી, પરંતુ માઈલેજની દ્રષ્ટિએ તે એકદમ શાનદાર છે.


જાણો ફીચર્સ
નવી બ્રેઝા સ્માર્ટ હાઇબ્રિડ ફીચર ઇંધણ કાર્યક્ષમતા વધારે છે. ડ્રાઇવિંગ પરફોર્મન્સને પણ વધારે છે. આ કારમાં પાવરફુલ લિથિયમ આયન બેટરી અપાઈ છે. ફેસલિફ્ટેડ બ્રેઝાને 1.5-લિટર પેટ્રોલ એન્જિન મળે છે જે 103PS અને 137Nm જનરેટ કરે છે. આ પેટ્રોલ યુનિટ પાંચ સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. 


Home Loan: ફટાફટ ઉતરશે હોમ લોનનો બોજ, આ રીતે કરો પ્લાન


સેવિંગ એકાઉન્ટના જાણો ફાયદા, બેંક તરફથી કઈ કઈ સુવિધાઓ થાય છે ઉપલબ્ધ


એક નાનકડી ભૂલ અને PAN કાર્ડ થઈ જશે નકામું, જો તમારી પાસે PAN છે તો રાખો આ ધ્યાન


જાણો કિંમત
નવી બ્રેઝામાં છ સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ઉપલબ્ધ છે. આ કાર 20.15 kmpl સુધીની માઈલેજ આપે છે. આ કારનું ટોપ મોડલ 13.96 લાખ રૂપિયામાં આવે છે.


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube