Mukesh Ambani એ ખરીદી કંપની: એક જ મહિનામાં આ શેરના ભાવ થઈ ગયા ડબલ
Mukesh Ambani Latest News: મુકેશ અંબાણીએ ચોકલેટ કંપનીમાં ભાગીદારી ખરીદી છે, ત્યારબાદ કંપનીના શેરમાં દરરોજ અપર સર્કિંટ લાગી રહી છે. સોમવારે કંપનીના શેર 4.98 ટકાની તેજી સાથે ટ્રેડ કરી રહ્યો હતો.
Multibagger Stock: મુકેશ અંબાણીએ (Mukesh Ambani) એક ચોકલેટ કંપનીમાં હિસ્સો ખરીદ્યો છે, ત્યાર બાદ કંપનીના શેર દરરોજ અપર સર્કિટ પર આવી રહ્યા છે. સોમવારે પણ કંપનીના શેર 4.98 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આ કંપનીનું નામ Lotus Chocolate છે. તમને જણાવી દઈએ કે રિલાયન્સ રિટેલે લગભગ 2 અઠવાડિયા પહેલા કંપની સાથે મોટી ડીલની જાહેરાત કરી હતી, જેના પછી શેરમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં શેરના ભાવમાં 100 ટકાથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: 'એન્ટીલિયા' છોડો, અનિલ અંબાણી 'મહેલ' જેવું મકાન જોશો તો જોતા રહી જશો!
આ પણ વાંચો: કોણ છે ગૌતમ અદાણીના પુત્રવધુ પરિધિ શ્રોફ ? મોટા મોટા દિગ્ગજો પણ લે છે સલાહ
આ પણ વાંચો: Mukesh Ambani પાસે છે દુનિયાની સૌથી મોંઘી કારો : કારની કિંમત છે અધધ..બાપ્પા...
5 દિવસમાં શેર 21 ટકાથી વધુ વધ્યો
સોમવારે કંપનીના શેર 209.90 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. 5 દિવસ પહેલાંના ચાર્ટ પર નજર કરીએ તો 10 જાન્યુઆરીએ શેરની કિંમત 172 રૂપિયાના સ્તરે હતી. છેલ્લા 5 દિવસમાં શેરમાં 21.47 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન શેરની કિંમત 37.10 રૂપિયા વધી છે.
આ પણ વાંચો: ખેતી કરીને કરોડપતિ બનવાનો આ છે કારગર ઉપાય, સ્વાદ અને સુગંધની દુનિયા છે દિવાની
આ પણ વાંચો: ભગવાન શિવનો આ સ્ત્રોત છે એકદમ શક્તિશાળી તેના જાપથી થાય છે ધનના ઢગલા
આ પણ વાંચો: સરકારે સ્વિકારી કોરોના રસીની સાઇડ ઇફ્કેટની વાત, કહ્યું વેક્સીનના ઘણા છે દુષ્પ્રભાવ
રોકાણકારોના પૈસા એક મહિનામાં બમણા થઈ ગયા
એક મહિના પહેલાના ચાર્ટ પર નજર કરીએ તો આ શેરની કિંમત 16 ડિસેમ્બર 2022ના રોજ 104.50 રૂપિયાના સ્તરે હતી અને છેલ્લા એક મહિનામાં કંપનીના શેરમાં 105.40 રૂપિયાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન શેરે 100 ટકાથી વધુ વળતર આપ્યું છે. એટલે કે, જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત તો આજે તેના નાણાં રૂ. 2 લાખથી વધુ થઈ ગયા હોત.
આ પણ વાંચો: રાત્રે મોજા પહેરીને સુવું યોગ્ય છે કે નહીં? જાણો તેના ફાયદા અને નુકસાન
આ પણ વાંચો: દેશની આ 3 બેંકો પર ભરોસો કરો ક્યારેય નહીં ડૂબે રૂપિયા, RBIએ આપી ગેરંટી
આ પણ વાંચો: BSNL ના આ પ્લાન આગળ Vi, Airtel, Jio ના બધા જ પ્લાન ફેલ, જાણો ખાસિયતો
YTD સમયમાં સ્ટોક 62 ટકા વધ્યો
YTD સમયના ચાર્ટ પર નજર નાખો તો 2 જાન્યુઆરીએ શેરની કિંમત 129 રૂપિયાના સ્તરે હતી. YTD સમયમાં શેરમાં 62.65 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન શેરના મૂલ્યમાં રૂ. 80.85નો વધારો થયો છે.
રિલાયન્સે ખરીદવાની ઓફર કરી હતી
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સે Lotus Chocolate કંપનીના શેરમાં 26 ટકા હિસ્સો ખરીદવાની ઓફર કરી છે, જે પછી શેર સતત વધ્યા છે.
આ પણ વાંચો: Hair Care: નાની ઉંમરમાં જ વાળ થઈ ગયા છે સફેદ તો આ ઘરેલું ઉપાયો અજમાવો
આ પણ વાંચો: નાની બચત મોટું વળતર, દરરોજ ફક્ત 58 રૂપિયામાં મેળવો 8 લાખ રૂપિયા
આ પણ વાંચો: પ્રિયતમા સાથે જાવ કે પરિવાર સાથે...પણ જવાનું ચૂકતા નહી, ગજબના છે આ પિકનિક સ્પોટ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube