old pension scheme benefits: સરકારી કર્મચારીઓને આ વર્ષે ખાસ ભેટ મળી શકે છે. સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગૂ પડી શકે છે. સતત વધી જૂની પેન્શન યોજનાની માંગ પર વિચારણા કરવામાં આવી રહી છે. આ વર્ષે અનેક રાજ્યોમાં ચૂંટણી છે અને 2024માં લોકસભાની ચૂંટણી છે. ત્યારે આ ચૂંટણીઓ પહેલા સરકાર અને પેન્શન રેગ્યુલેટર્સ વચ્ચે ત્રણ ઉપાયો પર મંથન કરવામાં આવી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલો ઉપાય એ છે કે, જૂની પેન્શન યોજનાની જેમ છેલ્લા પગારની અડધી રકમ પેન્શન મળે. પરંતુ એના માટે કર્મચારીઓ પાસેથી યોગદાન લેવામાં આવે. આવી સ્કીમ આંધ્ર પ્રદેશમાં ચલાવવામાં આવી રહી છે. આ મામલે સરકાર અને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી વચ્ચે વાત થઈ ચુકી છે.


આ પણ વાંચો: આ રાશિના લોકો પત્નીને બેડમાં ખુશ કરવામાં હોય છે એક્સપર્ટ
આ પણ વાંચો: હોઠો સે છૂ લો તુમ: ફ્રેંચ કિસથી માંડીને આટલા પ્રકારની હોય છે કિસ, મેળવી લો માહિતી
આ પણ વાંચો: KISS કરવાના છે અનેક ફાયદા, અલગ-અલગ રીતે ટ્રાય કરો KISS


બીજો ઉપયોગ એ છે કે, હાલની પેન્શન સિસ્ટમમાં ઓછામાં ઓછું વેતન નક્કી કરવામાં આવશે. એનપીએસથી ફરિયાદ એ છે કે તેમાં કર્મચારીનું યોગદાન નક્કી છે, પરંતુ રિટર્ન નહીં. જેના પર કામ પુરું થવામાં છે પણ બોર્ડની મંજૂરી બાકી છે. જો કે, સંકેતો એવા મળી રહ્યા છે કે, ઓછામાં ઓછું રિટર્ન 4 થી 5 ટકા હોય શકે છે. જેને ઓછું સમજવાવામાં આવશે. આમ તો બજારે સારું રિટર્ન આપ્યું તો 2-3 ટકા વધુ પેન્શન મળી શકે છે. આ સાથે હાલના એનપીએસમાં મેચ્યોરિટીની 60 ટકા રકમ કર્મચારીના હાથમાં જાય છે. જો તે પેન્શનમાં ગણવામાં આવે તો પેન્શનની રકમ વધી જશે.


આ પણ વાંચો: ગજબ! વિજળી વિના ચાલે છે ચાલે છે આ પંખા, ઉનાળામાં ACની માફક ઠંડો કરી દે છે રૂમ
આ પણ વાંચો: બસ દર મહિને 250 રૂપિયાનું રોકાણ કરો, દીકરીના લગ્ન થાય ત્યારે મળશે મસમોટી રકમ
આ પણ વાંચો: લગ્ન કરેલા લોકો ઝડપથી આ સરકારી યોજનામાં અરજી કરો, 1 લાખ રૂપિયા કરતાં વધારે મળશે


ત્રીજો ઉપાય એ છે કે, અટલ પેન્શન યોજનાની જેમ સૌને ઓછામાં ઓછા વેતનની ગેરંટી આપવામાં આવે. હાલ PFRDA આ યોજના ચલાવી રહી છે. જેમાં યોગદાનના આધાર પર એક હજાર રૂપિયાથી લઈને 5 હજાર રૂપિયા પેન્શન મળે છે. PFRDA અટલ પેન્શન યોજનાનો વ્યાપ વધારવા માટે અને લિમિટ દૂર કરવા પર વિચાર થઈ શકે છે. આ તમામ ઉપાયો પર વિચાર કરવાની જવાબદારી PFRDA પાસે છે. પરંતુ સમસ્યા એ છે કે, તેના નવા ચેરમેનની નિયુક્તિની રાહ જોવામાં આવી રહી છે. જે બાદ કદાચ ઝડપી નિર્ણય લેવાઈ શકે.


આ પણ વાંચો: અહીં બટાકા-ડુંગળીના ભાવે વેચાય છે કાજુ, ભાવ છે 30 થી 50 રૂપિયે કિલો
આ પણ વાંચો: India Post : 41 હજાર જગ્યાઓ માટે પડી જાહેરાત, આ રીતે તૈયાર થશે મેરિટ લિસ્ટ
આ પણ વાંચો: આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube