નવી દિલ્હી: ચક્રવાતી વાવાઝોડું તૌકતેની ચેતવણીના પગલે મુસાફરો તથા ટ્રેનોની સલામતી અને પરિચાલન ને ધ્યાનમાં રાખીને કેટલીક ટ્રેનો રદ, કેટલીક ટ્રેનો ગંતવ્ય પહેલા સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્રમાં 17 અને 18 મે, 2021 ના રોજ ચક્રવાતની ચેતવણીને ધ્યાનમાં રાખીને નીચેની ટ્રેનો રદ કરવામાં આવશે અથવા શોર્ટ ટર્મીનેટ કરવામાં આવશે. 


કોરોનાની ત્રીજી લહેર આવશે, બાળકો માટે કેટલી ખતરનાક? જાણો દરેક પ્રશ્નનો જવાબ


મુસાફરી શરૂ કરતા પહેલા મુસાફરોને આ ફેરફારો ધ્યાનમાં રાખવા વિનંતી કરવામાં આવે છે. રદ અથવા શોર્ટ ટર્મિનેટ કરવામાં આવતી ટ્રેનોની વિગતો નીચે આપવામાં આવી છે:-


રદ કરવામાં આવેલ ટ્રેનો:-


15.05.2021 ના રોજ રદ કરવામાં આવેલી ટ્રેનો
ટ્રેન નંબર 09070 વારાણસી-ઓખા
ટ્રેન નંબર 09206 હાવડા-પોરબંદર
ટ્રેન નંબર 06506 કેએસઆર બેંગલુરુ-ગાંધીધામ 


16.05.2021 ના રોજ રદ કરવામાં આવેલી ટ્રેનો
ટ્રેન નંબર 09115 દાદર-ભુજ
ટ્રેન નંબર 09455 બાંદ્રા ટર્મિનસ-ભુજ
ટ્રેન નંબર 09003 બાંદ્રા ટર્મિનસ-ભુજ
ટ્રેન નંબર 02945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા
ટ્રેન નંબર 04321 બરેલી-ભુજ
ટ્રેન નંબર 01464 જબલપુર-સોમનાથ
ટ્રેન નંબર 04680 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર
ટ્રેન નંબર 09566 દહેરાદુન-ઓખા
ટ્રેન નંબર 08401 પુરી-ઓખા
ટ્રેન નંબર 09270 મુઝફ્ફરપુર-પોરબંદર
ટ્રેન નંબર 09094 સંતરાગાછી-પોરબંદર

આગામી 2 મહિનામાં મોટી માત્રામાં વેક્સીન ઉપલબ્ધ થશે, જાણો AIIMS ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ શું કહ્યું


17.05.2021 ના રોજ રદ કરવામાં આવેલી ટ્રેનો
ટ્રેન નંબર 09115 દાદર-ભુજ
ટ્રેન નંબર 09455 બાંદ્રા ટર્મિનસ-ભુજ
ટ્રેન નંબર 02971 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ટર્મિનસ
ટ્રેન નંબર 02972 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ
ટ્રેન નંબર 02945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા
ટ્રેન નંબર 01465 સોમનાથ-જબલપુર
ટ્રેન નંબર 04322 ભુજ-બરેલી
ટ્રેન નંબર 02755 રાજકોટ-સિકંદરાબાદ
ટ્રેન નંબર 02756 સિકંદરાબાદ-રાજકોટ
ટ્રેન નંબર 09456 ભુજ-બાંદ્રા ટર્મિનસ
ટ્રેન નંબર 09004 ભુજ-બાંદ્રા ટર્મિનસ
ટ્રેન નંબર 09116 ભુજ-દાદર
ટ્રેન નંબર 04321 બરેલી-ભુજ
ટ્રેન નંબર 01466 જબલપુર-સોમનાથ
ટ્રેન નંબર 04678 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-હાપા
ટ્રેન નંબર 01192 પુણે-ભુજ
ટ્રેન નંબર 09238 રીવા-રાજકોટ
ટ્રેન નંબર 09240 બિલાસપુર-હાપા
ટ્રેન નંબર 09572 ભાવનગર-સુરેન્દ્રનગર
ટ્રેન નંબર 09513 રાજકોટ-વેરાવળ
ટ્રેન નંબર 09503 સુરેન્દ્રનગર-ભાવનગર
ટ્રેન નંબર 09514 વેરાવળ-રાજકોટ

Weather Updates: કેરલમાં સમય પહેલાં એન્ટ્રી કરી શકે છે મોનસૂન, IMD એ કહી આ વાત


18.05.2021 ના રોજ રદ કરવામાં આવેલી ટ્રેનો
ટ્રેન નંબર 09116 ભુજ-દાદર
ટ્રેન નંબર 09456 ભુજ-બાંદ્રા ટર્મિનસ
ટ્રેન નંબર 02946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ
ટ્રેન નંબર 01463 સોમનાથ-જબલપુર
ટ્રેન નંબર 04312 ભુજ-બરેલી
ટ્રેન નંબર 09204 પોરબંદર-સિકંદરાબાદ
ટ્રેન નંબર 02941 ભાવનગર-આસનસોલ
ટ્રેન નંબર 06505 ગાંધીધામ-કેએસઆર બેંગલુરુ
ટ્રેન નંબર 04677 હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા
 ટ્રેન નંબર 09572 ભાવનગર-સુરેન્દ્રનગર
ટ્રેન નંબર 09513 રાજકોટ-વેરાવળ
ટ્રેન નંબર 09503 સુરેન્દ્રનગર-ભાવનગર
ટ્રેન નંબર 09514 વેરાવળ-રાજકોટ


19.05.2021 ના રોજ રદ કરવામાં આવેલી ટ્રેનો
ટ્રેન નંબર 08402 ઓખા-પુરી
ટ્રેન નંબર 01191 ભુજ-પુણે
ટ્રેન નંબર 09203 સિકંદરાબાદ-પોરબંદર
ટ્રેન નંબર 04679 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા
ટ્રેન નંબર 02946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ


20.05.2021 ના રોજ રદ કરવામાં આવેલી ટ્રેનો
ટ્રેન નંબર 02942 આસનસોલ-ભાવનગર


21.05.2021 ના રોજ રદ કરવામાં આવેલી ટ્રેનો
ટ્રેન નંબર 09565 ઓખા-દહેરાદૂન


શોર્ટ ટર્મિનેટ/શોર્ટ ઓરિજીનેટ કરવામાં આવેલ ટ્રેનો
15.05.2021 ની ટ્રેન નંબર 02974 પુરી-ગાંધીધામ ને અમદાવાદ ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.
14.05.5021 ની ટ્રેન નંબર 06733 રામેશ્વરમ-ઓખા ને અમદાવાદ ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.
18.05.2021 ની ટ્રેન નંબર 06734 ઓખા-રામેશ્વરમ ને અમદાવાદ થી શોર્ટ ઓરિજીનેટ કરવામાં આવશે.
14.05.2021 ની ટ્રેન નંબર 06338 એર્નાકુલમ-ઓખા ને અમદાવાદ ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.
17-05-2021 ની ટ્રેન નંબર 06337 ઓખા-એર્નાકુલમ ને અમદાવાદ થી શોર્ટ ઓરિજીનેટ કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube