How to sell coin for 5 lakh rupees: આજના સમયમાં દરેક સારી કમાણી કરવા ઈચ્છે છે. ઘણા લોકો પૈસા કમાવા માટે દિવસ-રાત ખુબ મહેનત કરે છે, તેમ છતાં તેના સપના પૂરા કરી શકતા નથી. દરેકને પૈસાની જરૂરીયાત હોય છે. ગરીબ હોય કે ધનવાન બધા કમાણી કરવા ઈચ્છે છે. ધનીક લોકો તો ઘણી રીતે કમાણી કરી શકે છે, જેમ કે બિઝનેસમાં રોકાણ કરીને. પરંતુ તે લોકોનું શું જે ખુબ મહેનત કરીને પણ પોતાના ખર્ચનો ખર્ચ માંડમાંડ કાઢી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે ગરીબ લોકો પાસે પણ કમાણી કરવાની તક છે અને હવે તમારે દોલત કમાવવા માટે બીજા પર નિર્ભર રહેવાની જરૂર નથી. તમે ઘર બેઠા કમાણી કરી શકો છો. અમારી આ વાત સાંભળી તમે ચોકી જશો પરંતુ આ સત્ય છે. 


પૈસા કમાવા માટે તમારી પાસે 2 રૂપિયાનો સિક્કો હોવો જોઈએ, જેને તમે વેચીને પૈસા કમાઈ શકો છો. જો તમારી પાસે 2 રૂપિયાનો સિક્કો છે તો તમે 5 લાખ સુધીની કમાણી કરી શકો છો. પરંતુ આ કોઈ સાધારણ સિક્કો નથી અને હવે તે ચલણમાં પણ નથી. 


તમને ઘણા લોકો મળી જશે જે જુના સિક્કાનો સંગ્રહ કરે છે. તે તેનું કલેક્શન પોતાની પાસે રાખે છે. ઘણા લોકોને એન્ટીક સિક્કા ભેગા કરવાનો શોખ હોય છે, જેના દ્વારા તમે સારી કમાણી કરી શકો છો. 


કયા સિક્કાની પડશે જરૂર?
જો તમારી પાસે  1994, 1995, 1997 અને 2000 સિરીઝનો 2 રૂપિયાનો સિક્કો  છે તો તમે તેને વેચીને 5 લાખ સુધીની કમાણી કરી શકો છો. તેને વેચવા માટે તમારે ઓનલાઈન વેબસાઈટ પર જઈને ખુદને રજીસ્ટર કરવા પડશે. 


ત્યારબાદ તમારે સિક્કાની વિગત આપવી પડશે. હવે તેને ખરીદવા ઈચ્છનાર તમારો સંપર્ક કરશે. 2 રૂપિયાનો આ સિક્કો ભારતમાં પ્રથમવાર 1982માં ચલણમાં આવ્યો હતો. 


આ પણ વાંચોઃ સાવધાન રહો, બેન્કમાં રોકડ જમા કરાવવા પર આપવો પડી શકે છે 60 ટકા ટેક્સ, જાણો નિયમ


OLX પર કઈ રીતે વેચશો જુનો સિક્કો?


- સૌથી પહેલા તમારે  OLX વેબસાઈટ પર જવું પડશે.


- અહીં જઈ તમારે ખુદને વિક્રેતા તરીકે રજીસ્ટર કરવા પડશે.


- તમારે સિક્કાની બંને બાજીના ફોટો પાડી તેને  OLX પર અપલોડ કરવા પડશે.


- હવે તમારે તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દાખલ કરવી પડશે.


- હવે જે વ્યક્તિ આ સિક્કો ખરીદવા માટે ઈચ્છુક છે તે તમારો સંપર્ક કરશે.


- ત્યારબાદ તેની સાથે ભાવ નક્કી કરી તમે તમારો સિક્કો વેચી શકો છો


(Disclaimer: આ સામાન્ય જાણકારી છે અને ઈન્ટરનેટ પર રહેલી માહિતી પર આધારિત છે. કોઈપણ લેતી-દેતી કરતા પહેલા દરેક તપાસ કરી લો. ઝી 24 કલાકની કોઈ જવાબદારી રહેશે નહીં)