Shart Tank India Season 3: શાર્ક ટેંક ઇન્ડીયા (Shart Tank India)ના શોમાં એવા સ્ટાર્ટઅપ્સ આવે છે, જે પોતાના આઇડિયાએ ફક્ત શાર્ક્સ જ નહી લોકોના દિલ જીતી લે છે. ફંડિંગ મળે કે ન મળે આંતરપ્રિન્યોર્સ બિઝનેસના આઇડીયા જરૂર શિખવાડે છે. એવો જ એક સ્ટાર્ટઅપ અને ફાઉન્ડર શાર્ક ટેંક ઇન્ડીયા (Shart Tank India Season 3) ની સીઝન ત્રણમાં પહોંચ્યા. જેણે બિઝનેસ આઇડીયા પોતાની પર્સનલ લાઇફમાંથી મળ્યો. આ સ્ટાર્ટઅપનું નામ છે આરિસ્તા વોલ્ટ  (Arista Vault). એન્ટી થેપ્ટ લગેજ બનાવનાર કંપની પાછળ અતુલ ગુપ્તા અને પૂર્વી રોયનું મગજ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝડપથી વજન ઓછું કરવામાં કારગર છે વોટર ફાસ્ટિંગ, જાણો શું કહે છે એક્સપર્ટ્સ
KYC: એક જ ફોન નંબર સાથે લિંક છે એકથી વધુ બેંક એકાઉન્ટ્સ તો આ સમાચાર તમારા માટે છે


ટીટીઇની નોકરીથી લઇને  UPSE ઓફિસર સુધીની નોકરી છોડી
આરિસ્તા વોલ્ટના ફાઉન્ડર અતુલ ગુપ્તા, દિલ્હીના રહેવાસી છે. શરૂઆતી ઉંમરમાં તેમની સરકારી નોકરી લાગી ગઇ. રેલવેમાં તેમણે ટિકિટ કલેક્ટર (TTE) ની નોકરી મળી ગઇ. સરકારી નોકરી કોને સારી લાગતી નથી, પરંતુ અતુલ અહીં ક્યાં અટકવાના હતા. નોકરી સાથે-સાથે તેમણે અભ્યાસ શરૂ કરી દીધો. ચાર વખત ફેલ થયા બાદ તેમણે UPSC CSE ની પરીક્ષા પાસ કરી દીધી અને ઓફિસર બની ગયા. તેમણે કેન્દ્ર સરકારની નેશનલ નવરત્ન કંપની અને મહારત્ન પીએસયૂમાં ઓડિટ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરી. 13-14 વર્ષ સુધી સિવિલ સર્વિસની નોકરી કર્યા બાદ પણ તેમણે અધૂરુ લાગતું હતું. 


ભારતની તે હિંદુ મહારાણી, જેણે 30 હજાર મુગલ સૈનિકોના કાપી નાખ્યા હતા નાક!
જો નાગને મારી નાખો તો નાગીન બદલો લે ખરા? આ 5 દંતકથાઓમાં કેટલું સત્ય


દિલ્હી મેટ્રોમાં જ્યારે ખિસ્સુ કપાઇ ગયું તો બિઝનેસનો આઇડીયા મળ્યો 
અતુલ કોઈ કામથી દિલ્હી આવ્યા હતા. દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરતી વખતે તેનું પર્સ ચોરાઈ ગયું હતું. તે કલાકો સુધી મેટ્રો સ્ટેશન પર પૈસા વગર ઉભો રહ્યા. આ ઘટનાએ તેમને વિચારવા માટે મજબૂર કર્યા અને અહીંથી તેને પોતાના બિઝનેસનો આઈડિયા આવ્યો. એક ફેશન શો દરમિયાન તેમની મુલાકાત પૂર્વી સાથે થઇ અને તેઓએ સાથે મળીને અરિસ્તા વોલ્ટ (Arista Vault) ની શરૂઆત કરી હતી.


34km સુધી માઇલેજ, કેબિનમાં સ્પેસ જ સ્પેસ, પછી નંબર-1 બની 5.54 લાખની કાર
Interest Rate: નાની બચત સ્કીમ પર વ્યાજદરની જાહેરાત, કઇ યોજના પર કેટલું મળશે વ્યાજ?


તમને ફોલો કરનાર સૂટકેશ
અતુલે એવા ઉત્પાદનો બનાવ્યા જે મુસાફરીનો અનુભવ બહેતર બનાવે છે. તેઓએ સ્માર્ટ લગેજ સાથે મુસાફરીને સરળ બનાવી. એક એવી સૂટકેશ બનાવીએ જે તમને ફોલો કરે છે. તેનું નામ રાખ્યું ફોલો મી સુટકેસ. એટલે કે તમારે આ બેગ ખેંચવાની જરૂર નહીં પડે, બેગ આપમેળે તમારી પાછળ આવશે. એ જ રીતે એન્ટી થેપ્ટ વોલેટ અને પર્સ બનાવ્યા. 


Lucky Rashi: આ 5 રાશિઓ માટે આગામી અઠવાડિયા રહેશે લકી, ગ્રહોની ચાલ પરિવર્તનથી થશે નોટોનો વરસાદ
Surya Gochar: મીન રાશિમાં પ્રવેશ કરશે ગ્રહોનો રાજા, જાણો કઇ રાશિ પર કેવી પડશે અસર


30 કરોડની કંપની
 શાર્ક ટેન્ક ઇન્ડિયામાં અતુલે રૂ. 30 કરોડ રૂપિયાની વેલ્યૂએશન પર 1.5 ટકા ઇક્વિટીના અવેજમાં રૂ. 45 લાખ માંગ્યા હતા. જો કે, શાદી.કોમના ફાઉન્ડર અનુપમ મિત્તલે તેમની કંપનીમાં રૂ. 20 લાખનું રોકાણ રૂ. 20 કરોડના વેલ્યૂએશન પર 1 ટકાના બદલામાં 20 લાખ રૂપિયાનું રોકાણ કર્યું. આ સાથે જ 25 લાખ રૂપિયા 2 વર્ષ માટે 18 ટકાના વ્યાજ દરે લોન આપી. 


નીતા અંબાણી બાદ ઇશા અંબાણીનો નેકલેસ ચર્ચામાં, જાણો 7 વર્ષ જૂના હારની કહાની
આ 5 રાશિઓ માટે આગામી અઠવાડિયા રહેશે લકી, ગ્રહોની ચાલ પરિવર્તનથી થશે નોટોનો વરસાદ