Tata Technologies IPO: ટાટા ગ્રુપ 20 વર્ષ પછી કમાણી કરવાની તક આપી રહ્યું છે. ટાટાના આઈપીઓની લાંબા સમયથી દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે. (Tata Technologies) નો IPO નવેમ્બરમાં ખુલી રહ્યો છે. તેની તારીખ જાહેર કરવામાં આવી છે. કંપનીનો IPO 22 નવેમ્બરે ખુલશે. રોકાણકારો 22 થી 24 નવેમ્બર સુધી તેમાં નાણાંનું રોકાણ કરી શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેવી હોય છે કેદીઓની જીંદગી? પગારથી માંડીને Weekly Off સુધીની A to Z માહિતી
જીવનમાં સમસ્યાઓથી હારી થાકી ગયા હોવ તો મંગળવારે અજમાવો આ ટોટકો
જુઓ કેવા દેખાશે તમારા મનપસંદ સ્ટારના બાળ સ્વરૂપ, AI બનાવી તસવીરો


આ IPO સંપૂર્ણ રીતે વેચાણ માટે ઓફર કરવામાં આવશે. આ IPO દ્વારા કંપની આશરે રૂ. 6.08 કરોડના શેરનું વેચાણ કરશે. ટાટા કંપની લગભગ 19 વર્ષ બાદ IPO લઈને આવી રહી છે. તેનો છેલ્લો IPO ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસનો હતો. TCSનો IPO વર્ષ 2004માં આવ્યો હતો.


બદલાતી સિઝનમાં હેલ્થ માટે કવચનું કામ કરશે આ ફૂડ્સ, બિમારી આસપાસ પણ નહી ફરકે!
હવે એક મહીના સુધી સોના-ચાંદીમાં આળોટશે આ લોકો, પદ-પ્રતિષ્ઠા પણ આપશે સૂર્ય


કેટલા શેર ઓફર કરવામાં આવશે?
ટાટા મોટર્સના યુનિટે 13 નવેમ્બર 2023ના રોજ મહારાષ્ટ્રના રજિસ્ટ્રાર ઑફ કંપનીઝ પાસે આ સંદર્ભે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) ફાઇલ કરી હતી. ટાટા મોટર્સે સોમવારે શેરબજારને આ જાણકારી આપી. કંપનીએ જણાવ્યું હતું કે ટાટા ટેક્નોલોજીસની પેઇડ-અપ ઇક્વિટી શેર મૂડીના 15 ટકા માટે IPOમાં 6,08,50,278 શેર ઓફર કરવામાં આવશે.


Guava in Pregnancy: પ્રેગ્નેંસીમાં જામફળ ખાવાના 5 ફાયદા, ઘટાડે છે કસુવાવડનું જોખમ
દૂધથી 4 ગણી વધુ તાકાત આપે છે આ ડાયટ, આજે જ કરો શરૂઆત


કોની પાસે કેટલો હિસ્સો છે?
IPO હેઠળ, ટાટા મોટર્સ 11.4 ટકા હિસ્સો વેચશે, ખાનગી ઇક્વિટી ફર્મ આલ્ફા ટીસી હોલ્ડિંગ્સ 2.4 ટકા હિસ્સો વેચશે અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ-1 1.2 ટકા હિસ્સો વેચશે. ટાટા મોટર્સે જણાવ્યું કે IPO 22 નવેમ્બરે ખુલશે અને 24 નવેમ્બર, 2023ના રોજ બંધ થશે.


Vastu Tips: ભૂલથી પણ માચીસ સાથે જોડાયેલી આ ભૂલો કરતા નહી! નહીંતર તિજોરી થઇ જશે ખાલી
Vastu Tips: શું મંદિરમાં સોનું રાખવું છે શુભ કે અશુભ? દિવાળી પૂજા પહેલાં જરૂર જાણો