ગામડામાં રહેવા તૈયાર છો તો સરકાર આપશે 50 લાખ રૂપિયા અને આલિશાન ઘર, સ્વર્ગથી પણ સુંદર છે આ ગામ
Special Offer to Relocate: ગુજરાતમાં ઉલટી ગંગાની જેમ લોકો ગામડાઓ છોડી શહેરોમાં વસી રહ્યાં છે. આજે કઈ પણ ગામમાં જઈએ તો ખાલીખમ ભાસે છે કારણ કે લોકો ગામડાઓ છોડી શહેરમાં વસવાના મોહમાં ગામડાઓ ચોડી રહ્યાં છે. આ એક અલગ ઓફર છે. જો તમને પહાડી વિસ્તારમાં સ્થાયી થવા માટે સુંદર ઘર અને 50 લાખ રૂપિયા આપવામાં આવે તો તમને કેવું લાગશે? સરકાર પણ કંઈક આવી જ ઓફર આપી રહી છે, પરંતુ તેની સાથે તમારે કેટલીક શરતોનું પાલન કરવું પડશે. શું તમે જાણો છો કે આ પહાડી ગામ ક્યાં છે અને ત્યાં રહેવાની શરતો શું છે?
Relocate and Get Big Money: નાના અને મોટા શહેરોમાં અને ખાસ કરીને ઔદ્યોગિક શહેરોમાં રહેતા લોકોનું પોતાનું સુંદર ઘર બનાવવાનું સ્વપ્ન હોય છે. જોકે, મોટાભાગના લોકો તેમના પગાર અને બચત પ્રમાણે ફ્લેટ ખરીદે છે. હવે જો અમે તમને કહીએ કે સરકાર તમને માત્ર એક આલીશાન ઘર જ નહીં આપે પણ તમને લગભગ 50 લાખ રૂપિયા પણ આપશે જો તમે પહાડી ગામમાં સ્થાયી થાવ તો તમને કેવું લાગશે? હા, સરકાર કંઈક આવી જ ઓફર કરી રહી છે, પરંતુ આ માટે તમારે કેટલીક શરતો સ્વીકારવી પડશે.
આ પણ ખાસ વાંચોઃ IPLમાં ચીયરલીડર હતી આ ખેલાડીની બહેન! પૈસા માટે ચોગ્ગા-છગ્ગા પર લગાવતી હતી ઠુમકા!
આ પણ ખાસ વાંચોઃ 12 મા પછી શું કરવું? જાણો આ કોર્સ કરનારને કંપનીઓ સામે ચાલી આપે છે ઉંચો પગાર!
આ પણ ખાસ વાંચોઃ Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન
હવે તમે પૂછશો કે આ ગામ ક્યાં છે, જેમાં સરકાર જ લોકોને વસવા માટે 50 લાખ રૂપિયા અને ઘર આપી રહી છે? તમારા મનમાં એ પણ સવાલ ઉઠશે કે સરકાર આવું કેમ કરી રહી છે? આવા તમામ સવાલોના જવાબ અમે તમને આપી રહ્યા છીએ. આ ગામ દરિયાની સપાટીથી લગભગ 4,265 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. બરફથી ઢંકાયેલા પહાડોની વચ્ચે આવેલું આ ગામ તમને તરત જ મંત્રમુગ્ધ કરી દેશે. તેની આસપાસનું વાતાવરણ ખૂબ જ સ્વચ્છ છે. જો તમે શહેરની ધમાલ અને પ્રદૂષણથી કંટાળી ગયા હોવ તો ચોક્કસ તમે અહીં સ્થાયી થવા ઈચ્છશો.
આ પણ ખાસ વાંચોઃ બેડ પર બાદશાહ બનવાની લ્હાયમાં તકલીફમાં મુકાશો 'ભઈ'! ભારે પડશે 'રાતની રમત' આ પણ ખાસ વાંચોઃ Physical Relationship: સેક્સ દરમિયાન સૌથી વધારે કઈ બાબતો પર હોય છે પુરુષોનું ધ્યાન? આ પણ ખાસ વાંચોઃ Hotel Room માં હલાળાં કરતા પહેલાં આટલું વાંચી લેજો, નહીં તો વાયરલ થશે ઉગાડા વીડિયો
સરકાર શા માટે આપી રહી છે ઓફર
અલ્બીનેન નામનું આ ગામ સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. ઘણીવાર જ્યારે આપણે કોઈ પહાડી શહેરની મુલાકાત લેવા જઈએ છીએ, ત્યારે ખુલ્લી હવા અને ભવ્ય વાતાવરણને કારણે પાછા ફરવાનું મન થતું નથી. તેનાથી વિપરિત સુંદર ખીણોની વચ્ચે આવેલા અલ્બીનેન ગામમાં લોકો રોકાઈ રહ્યાં નથી અને સ્થળાંતર કરી રહ્યા છે. ડેઈલી મેઈલના અહેવાલ મુજબ આ ગામની વસ્તી સતત ઘટી રહી છે. વર્ષ 2020 ના અંત સુધીમાં, આ ગામની કુલ વસ્તી ઘટીને 243 લોકો થઈ ગઈ છે. સ્વિસ સરકારે સ્થળાંતર અટકાવવા અને લોકોને અહીં સ્થાયી કરીને આ ગામની અર્થવ્યવસ્થાને પતનથી બચાવવા માટે આ ઓફર કરી છે. જણાવી દઈએ કે આ ગામ ફ્રાન્સ અને ઈટાલીની બોર્ડર પર આવેલું છે.
આ પણ ખાસ વાંચોઃ કોહલી-ગાંગુલીની દુશ્મનીના દ્રશ્યો દુનિયાએ જોયા, સપનેય નહોતું વિચાર્યું કે આવું થશે! આ પણ ખાસ વાંચોઃ IPL 2023: ચાલુ મેચમાં ચાલી જેવો ઝઘડો! આ ખેલાડી પર બગડ્યું BCCI, વાયરલ થયો વીડિયો આ પણ ખાસ વાંચોઃ ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral આ પણ ખાસ વાંચોઃ ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે!
…પછી ઓફરની રકમ પરત કરવાની રહેશે
સ્વિસ સરકારની ઓફર મુજબ, જો તમારા પરિવારમાં ચાર સભ્યો છે, તો દરેક પુખ્ત સભ્યને લગભગ 22,500 પાઉન્ડ એટલે કે 22 લાખ રૂપિયાથી વધુ અને લગભગ 9,000 પાઉન્ડ એટલે કે 8 લાખ રૂપિયાથી વધુ આપવામાં આવશે. સરકારની શરત એ છે કે આ ગામમાં સ્થાયી થવા માટે ઓફર લેનારાઓની ઉંમર 45 વર્ષથી ઓછી હોવી જોઈએ. એટલું જ નહીં તેના માટે સી પરમિટ સાથે સ્વિટ્ઝરલેન્ડનું નાગરિક હોવું પણ જરૂરી છે. જો તમે ઓફર લેવા માંગતા હોવ તો તમારે ઓછામાં ઓછા 10 વર્ષ આ ગામમાં રહેવું પડશે. જો તમે આ પહેલા ગામ છોડવા માંગો છો, તો તમારે ઓફર હેઠળ મળેલી સંપૂર્ણ રકમ પરત કરવી પડશે.
આ પણ ખાસ વાંચોઃ મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો આ પણ ખાસ વાંચોઃ અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો આ પણ ખાસ વાંચોઃ Video: સુહાગરાતે પત્નીએ કહ્યું આઘા રહો મારે અડાય એવું નથી, બીજા જોડે મજા કરતી પકડાઈ
શા માટે લોકો અલ્બીનેનથી સ્થળાંતર કરી રહ્યા છે?
આલ્બિનેમાં નોકરીની તકોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. લોકોની સંખ્યા એટલી ઘટી ગઈ છે કે અહીંની તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. બાકીના 240 લોકોમાંથી માત્ર 7 બાળકો છે. આ બાળકો અભ્યાસ માટે દરરોજ બસ દ્વારા નજીકના શહેરમાં જાય છે. અહીં મોટાભાગના મકાનો ખાલી પડ્યા છે. સરકાર આ ખાલી પડેલા મકાનોમાં લોકોને વસાવવાની ઓફર કરી રહી છે. આટલું જ નહીં, જે લોકો અહીં જમીન ખરીદવા અને મકાન બનાવવા માગે છે તેમને સરકાર ઘણી છૂટ પણ આપશે. પાંચ વર્ષ પહેલા ગામના યુવાનોએ અરજી પણ કરી હતી. જેમાં સ્થાનિક સંસ્થા પાસે લોકોને અહીં રહેવા માટે પ્રોત્સાહિત કરવા રોકડ આપવાની માંગ કરવામાં આવી હતી.
આ પણ ખાસ વાંચોઃ કેમ આજે પણ રેખા સાથે નજર નથી મિલાવી શકતા અમિતાભ? જાણો બચ્ચને એવું તો શું કર્યું હતું આ પણ ખાસ વાંચોઃ સામે આવ્યું રેખાની સુંદરતાનું વર્ષોથી છુપાયેલું રાજ! આખી જિંદગી કરતી આવી છે આ કામ આ પણ ખાસ વાંચોઃ Jaya Bachchan એ લખેલી આ ફિલ્મે અમિતાભને બનાવ્યા બોલીવુડના શહેનશાહ! બની ગઈ લાઈફ આ પણ ખાસ વાંચોઃ Amitabh Bachchan: આ એક લોચાના કારણે જ બચ્ચને કરવા પડ્યાં હતા જયા જોડે લગ્ન!