રણબીર કપૂર સાથે દીપિકાએ શેર કર્યો ફોટો, Ranveer Singhએ કરી કોમેન્ટ
યંગસ્ટર્સની વચ્ચે ધમાલ મચાવનારી ફિલ્મ `યે જવાની હૈ દિવાની` (Yeh Jawaani Hai Deewani)ને રિલીઝ થયે રવિવારના 7 વર્ષ થયા છે. જેને યાદ કરતા અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone)એ રણબીર કપૂર (Ranbir Kapoor)ની સાથે તસવીરો શરે કરી છે. આ તસવીરોને જોઈ દીપિકા પાદુકોણના પતિ રણવીર સિંહ (Ranveer Singh) પણ કોમેન્ટ કરવાથી પોતાને રોકી શક્યો નહીં.
નવી દિલ્હી: યંગસ્ટર્સની વચ્ચે ધમાલ મચાવનારી ફિલ્મ 'યે જવાની હૈ દિવાની' (Yeh Jawaani Hai Deewani)ને રિલીઝ થયે રવિવારના 7 વર્ષ થયા છે. જેને યાદ કરતા અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone)એ રણબીર કપૂર (Ranbir Kapoor)ની સાથે તસવીરો શરે કરી છે. આ તસવીરોને જોઈ દીપિકા પાદુકોણના પતિ રણવીર સિંહ (Ranveer Singh) પણ કોમેન્ટ કરવાથી પોતાને રોકી શક્યો નહીં.
આ પણ વાંચો:- મ્યૂઝિક ડાયરેક્ટર વાજિદ ખાનનું મોડી રાત્રે નિધન, બોલીવુડમાં શોકનું મોજું ફરી વળ્યું
પ્રથમ પોસ્ટમાં દીપિકા સાટનની સાડી પહેરી રણબીરને ગળે મળતી જોવા મળી રહી છે. બીજી પોસ્ટમાં બંને એક બીજાની આંખમાં જોઈ હસતા જોવા મળ્યા છે.
પંજાબી સિંગરે ભગતસિંહના લુકમાં શેર કરી સોનૂ સૂદની તસ્વીર, થઇ રહી છે વાયરલ
શેર પોસ્ટ પર દીપિકાના પતિ રણીર સિંહે કોમેન્ટ કરી તેની પ્રશંસા કરી છે. રણવીર સિંહએ અહીં દીપિકાને ક્યૂટ કહ્યું છે. તેની સાથે અહીં ચાહકોએ પણ તેમની પ્રતિક્રિયા આપી છે. એકએ પોસ્ટ પર કોમેન્ટ કરી છે. ઓહ માય ગોડ... બની અને નૈના. એક અન્યએ લખ્યું. પ્લીઝ આવી વધુ એક ફિલ્મ બનાવો.
ફિલ્મના નર્માતા અયાન મુખર્જીએ કરી છે. ફિલ્મમાં દીપિકા, રણબીર, આદિત્ય રોય અને કલ્કિ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube