આ હિરોઈનને કારણે Raveena Tandonનું અક્ષય કુમાર સાથે થયું બ્રેકઅપ, લગ્ન પહેલાં જ તૂટી હતી સગાઈ!
Raveena Tandon Akshay Kumar Break Up: કહેવાય છે કે બંનેએ ગુપ્ત રીતે સગાઈ કરી લીધી હતી. જો કે, પછી એવું શું થયું કે તેઓએ લગ્ન પહેલાં જ અલગ થવાનો નિર્ણય કરી લીધો?
Raveena Tandon Akshay Kumar Love story: રવીના ટંડન (Raveena Tandon) અને અક્ષય કુમારનું (Akshay Kumar) નામ 90ના દાયકાના ફેમસ કપલ્સમાં લેવામાં આવે છે. બંનેએ 'મોહરા', 'ખિલાડીઓ કે ખિલાડી' અને 'બારૂદ' જેવી ફિલ્મો સહિત ઘણી સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ 'મોહરા'ના શૂટિંગ દરમિયાન અક્ષય અને રવિના વચ્ચે નિકટતા વધી હતી. એવું પણ કહેવાય છે કે બંનેએ ગુપ્ત રીતે સગાઈ કરી લીધી હતી. જોકે, પછી એવું શું થયું કે તેઓએ લગ્ન પહેલા જ અલગ થવાનો નિર્ણય કરી લીધો? આ વાત આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
Buying Property: ઘર ખરીદવું કે ભાડે રહેવું સારું? જાણી લો તમારા ફાયદાનું ગણિત
કોમર્શિયલ કે રેસિડેન્શિયલ પ્રોપર્ટી? જાણી લો કઈ ખરીદવાથી તમને મળશે અધધ... વળતર
ગરમીમાં કારનું રાખો ખાસ ધ્યાન, નહીં તો લક્ઝુરિયસ કાર બની જશે ખટારો
રવિના અક્ષય કુમાર માટે સીરિયસ હતી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિના ટંડન અક્ષય કુમાર સાથેના સંબંધોને લઈને ખૂબ જ ગંભીર હતી. જ્યારે, અક્ષય કુમાર અભિનેત્રી સાથે છેતરપિંડી કરી રહ્યો હતો. હા, સમાચાર મુજબ, આ બધું ફિલ્મ 'ખિલાડીઓ કે ખિલાડી'ના શૂટિંગ દરમિયાન થયું હતું. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે રવીના ટંડન અને રેખા મુખ્ય ભૂમિકામાં હતા. કહેવાય છે કે 'ખિલાડીઓ કે ખિલાડી'ના શૂટિંગ દરમિયાન રેખા અને અક્ષય કુમાર વચ્ચે નિકટતા વધવા લાગી હતી. આ નિકટતા અક્ષય અને રવિનાના સંબંધોની જાળ બની ગઈ.
ઓનલાઈન હોટલનું બુકિંગ કરાવો છો તો રહેજો સાવચેત, હોટલ બુક નહીં થાય અને રૂપિયા જશે
Love Story : એક લંગડી મરઘીના પ્રેમમાં પાગલ કૂકડો, એ દૂર થાય તો ધમપછાડા કરે છે મજનુ!
'Insta Jockey' તરીકે કરી હતી શરૂઆત, આજે લોકોના દિલ પર રાજ કરે છે આ છોકરી
રેખાના ઘરેથી અક્ષયનું ખાવાનું આવવા લાગ્યું
સમાચાર મુજબ, અક્ષય કુમાર અને રેખા વચ્ચે નિકટતા એટલી વધી ગઈ હતી કે અભિનેત્રીના ઘરેથી અક્ષય કુમાર માટે ખાવાનું આવવા લાગ્યું હતું. રવીનાને અક્ષય અને રેખા વચ્ચે વધતી નિકટતા વિશે પણ ખબર પડી. કહેવાય છે કે આ બાબતે અક્ષય સાથે તેની ઘણી લડાઈ થઈ હતી. જો કે, અક્ષયની બેવફાઈના કારણે રવિનાએ આ સંબંધને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો અને આ જ કારણ હતું કે તેઓ લગ્ન કરે તે પહેલાં જ તેમના બ્રેકઅપના સમાચારે ચાહકોને ચોંકાવી દીધા હતા.
Beauty Parlour માં મહિલા પાસે મસાજ કરાવતો હતો પતિ, અચાનક પહોંચી ગઇ પત્ની, પછી જે થયુ
પુત્રી ફોન પર બોલી હેલો..સાંભળીને ધ્રૂજી ઉઠ્યા મમ્મી પપ્પા, હકિકત જાણીને દંગ રહી જશો
શું તમે ભોજપુરી ફિલ્મ Raazનું ટ્રેલર જોયું! પત્નીનું ભૂત નથી મનાવવા દેતું હનીમૂન
7th Pay Commission: કર્મચારીઓને મળશે DA ની ભેટ, આ વખતે 8000 ₹ વધીને આવશે પગાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube