COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Anant Ambani Radhika Merchant: હાલમાં રિલાયન્સ ઈન્ડસટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની સગાઈ કરવામાં આવી. અનંત અંબાણીની સગાઈ રાધિકા મર્ચન્ટ સાથે ધૂમધામથી થઈ. રાધિકા અને અનંતની સગાઈ 19 જાન્યુઆરી 2023ના રોજ અંબાણીના નિવાસસ્થાન 'એન્ટીલિયા' ખાતે થઈ હતી અને ત્યારથી રાધિકા સતત હેડલાઈન્સમાં રહે છે.


આ પણ ખાસ વાંચોઃ
જાણો રોક સ્ટાર જેવો રૂતબો અને હાઈફાઈ લાઈફસ્ટાઈલવાળા 'ચમત્કારી' બાગેશ્વર બાબાની કહાની
iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોન
આ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે!
બીમારી..ખાટલાને લાત મારીને પેરાગ્લાઈડિંગ કરી આકાશે ઉડ્યાં 80 વર્ષના દાદી! જુઓ વીડિયો
Google પણ જેના નામથી ફફડે છે એ Chat GPT શું છે? છીનવાઈ શકે છે ઢગલાબંધ નોકરીઓ


તાજેતરમાં જ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી છે. આ બધાની વચ્ચે લોકોને રાધિકા મર્ચન્ટ અને તેની સંપત્તિ વિશે જાણવામાં રસ છે, અહીં આપણે જાણીશું કે અનંત અંબાણીની ભાવિ પત્ની રાધિકા કેટલી અમીર છે?


આ પણ ખાસ વાંચોઃ
ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!
શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુ
Big Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર!
Alert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાન
કેમ રોજ કરોડો લીટ પાણી પીવે છે ગૂગલ? જાણો ગૂગલને કેમ લાગે છે આટલી બધી તરસ


રાધિકા મર્ચન્ટની મોટાભાગની આવક તેના પારિવારિક બિઝનેસ 'એનકોર હેલ્થકેર'માંથી આવે છે. રાધિકા મર્ચન્ટ એન્કોર હેલ્થકેરની CEO છે અને બિઝનેસ ટાયકૂન વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની પુત્રી છે. 'એનકોર હેલ્થકેર' એ દેશની એક મોટી ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ કંપની છે, જે વીરેનની માલિકીની મોટી કંપની છે.


આ પણ ખાસ વાંચોઃ
દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો
તેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન?
આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!
બાળકોને મોબાઈલ આપતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ
ઘર, ઓફિસ, ઈમારત કે વાહનોમાં વારંવાર કેમ લાગે છે આગ? આગની ઘટનાઓ પાછળ આ એક જ કારણ છે!