Anushka Sharma and Virat Kohli Breakup Story: બોલીવુડ અને ક્રિકેટની સૌથી ફેમસ જોડીઓમાંથી એક છે અનુષ્કા અને વિરાટ જેને જોઇને દરેકનું દિલ ધડકે છે અને પ્રેમ વરસે છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સેલિબ્રિટી જગતના પાવરફૂલ કપલ છે. અનુષ્કા મોટાભાગે પોતાના પતિ વિરાટનો આત્મવિશ્વાસ વધારવા માટે ભારતની મેચ જરૂર જોવા આવે છે. બંનેએ 11 ડિસેમ્બર 2017 માં ઇટલીમાં ચૂપચાપ લગ્ન કરી લીધા હત અન સોશિયલ મીડિયા પર પોતાના લગ્નના ફોટા શેર કરી આ વાતની જાણકારી આપી હતી. લગ્ના બાદ બંને સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે અને મોટાભાગે એકબીજા સાથે ફોટોઝ શેર કરતા રહે છે અને ગોલ્સ સેટ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે બંનેનું એકવાર બ્રેકઅપ થઇ ગયું હતું અને પછી સાથે આવ્યા હતા? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લંડનમાં તલવાર વડે લોકો પર હુમલો, 13 વર્ષીય છોકરાનું મોત, 2 પોલીસકર્મી સહિત 4ને ઇજા
LPG Price 1 May: આ સમાચાર સાંભળી લોકોની સુધી ગઇ સવાર, આટલો સસ્તો થયો એલપીજી સિલિન્ડર


ટીવી એડ માટે મળ્યા હતા પહેલીવાર
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની પ્રથમ મુલાકાત એક ટીવી જાહેરાત શૂટના સેટ પર થઇ હતી જેમાં તે એકસાથે હતા. જોકે આ જોડીને પહેલી નજરમાં જ પ્રેમ થયો ન હતો, પરંતુ શૂટિંગ પછી તે જોડાયેલા રહ્યા. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પહેલી મુલાકાત 2013 માં થઇ હતી, બંને સાથે શેમ્પો બ્રાંડ માટે એક શૂટિંગ એડ કરી હતી. જોકે બંનેની પહેલી મુલાકાત ખૂબ ખાસ ન હતી. વિરાટ ખૂબ નવર્સ હતા અને તેથી તેમણે અનુષ્કાને જોતાં જ તેમની હાઇ હીલ્સ પર જોક માર્યો હતો, જેથી તે ખિજાઇ ગઇ હતી. 


LPG Price 1 May: આ સમાચાર સાંભળી લોકોની સુધી ગઇ સવાર, આટલો સસ્તો થયો એલપીજી સિલિન્ડર
India Post ની આ વેકેન્સી માટે કરો અરજી, ઓફલાઇન ચાલી રહી છે અરજી પ્રક્રિયા


તમે કઇ કોરોના વેક્સીન લીધી છે? જો કોવિશિલ્ડ લીધી હોય સાચવજો... 10 પોઇન્ટમાં સમજો
જો તમે કોરોનાની આ વેક્સીન લીધો હોય તો સાચવજો, આવી શકે છે હાર્ટ એટેક, કંપનીનો સ્વિકાર


2014 માં સાર્વજનિક કર્યો સંબંધ
આ જોડી નવેમ્બર 2014 માં પહેલીવાર એક સાર્વજનિક રૂપથી જોવા મળી, જ્યારે તેમણે પૂણે ઇન્ડીયન સુપર લીગ ફૂટબોલ ગેમમાં ચીયર કરતાં જોવા મળી. એક મેચ દરમિયાન હાફ સેન્યૂરી ફટકાર્યા બાદ બેટ વડે અનુષ્કાને ફ્લાઇંગ કિસ કરી વિરાટે બંનેના સંબંધ પર પાકી મોહર લગાવી દીધી અને પછી વિરૂષ્કા દરેક જગ્યાએ છવાઇ ગયા. 


શર્માજી કી લવસ્ટોરી: લગ્ન પહેલાં રોહિત શર્માના દિલ પર રાજ કરતી હતી આ બોલીવુડ હસીના
હાચ્ચું... પૈસા આપવા છતાં પણ બધા ખરીદી ન શકે Rolls Royce? શું હોય છે નિયમ


પૈસાના કારણે આવ્યું હતું અંતર?
વિરાટ અને અનુષ્કાના સંબંધોમાં એક સમય એવો આવ્યો જ્યારે સમાચાર આવ્યા કે બંને અલગ થઈ ગયા છે. વર્ષ 2016માં વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી, જેના કેપ્શનમાં હાર્ટ બ્રોકન લખ્યું હતું. આ પછી વિરાટ અને અનુષ્કા સાથે દેખાત બંધ થઇ ગય, જેના કારણે એવું માનવામાં આવી રહ્યું હતું કે બંને અલગ થઈ ગયા છે, માનવામાં આવે છે કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનુષ્કા શર્માની ફિલ્મ 'બોમ્બે વેલ્વેટ' ફ્લોપ થવાને કારણે તેમની વચ્ચે અંતર આવી ગયું હતું.  જોકે વિરાટે આ ફિલ્મમાં લગભગ 40 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.


Angarak Yog: અંગારક યોગ કરાવશે મોટું નુકસાન, 1 મહિના સુધી બચીને રહે આ 4 રાશિઓ
એપ્રિલમાં હિમવર્ષા જોઇ લોકો આશ્વર્યચકિત! વરસાદે મચાવ્યો આતંક, રોડ તણાયા


ઇંસ્ટાગ્રામથી મળ્યો હતો બ્રેકઅપનો ક્લૂ
આ પહેલાં વિરાટ અને અનુષ્કાએ એકબીજાને ઇંસ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા હતા, મીડિયા રિપોર્ટ અનુસાર વિરાટનું ફેન્સ એકાઉન્ટ ચલાવવનાર ફેને તેને નોટિસ કર્યું. એવામાં ફેને ટ્વીટ કર્યું- “Virat Anushka unfollowed each other on instagram” (વિરાટ અને અનુષકા શર્મા એકબીજાને ઇંસ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. ત્યારબાદ હજારો ફેન ટ્વીટ કરી બંને પાસે જવાબ માંગવા લાગ્યા. 


Gold Rate: અખાત્રીજ પહેલા ધાર્યા કરતાં વધુ સસ્તું થયું સોનું, જાણો આજનો લેટેસ્ટ ભાવ
Mukesh Ambani ની પીચ પર બેટિંગ કરશે Gautam Adani, બનાવ્યો 11,520 કરોડ રૂપિયાનો પ્લાન


2017માં કર્યા હતા લગ્ન 
આ પછી બંને ફરી સાથે આવ્યા અને આ વખતે તેમનો સંબંધ પહેલા કરતા વધુ મજબૂત બન્યો. આ પછી યુવરાજ સિંહ અને હેઝલ કીચના લગ્નમાં સાથે જોવા મળ્યા હતા. આ પછી બંને સતત એકબીજાને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા. સમય સાથે તેમનો સંબંધ વધુ મજબૂત બન્યો અને બંને ચાહકોના પ્રિય કપલમાંથી એક બની ગયા. આ પછી બંનેએ 11 ડિસેમ્બર 2017ના રોજ ઈટાલીમાં લગ્ન કર્યા હતા. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની એક સુંદર પુત્રી છે, જેનું નામ વામિકા છે અને એવું માનવામાં આવે છે કે અનુષ્કા ફરીથી માતા બનવા જઈ રહી છે.


LUX ની નવી BRAND AMBASSADOR બની લાડલી સુહાના, ઓફ શોલ્ડર ડ્રેસમાં પાથર્યો જાદૂ
T20 WC: આજે થઇ શકે છે ટીમ ઇન્ડીયાની જાહેરાત, ચીફ સિલેક્ટર મીટિંગ બાદ કરશે જાહેરાત