નવી દિલ્લીઃ બ્રેસ્ટ-ફીડિંગની તસવીરો શેર કરનાર અભિનેત્રીઓઃ ભારતની આ મહિલા કલાકારોએ તેમના સ્તનપાનની તસવીરો લોકો સાથે શેર કરીને આ મુદ્દાને સામાન્ય બનાવવાની જવાબદારી લીધી અને તેમાં તેઓ ઘણી હદ સુધી સફળ પણ રહી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ  રૂમ બંધ કરીને કેટરિના કૈફને કિસ કરી રહ્યો હતો ગુલશન ગ્રોવર, ત્યારે અચાનક અમિતાભ બચ્ચન ત્યાં આવી ગયા..

આ 6 ભારતીય અભિનેત્રીઓએ શેર કરી છે બ્રેસ્ટ ફીડિંગની તસવીરો- ભારતીય અભિનેત્રીઓ પણ વિદેશી હસીનાઓની જેમ મહિલાઓની સમસ્યા પર ખુલીને વાત કરતી જોવા મળે છે. ભલે પછી સમાન પગારની વાત હોય કે પછી વધતી ઉંમર સાથે ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા જેવા ટૈબૂ, ભારતીય અભિનેત્રીઓ આ મુદ્દાઓ પર ખુલ્લેઆમ વાત કરે છે અને વસ્તુઓ આપણને બદલાતી દેખાય પણ છે. ભારતમાં આ સમસ્યાઓની જેમ બીજા પણ કેટલાક ટૈબૂ છે, જેના પર ઈન્ડિયન હિરોઈન ખુલીને ચર્ચા કરે છે. આ ટૈબૂ છે બ્રેસ્ટફિડિંગ. બ્રેસ્ટફિડિંગને લઈ આપણા સમાજમાં ખુલીને વાત નથી કરતી. ભારતીય અદાકારાઓએ બાળકોને બ્રેસ્ટફિડિંગ દરમિયાનની તસ્વીરો શેર કરીને વાતને સામાન્ય કરવાની કોશિશ કરી છે. ચાલો, તમને આવી 6 હસીનાઓની તસ્વીરો બતાવીએ, જેમણે બ્રેસ્ટફિડિંગની સુંદર તસ્વીરોથી વાતને સામાન્ય કરવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચોઃ  ઠંડીમાં કાર ચલાવતી વખતે કાચ પર જામે છે વરાળ? આ જુગાડ અપનાવો સમસ્યા થઈ જશે દૂર

એલવિન શર્મા (Evelyn Sharma) અભિનેત્રી એલવિન શર્માએ તેની આ સુંદર તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આમાં તે પોતાના બાળકને બ્રેસ્ટફિડિંગ કરાવતી જોવા મળે છે. એલવિનનાં આ ફોટા ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ  કંગાળ દેશોની કહાની! અહીં 10 લાખમાં મળે છે ખાલી એક ટામેટું! જાણો પાકિસ્તાનના PM ની ઉંઘ કેમ થઈ હરામ

એકતા કૌલ (Ekta Kaul) ‘રબ સે સોના ઈશ્ક’ ફેમ અભિનેત્રી એકતા કૌલે થોડા સમય પહેલા પોતાનો આ ફોટો ફેન્સ સાથે શેર કર્યો હતો. એકતા કૌલે આ તસવીર દ્વારા બ્રેસ્ટફિડિંગને સામાન્ય રીતે જોવાની મુહિમ ચલાવવાનું અભિયાન શરૂ કર્યું હતું.

આ પણ વાંચોઃ  ખેડૂતો માટી ખુશખબર! આ ફળની ખેતી કરવાથી થઈ જશો માલામાલ, જાણો સંપૂર્ણ વિગતો

લિઝા હેડન (Lisa Haydon) ભારતીય અભિનેત્રી લિઝા હેડન ઘણીવાર મહિલાઓની સમસ્યા પર પોતાનો અવાજ ઉઠાવી ચુકી છે. લિઝાએ પોતાના બાળકને બ્રેસ્ટફિડિંગ કરાવતી વખતે આ ફોટો શેર કર્યો હતો, જેની ખૂબ જ સરાહના કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ  Skin Care Tips: આ વસ્તુ ચહેરાથી તમામ પ્રકારના દાગને કરશે દૂર, ખીલી ઉઠશે તમારો ચહેરો

શિખા સિંહ (Sikha Singh) મહાભારત જેવા શોનો ભાગ રહી ચૂકેલી અભિનેત્રી શિખા સિંહે થોડા સમય પહેલા પોતાની આ તસવીર ફેન્સ સાથે શેર કરી હતી. શિખા સિંહ હાલ પોતાના પારિવારિક જીવનમાં વ્યસ્ત છે.

આ પણ વાંચોઃ  સારા સ્વાસ્થ્ય માટે ગાય કે ભેંસમાંથી કોનું ઘી અને દૂધ હોય છે ફાયદાકારક? આ અંગે શું કહે છે નિષ્ણાતો

નેહા ધૂપિયા (Neha Dhupia) બોલિવૂડ એક્ટ્રેસ નેહા ધૂપિયા અવારનવાર મહિલાઓના મુદ્દાઓ પર અવાજ બોલે છે. નેહા ધૂપિયાએ પણ બ્રેસ્ટફિડિંગ જેવા મુદ્દાને સામાન્ય બનાવવાના અભિયાનમાં ભાગ લીધો છે.

આ પણ વાંચોઃ  તમારી બહુ ઈચ્છા હોય અને પાર્ટનર ના પાડે તો માત્ર આટલું કરો, 'અડકો-દડકો' રમવા માની જશે રોણી અને થઈ જશે તમારું 'કામ'

પદ્મા લક્ષ્મી (Padma Lakshmi) ભારતીય મૂળની અભિનેત્રી પદ્મલક્ષ્મીએ થોડા સમય પહેલા આ તસવીર શેર કરી હતી, જેમાં તે કામ દરમિયાન પોતાના બાળકને બ્રેસ્ટફિડિંગ કરાવતી જોવા મળી હતી. પદ્મલક્ષ્મીએ આ તસવીર દ્વારા કહેવાનો પ્રયાસ કર્યો હતો કે પરિણીત મહિલાઓએ કામ કરતી વખતે પોતાના બાળકોની સંભાળ રાખવામાં શરમ ન આવવી જોઈએ.

આ પણ વાંચોઃ  આ મોડેલના સ્તન અને નિતંબ જોવા ઈન્સ્ટા પર થાય છે ટ્રાફિકજામ! ચાહકો માટે રોજ ખુલ્લો મુકે છે ખુબસુરતીનો ખજાનો!

આ પણ વાંચોઃ  કામણગારા શરીરના ઉતાર-ચઢાવ જોવામાં ગરમ થઈ જાય છે લેપટોપ! હેંગ મારી જાય છે મોબાઈલ! નેટની વાગી જાય છે બેન્ડ!

આ પણ વાંચોઃ  નિતંબ, સ્તન બધું જ કિમ કાર્દિશિયન જેવું! સેક્સી બોડી જેવો પથ્થરો વેચીને એક વ્યક્તિ બની ગયો માલામાલ

આ પણ વાંચોઃ  ચૂંટણીમાં યોગી સાથે લડશે બોલીવુડની બિકીની ગર્લ! કોંગ્રેસે માહોલ ગરમ કરવા હોટ મોડેલને મેદાનમાં ઉતારી!

આ પણ વાંચોઃ  જેણે 'રામાયણ' બતાવ્યું એની પૌત્રીએ કપડાં કાઢીને કંઈક બીજું બતાવ્યું! લોકોએ કહ્યું આવો 'રાવણ કેમ કાઢ્યો'?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube