નવી દિલ્હી : બોલિવૂડના રોમેન્ટિક કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ દિવાળી પછી લગ્નના બંધનમાં બંધાવાના છે. રણવીર અને દીપિકાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સથી લગ્નનું હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઇન્વિટેશન કાર્ડ દુનિયાને દેખાડવામાં આવ્યું છે. જોકે આ હિન્દી કાર્ડમાં રહેલી કેટલીક ભુલોને કારણે સોશિયલ મીડિયામાં એની ભરપુર મજાક ઉડી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"187071","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


[[{"fid":"187074","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


બંનેના લગ્નમાં માત્ર નજીકના મિત્રો તથા પરિવારના સદસ્યો જ સામેલ થશે. દીપિકા અને રણવીરના પરિવારજનોએ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બંનેના પરિવારમાં ગિફ્ટ્સ એક્સચેન્જનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે. દીપિકા શોપિંગમાં વ્યસ્ત બની છે. થોડા સમય પહેલા જ તે એક જ્વેલરીની દુકાનમાં દાગીના ખરીદતી જોવા મળી હતી.


તનુશ્રી દત્તાએ રાખી સાવંત પર ઠોક્યો માનહાનિનો કેસ, માંગ્યા 10 કરોડ


Leak થયું દીપિકા-રણવીરના લગ્નનું કાર્ડ, આ તારીખે લેશે સાત ફેરા


ઈન્વિટેશન કાર્ડમાં લખ્યું છે કે, તમને જણાવતા બહુ જ આનંદ થાય છે કે, અમારા પરિવારના આર્શીવાદથી અમારા લગ્ન 14 અને 15 નવેમ્બરના રોજ નક્કી થયા છે. આટલા વર્ષોથી જે સ્નેહ અને પ્રેમ તમારા તરફથી મળ્યો છે, તેના માટે અમે તમારા આભારી છીએ. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...