Priyanka Chopra Daughter: પ્રિયંકા ચોપડાએ પહેલીવાર પોતાની પુત્રી માલતી મૈરી ચોપડા જોનસની ઝલક જોવા મળી છે, પરંતુ તેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યા છે. માલતીના ગુલાબી હોઠ જોઇને ફેન્સ કહી રહ્યા છે કે 'આ તો પપ્પા નિક જોનસ પર ગઇ છે.' પોતાની લાડલીનો ફોટો શેર કરતાં પ્રિયંકાએ ખૂબ સુંદર કેપ્શન પણ લખી છે. અત્યાર સુધી પ્રિયંકાએ માલતીના ઘણા ફોટા શેર કર્યા છે, પરંતુ તેમાં તેનો ચહેરો રિવીલ કરવામાં આવ્યો ન હતો. આ વખતે તેમણે નન્હી પરીનો અડધો ચહેરો આખી દુનિયાને બતાવી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રિયંકા ચોપડા (Priyanka Chopra Daughter Photos Viral) એ ઇંસ્ટાગ્રામ સ્ટેટસ પર પુત્રી માલતી મૈરી ચોપડા જોનસના ફોટા શેર કર્યા છે. ઠંડીના લીધે પ્રિયંકાએ માલતીને ગરમ કપડાં પહેરાવ્યા છે. બેબી સ્ટ્રોલરમાં સૂતી માલતીનો ભલે અડધો ચહેરો દેખાતો હોય, પરંતુ તે ખૂબ વધુ ક્યૂટ લાગી રહે છે. પ્રિયંકાએ કેપ્શનમાં પોતાની પુત્રી પર પ્રેમ વરસાવ્યો છે.
તે તેની ક્યૂટનેટ પર ફીદા થઇ ગઇ છે. તેમણે દિલવાળી ઇમોજી બનાવતાં લખ્યું, 'આઇ મીન...' 

Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત


ફેન્સ પણ વરસવી રહ્યા છે પ્રેમ
માલતી મૈરી ચોપડા જોનસનો આ ફોટાને ફેને પણ ઇંસ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેના પર ફેન્સ ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. એકએ કોમેન્ટ કરી, 'ફાઇનલી... કેટલી વ્હાલી બાળકી છે.' બીજા એક અન્યએ લખ્યું 'બ્યૂટીફૂલ પ્રિંસેસ.' એક યૂઝરે તો એ પણ કોમેન્ટ કરી 'જો તમે લગભગ નજીકથી જુઓ તો તેના હોઠ નિક જેવા છે.' 


17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 વર્ષ 2023 માં શનિના સાયામાંથી મુક્ત થશે આ લોકો, કરોડપતિ બનવાનો રસ્તો થશે સાફ
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube