Rajesh Khanna ની આ ખરાબ આદતથી પરેશાન હતી શર્મિલા ટાગોર, `કાકા` ને ઈચ્છા થાય ત્યારે...!
Rajesh Khanna Sharmila Tagore: રાજેશ ખન્ના અને શર્મિલા ટેગોરની જોડીએ સિલ્વર સ્ક્રીન પર એવી ધૂમ મચાવી હતી કે સૌ કોઈ આ જોડીના દિવાના થઈ ગયા હતાં. બન્ને વચ્ચે એ વખતે એવો સંબંધ બંધાઈ ગયો હતો તે બન્ને એકબીજામાં પરોવાઈ ગયા હતા. પછી શું થયું જાણો...
Sharmila Tagore Gulmohar Web Series: બોલિવૂડના પ્રથમ સુપરસ્ટાર કહેવાતા એક્ટર રાજેશ ખન્ના પોતાના દમદાર અભિનયની સાથે સાથે તેમના અંગત જીવનને કારણે ઘણી ચર્ચામાં રહ્યાં. રાજેશ ખન્નાએ ઘણી મોટી અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે, એક સમયે બોલિવૂડ ફિલ્મ ચાહકોને રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોરની જોડી પસંદ હતી. રાજેશ અને શર્મિલાએ 'આરાધના', 'અમર પ્રેમ', 'સફર', 'દાગ' જેવી ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. પરંતુ પછી અચાનક જ બંને અલગ થઈ ગયા અને ફરી ક્યારેય સાથે કામ કર્યું નહીં.
આ પણ ખાસ વાંચોઃ સામે આવ્યું રેખાની સુંદરતાનું વર્ષોથી છુપાયેલું રાજ! આખી જિંદગી કરતી આવી છે આ કામ
આ પણ ખાસ વાંચોઃ માધુરી દીક્ષિતની સુંદરતાનું વર્ષોથી છુપાયેલું રાજ આખરે આવી ગયું સામે! એ આખો દિવસ...
આ પણ ખાસ વાંચોઃ રાણી મુખર્જીએ કહ્યું- હું સવારે ઉઠતાવેંત મારા પતિને રોજ ગાળો ભાંડુ છું! કેમકે, રાતે
શર્મિલા ટાગોર રાજેશ ખન્નાની ખરાબ આદતથી નારાજ થઈ જતી, પછી આ કારણે તે એક્ટરથી અલગ થઈ ગયા...! બોલિવૂડના સુપરસ્ટાર રાજેશ ખન્નાની એક આદત અભિનેત્રી શર્મિલા ટાગોરને ચિડવતી હતી. રાજેશ અને શર્મિલાનું સુપરહિટ કપલ એક કારણસર એકબીજાથી વિખુટી પડી ગયું હતું!
આ પણ ખાસ વાંચોઃ અમેરિકા જવાનું તમારું સપનું જલ્દી થશે પુરું, હવે વિઝા માટે નહીં જોવી પડે રાહ આ પણ ખાસ વાંચોઃ 12 મા પછી શું કરવું? જાણો આ કોર્સ કરનારને કંપનીઓ સામે ચાલી આપે છે ઉંચો પગાર! આ પણ ખાસ વાંચોઃ ધોરણ 12 બાદ તાત્કાલિક કરવી છે કમાણી તો આ છે TOP 10 કોર્સ, ઉજ્જવળ બનશે ભવિષ્ય
રાજેશ ખન્નાની આ આદતથી ચિડાઈ ગઈ હતી શર્મિલા ટાગોર!
શર્મિલા ટાગોર મૂવીઝના એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે તેને રાજેશ ખન્નાની આદત બિલકુલ પસંદ નથી. શર્મિલાએ જણાવ્યું કે, રાજેશ ખન્ના હંમેશા શૂટિંગ સેટ પર મોડા આવતા હતા, જ્યારે તે (શર્મિલા) સવારે 8 વાગ્યે સેટ પર પહોંચી જતી હતી કારણ કે તે રાત્રે 8 વાગ્યા સુધીમાં પોતાના પરિવાર પાસે પરત ફરવા માંગતી હતી. શર્મિલાએ કહ્યું હતું કે, એવું ક્યારેય નહોતું થતું કે કાકા સમયસર સેટ પર પહોંચી જાય. તેમને 12-9 શિફ્ટમાં કામ કરવું પડતું હતું, તેઓ સમયસર કામ પૂરું કરતા ન હતા, તેથી આખું યુનિટ દબાણ હેઠળ કામ કરતું હતું. શર્મિલાએ જણાવ્યુંકે, કાકાની ઈચ્છા થાય ત્યારે તેઓ સેટ પર આવતા. તેમની રાહ જોઈ જોઈને બીજા કલાકારો અને મારે કલાકો સુધી બેસી રહેવું પડતું હતું. અને રાત્રે ઘરે જવામાં ખુબ મોડું થતું હતું.
આ પણ ખાસ વાંચોઃ ચાલતી કારમાંથી ડોકિયું કરવા નથી હોતું સનરૂફ, બહુ ઓછા લોકો જાણો છે તેનો અસલી ઉપયોગ
આ પણ ખાસ વાંચોઃ Jio Best Plan: આવી ગયો છે જિયોનો સૌથી સસ્તો પ્લાન, 895 રૂપિયામાં 11 મહિના મોજ કરો
રાજેશ-શર્મિલાએ આ કારણથી સાથે કામ કરવાનું બંધ કર્યું!
એન્ટરટેઈનમેન્ટ સમાચાર અનુસાર, રાજેશ ખન્ના ફિલ્મ્સ એક જ અભિનેત્રી સાથે ઘણી ફિલ્મો કરવા માંગતા ન હતા, આવી સ્થિતિમાં તેમણે અંતર બનાવવાનું શરૂ કર્યું. બીજી તરફ, શર્મિલા ટાગોરને કામ અને પરિવાર વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ થઈ રહ્યું હતું, ત્યારબાદ અભિનેત્રીએ રાજેશ ખન્ના સાથે ઓનસ્ક્રીન જોડી તરીકે કામ કરવાનું બંધ કરી દીધું. ઘણી સુપરહિટ ફિલ્મો આપ્યા પછી, રાજેશ ખન્ના અને શર્મિલા ટાગોર અલગ થઈ ગયા હતા.
આ પણ ખાસ વાંચોઃ Rajesh Khanna ની આ ખરાબ આદતથી પરેશાન હતી શર્મિલા ટાગોર, 'કાકા' ને ઈચ્છા થાય ત્યારે..
આ પણ ખાસ વાંચોઃ 'કાકા' જોડે હતું અંબાણી પરિવારની વહુનું લફરું! બોલો, એક જ બ્રશથી બન્ને કરતા હતા દાતણ
આ પણ ખાસ વાંચોઃ સલમાન જેની જોડે પરણવા પાગલ હતો એ હીરોઈને એક મોટી ઉંમરના 'કાકા' જોડે કેમ કર્યા લગ્ન?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube