નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ કિયારા અડવાણીની ફિલ્મ ‘કબીર સિંહ’ વર્તમાન સમયમાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ‘કબીર સિંહ’ સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડાની હિટ ફિલ્મ ‘અર્જૂન રેડ્ડી’ની હિન્દી રીમેક છે. તેલુગૂમાં આ ફિલ્મને સંદીપ વાંગા રેડ્ડીએ ડાયરેક્ટ કરી હતી અને ત્યારબાદ હિન્દી રીમેક પણ તેમણે જ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં શાહિદ કપૂરની સાથે-સાથે કિયારા અડવાણીની પણ જોરદાર પ્રશંસા થઇ રહી છે. જણાવી દઇએ કે, કરણ જોહરની એક મોટી ફિલ્મ ‘શેરશાહ’માં કિયારા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે. ત્યારે થોડા દિવસ પહેલા એવા સમાચાર સામે આવ્યા છે કે, સિદ્ધાર્થ મલ્હોત્રા કિયારા અડવાણીને ડેટ કરી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- Box Office પર આર્ટિકલ 15ની મક્કમ દોડ, ત્રણ દિવસમાં આટલા કરોડની કમાણી


Video : વાઇરલ થયું એક સદાબહાર ગીતનું રીમેક વર્ઝન, જોવા કરો ક્લિક


બોલીવુડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...