Janhvi Kapoor એ વર્કઆઉટ માટે પહેરો નાનકડો ડ્રેસ, લોકોએ કહ્યું- પાર્ટીમાં જઇ રહી છે શું?
જાહ્નવી પોતાની એક્ટિંગ સાથે સાથે સુંદર અને ફિટનેસ માટે પણ જાણિતી છે. તાજેતરમાં જ અભિનેત્રીને તેમના વર્કઆઉટ સેશન બાદ સ્પોટ કરી જેને લઇને સોશિયલ મીડિયા પર લોકો સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે.
Janhvi Kapoor Latest Pic: બોલીવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર (Janhvi Kapoor ) એ વર્ષ 2018 માં સુશાંત સિંહ રાજપૂત સાથે ફિલ્મ 'કેદારનાથ' થી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ અભિનેત્રીએ પાછળ વળીને જોયું નથી. જાહ્નવી પોતાની એક્ટિંગ સાથે સાથે સુંદર અને ફિટનેસ માટે પણ જાણિતી છે. તાજેતરમાં જ અભિનેત્રીને તેમના વર્કઆઉટ સેશન બાદ સ્પોટ કરી જેને લઇને સોશિયલ મીડિયા પર લોકો સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો: BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube