Who is Zara Patel:  કોઈનો ચહેરો તો કોઈનું શરીર... આ કારણે જ રશ્મિકા મંદન્ના અને ઝારા પટેલ (Zara Patel)સમાચારોમાં છે. સોશિયલ મીડિયા પર જિમ આઉટફિટમાં રશ્મિકા મંદન્નાના ચહેરાને એડિટ કરીને પેસ્ટ કરવામાં આવી છે તે છોકરી બીજું કોઈ નહીં પણ ઝારા પટેલ છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે કોણ છે આ ઝારા પટેલ? તેમના વિશે જાણો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓ બાપ રે! 100 તોલા સોનાની કિંમત માત્ર 7 લાખ 83 હજાર રૂપિયા, આટલું સસ્તું
ધનતેરસ પહેલાં દેશમાં ફરી સસ્તું થયું સોનું-ચાંદી, જાણી લો આજનો લેટેસ્ટ ભાવ


deepfake video છોકરી
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા રશ્મિકા મંદાનાના (Rashmika Mandanna)વીડિયોમાં દેખાતી છોકરીનું નામ ઝારા પટેલ છે. વીડિયોમાં ઝારા એક્સપોઝિંગ જિમ વેર પહેરીને લિફ્ટમાં પ્રવેશતી જોવા મળી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે અને ઘણા લોકો તેના પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.


ભયાનક રિપોર્ટ ! દર 10માંથી 1 ભારતીયને થશે કેન્સર, લાઇફસ્ટાઇલ સુધારો નહીં તો મરશો
હવે માણસો સમજી શકશે જાનવરોની ભાષા, કુતરું 'ભાઉં ભાઉં' કરશે તો ખબર પડી જશે વાત


ઝારાએ વીડિયો શેર કર્યો હતો
જેને લઈને ભારે હોબાળો મચી ગયો છે તે વીડિયો ઝારાએ પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. ઝારા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. ઝારાના પણ ઇન્સ્ટાગ્રામ પર 439 હજાર ફોલોઅર્સ છે.


ધનતેરસ પર કરો આ મહાઉપાય, દૂર થશે અકાળ મૃત્યુનો ખતરો, ખતમ થશે દુશ્મન
Ketu Gochar 2023: 18 મહિના આ રાશિના જાતકોના હાથમાં હશે કુબેર દેવની તિજોરીની ચાવી


ડેટા એન્જિનિયર છે ઝારા પટેલ
ઘણા ઇન્ટરવ્યુમાં, ઝારાએ પોતાને સંપૂર્ણ ડેટા એન્જિનિયર તરીકે ગણાવી છે. ઝારા સોશિયલ મીડિયા પર બોલ્ડ ફોટા અને વીડિયો અપલોડ કરતી રહે છે. આ કારણે તે ઘણી ચર્ચામાં રહે છે.


Health Tips: દિવાળીમાં વધી શકે છે શ્વાસની સમસ્યા, વર્તો આ 7 સાવધાનીઓ
Vastu Tips: ઘરે દેખાઇ છે આ જીવ તો થશે કંઇક શુભ, જાણો કેમ


 વીડિયોમાં શું છે?
રશ્મિકા મંદાનાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રશ્મિકા બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી. લિફ્ટ બંધ થતાં જ અભિનેત્રી દરવાજામાંથી લિફ્ટમાં આવે છે. અભિનેત્રીએ બ્લેક કલરના ટાઈટ અને ખૂબ જ રિવિલિંગ જિમ વેર પહેર્યા છે. આ વીડિયો વાયરલ થતાં જ લોકોએ એક્ટ્રેસને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ બાદમાં ખબર પડી કે આ વીડિયો રશ્મિકાનો નથી પરંતુ ફેક છે. આ વિડિયો ડીપ ફેક્ડ એડિટ કરવામાં આવ્યો હતો.


20 દિવસમાં 'પાપડતોડ પહેલવાન' માંથી બની જશો સુમો પહેલવાન, આ 5 વસ્તુનું કરો સેવન
Quiz: ચા સાથે શું ખાવાથી માણસ મરી શકે છે? 99 ટકા લોકોને ખબર નહી હોય