Gujarat Election 2022: ગુજરાતના આરોગ્ય મંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલે ઊંઝા સીટ પરથી ટિકિટ માંગી છે. ઝી 24 કલાક પર રાજનીતિના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. મહેસાણાની રાજનીતિમાં નવો વળાંક આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિસનગરના ધારાસભ્ય અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ઊંઝાથી ટીકીટ માંગી છે. સાંભળીને આશ્ચર્ય થયું ને... પણ આ હકીકત છે. ઋષિકેશ પટેલની દાવેદારીને પગલે ઊંઝા ભાજપનું રાજકારણ ગરમાઈ ગયું છે.


આ પણ જુઓ વીડિયો:- 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube