ભરત ચુડાસમા/ભરૂચ: અંકલેશ્વરના તાલુકા પોલીસ મથકના ટ્રીપલ મર્ડર વીથ લૂંટના ગુનામાં ભરૂચ સબ જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપી વીડિયો રીલ બનાવીને પોલીસને ચેલેંજ આપતું ''નિવેદન હૈ કોઈ ઘરસે બહાર ન નિકલે અબ હમ જેલ સે બહાર આ ચુકે હૈ', ડોન કા ઇન્તજાર તો ગ્યારા મુલકો કી પુલીસ કર રહી હૈ', ઔકાત નહિ હે જિનકી મુજસે હાથ મિલાને કી, વો બાત કરતે હૈ મુજે ઘર સે ઉઠાને કી'', ''કલ મુજ પર ભી ફરદે જુરમ કી તારીખ દી ગઈ હૈ, કોઈ બાત નહીં જેલ હમારા સસુરાલ હૈ, મોત હમારી મહેબુબા હૈ, ઔર હથકડી હમારા ઝેવર''…આ ફિલ્મી ડાયલોગ સાથે આરોપીઓને એક ભૂલ ભારે છે અને પોલીસે દબોચ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત નહીં એશિયા ભરમાં ફેલાયું છે સામ્રાજ્ય, દેશના સટ્ટાનું કપાત કરે છે આ સટોડિયો


રીલ ડોન સામે પોલીસ ની રિયલ રીલ ઉતારી 
અંકલેશ્વરના ઉટીયાદરા 3-3 વ્યક્તિ ની હત્યા કરી લૂંટ કરનાર આરોપી પોલીસે જામીન પર છૂટ્યા બાદ ચેલેન્જ આપી : પોલીસે 400 કિલોમીટર જઈ ધર માંથી જ ઉઠાવી લીધો.ભરૂચ પોલીસ અમરેલી પહોંચી ઘર માંથી જ ડોન બનાવ ના અભરખા રાખતા બંડલબાજ આરોપી ને ઝડપી પાડ્યો : અંકલેશ્વર ટ્રિપલ મર્ડર અને લૂંટના ગુનામાં સબ જેલમાંથી ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કોડ ટીમે અમરેલી થી ઝડપી પાડ્યો : લૂંટારુ આરોપી વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ પેરોલ જમ્પ કરી ફરાર થઇ ગયો હતો. 


રાજકોટના સટ્ટાકિંગ રાકેશ રાજદેવ ઉર્ફે RRની આ છે કરમકુંડળી: નેતાઓ સુધી રેલો પહોંચશે


રીલ ડોન સાથે ભરૂચ પોલીસ ની રિયલ રીલ સામે આવી છે.અંકલેશ્વર ના ઉટીયાદરા ના 3-3 વ્યક્તિ ની હત્યા કરી લૂંટ કરનાર આરોપી પોલીસે જામીન પર છૂટ્યા બાદ ચેલેન્જ આપી તો ભરૂચ પોલીસે 400 કિલોમીટર જઈ ધર માંથી જ ઉઠાવી લીધો હતો. ભરૂચ પોલીસ અમરેલી પહોંચી ઘર માંથી જ ડોન બનાવ ના અભરખા રાખતા બંડલબાજ આરોપી ને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર ટ્રિપલ મર્ડર અને લૂંટના ગુનામાં સબ જેલમાંથી ફરાર આરોપીને પેરોલ ફર્લો સ્કોડ ટીમે અમરેલી થી ધર દબોચી લીધો હતો. લૂંટારુ આરોપી વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ પેરોલ જમ્પ કરી ફરાર થઇ ગયો હતો. 


અબજોની હેરાફેરીના આંકડાઓ અને સટ્ટાની માસ્ટરી જોઈ પોલીસ ચોંકી, આ રીતે રમાતો સટ્ટો


રીલ ડોન સાથે ભરૂચ પોલીસ ની રિયલ રીલ સામે આવી છે. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના ટ્રીપલ મર્ડર વીથ લૂંટના ગુનામાં ભરૂચ સબ જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર આરોપી વિડીયો રીલ બનાવીને પોલીસ ચેલેન્જ આપતો હતો.આ આરોપીને ભરૂચની પેરોલ ફર્લો સ્કોડ ની ટીમ અમરેલી ખાતેથી દબોચી લઈ ને પુનઃ સબ જેલમાં મોકલી આપ્યો છે. " ડોન કા ઇન્તજાર તો ગ્યારા મુલકો કી પુલીસ કર રહી હે, ઔકાત નહિ હે જિન કી મુજસે સે હાથ મિલાને કી બાત કરતે સાલે મુજે ઘર સે ઉઠાને કી…આ છે ફિલ્મી ડાયલોગ તે પણ એક્ટરો દ્વારા નહિ પરંતુ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ટ્રીપલ મર્ડર વીથ લુંટ ના ગુનાના કામ નો ભરૂચ સબ જેલમાંથી વચગાળાના જામીનમાં મુક્ત થઈને નાસતા ફરતાં આરોપી નિતેશ ઉર્ફે કાળીયો કલ્યાણભાઈ સોલંકીએ રીલ ( વિડીયો ) બનાવીને પોલીસ ચેલેન્જ આપી હતી.તેની ચેલેન્જ પણ ભરુચ પેરોલ ફર્લો સ્કોડ ની ટીમે સ્વીકારી લઈને આરોપી નિતેશ અમરેલી જિલ્લામાંથી ઝડપી પાડીને ભરૂચ સબ જેલમાં મોકલવામાં આવ્યો છે.


ગુજરાતમાં 1400 કરોડનું ક્રિકેટ સટ્ટાકાંડ: રાકેશ રાજદેવ-ઊંઝાના ટોમી પટેલના નામ ખૂલ્યા


અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા ટ્રિપલ મર્ડર અને લૂંટના ગુનામાં આરોપી નિતેશ ઉર્ફે કાળીયો કલ્યાણભાઈ સોલંકી રહે.હાલ રહે.દામનગર સીમ તા.લાઠી જી.અમરેલી મુળ રહે.દરેડ તા.વલ્ભીપુર જી.બોટાદ વાળાને ભરૂચ સબ જેલ ખાતે આરોપી તરીકે સજામાં મોકલવામાં આવ્યો હતો.કોર્ટના હુકમથી તા 5મી ફેબ્રુઆરી 2022 ના રોજ વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જેને 7મી ફેબ્રુઆરીના રોજ પુનઃ સબજેલમાં હાજર થવાનું હતું.પરંતુ તે હાજર ન થતા ફરાર થઈ ગયો હતો.


બોટાદમાં જૂની અદાવતમાં યુવકનું ગળું કાપી કરપીણ હત્યા, બે ઘાયલ, સમગ્ર પંથકમાં ખળભળાટ


જેથી ભરૂચ એસપી ડો લીના પાટીલે પેરોલ,ફ્લો જમ્પ તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ અધિકારીઓને સૂચના આપી હતી. જેના આધારે પીએસઆઈ વી.એ.રાણા તથા પેરોલ ફર્લો સ્કોર્ડ ભરૂચની ટીમના એ અમરેલી જિલ્લામાં જઈને ટીમવર્ક થી પોલીસ ને ચેલેન્જ આપનાર ના રીલ બનાવી ડોન બનવાના અભરખા રાખતા નિતેશ ઉર્ફે કાળીયા ને ઝડપી પાડ્યો હતો.