મહેસાણાથી તેજસ દવે અને મોરબીથી હિમાંશુ ભટ્ટનો રિપોર્ટઃ આજકાલ દરેક વસ્તુમાં ભેળસેળ થઈ રહી છે. વેપારીઓ કે ઉત્પાદકો લોકો સાથે અને તેમના સ્વાથ્ય સાથે ચેડાં કરીને પણ પોતાના ખિસ્સા ભરી રહ્યાં છે. જોકે, ખાણી-પીણીની વસ્તુઓમાં આ પ્રકારે થતી ભેળસેળ જીવલેણ સાબિત થઈ શકે છે. જેથી દરેકે ચેતવાની જરૂર છે. આવો જ કંઈક કિસ્સો ગુજરાતના મહેસાણા અને મોરબી જિલ્લામાં સામે આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત આ પણ ખાસ વાંચોઃ  શું ખરેખર કપડા વિના સુવાથી થાય છે કોઈ લાભ? આ અફવા છે કે સાચું છે જાણો ​આ પણ ખાસ વાંચોઃ  Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન


પહેલાં વાત કરીએ મહેસાણા જિલ્લાની. તો મહેસાણા જિલ્લાના મસાલા ખુબ વખણાય છે. એમાંય મહેસાણામાં આવેલાં ઊંઝા તાલુકાનું જીરું દુનિયાભરમાં વખણાય છે. જેને કારણે ઓરિજીનલ વસ્તુનું ડુપ્લિકેશન પણ વધી રહ્યું છે. આ વસ્તુની માંગ વધારે હોવાથી અહીં હવે તેનું ડુપ્લીકેશન અને ભેળસેળ થઈ રહી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. તેથી તમે પણ દાળ કે શાકમાં જીરુંનો વઘાર કરતા પહેલાં ચેતી જજો. 


આ પણ ખાસ વાંચોઃ  શું સુહાગરાતે સેક્સ કરવું જરૂરી છે? દૂધનો ગ્લાસ આપીને વહુને કેમ મોકલે છે રૂમમાં? આ પણ ખાસ વાંચોઃ  લોન પર ઘર લેવા કરતા ભાડે રહેવું સારું, આંકડાનું આ ગણિત જાણી ખુલી જશે બંધ અકલનું તાળુ
આ પણ ખાસ વાંચોઃ  Cricket New Rules: ક્રિકેટના નિયમોમાં મોટો ફેરફાર! ફ્રી હીટમાં હવે બેટર્સને ડબલ લાભ


 


મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાંથી નકલી જીરું બનાવતી ફેકટરી પકડાઈ છે. આ સમાચાર સામે આવતાની સાથે જ સમગ્ર જિલ્લામાં અને પ્રકારે રાજ્યભરમાં લોકોમાં ડર વ્યાપી ગયો છે. ઊંઝા તાલુકાના સુણોક ગામે આ નકલી પ્રોડક્ટ બનાવતી ફેક્ટરી ચાલતી હતી. જ્યાં સુજીત પટેલ નામનો શખ્સ નકલી જીરું બનાવતો હતો. આ શખ્સ વરિયાળીમાં પથ્થર અને ગોળનો રસ મિક્સ કરીને નકલી જીરું બનાવતો હતો. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડીને 14.78 લાખનું નકલી જીરું પકડ્યું છે.


આ પણ ખાસ વાંચોઃ  સામે આવ્યું રેખાની સુંદરતાનું વર્ષોથી છુપાયેલું રાજ! આખી જિંદગી કરતી આવી છે આ કામ આ પણ ખાસ વાંચોઃ  માધુરી દીક્ષિતની સુંદરતાનું વર્ષોથી છુપાયેલું રાજ આખરે આવી ગયું સામે! એ આખો દિવસ... આ પણ ખાસ વાંચોઃ  Beauty Secret ખુલી ગયું! જાણો કેમ જાપાનીઝ મહિલાઓ હંમેશા દેખાય છે યંગ અને બ્યુટિફૂલ


મહત્વનું છે કે મહેસાણામાં બનતું નકલી જીરું ઉત્તર પ્રદેશ અને અન્ય રાજ્યોમાં સસ્તા ભાવે વેચી દેવામાં આવતુ હતુ. હાલ ઓરીજીનલ જીરુંનો બજારમાં પ્રતિ કિલો 500 રૂપિયા ભાવ છે. જ્યારે આ નકલી જીરું માત્ર 350 રૂપિયા કિલોના ભાવે અન્ય રાજયોમાં વેચાણ કરવામાં આવતુ હતુ. પહેલા ગાંધીનગરના અધિકારીએ રેડ પાડીને 11.96 લાખનો મુદ્દામાલ પકડ્યો હતો. જે બાદ ગાંધીનગરના અધિકારીઓ રેડ અધૂરી છોડીને જતાં રહેતા મહેસાણાના ફૂડ અધિકારીએ તપાસ કરીને વધુ 4 હજાર કિલો નકલી જીરુ કબજે કર્યુ હતુ. 


આ પણ ખાસ વાંચોઃ  અમેરિકા જવાનું તમારું સપનું જલ્દી થશે પુરું, હવે વિઝા માટે નહીં જોવી પડે રાહ આ પણ ખાસ વાંચોઃ  12 મા પછી શું કરવું? જાણો આ કોર્સ કરનારને કંપનીઓ સામે ચાલી આપે છે ઉંચો પગાર! આ પણ ખાસ વાંચોઃ  ધોરણ 12 બાદ તાત્કાલિક કરવી છે કમાણી તો આ છે TOP 10 કોર્સ, ઉજ્જવળ બનશે ભવિષ્ય


તો આ પહેલા પણ મહેસાણાના ઊંઝામાં આવેલા દાસજ ગામે નકલી જીરું પકડાઈ ચુકયુ છે. જેમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે 48 બોરીમાં 3,360 કિલો નકલી જીરું જપ્ત કર્યુ હતુ. જ્યાં વરિયાળીના ભૂસાને પ્રોસેસ કરીને નકલી જીરું બનાવવામાં આવતું હતુ. બીજી તરફ રાજ્યમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા ભેળસેળિયા બેફામ બન્યા છે. નકલી મરચાં અને હળદર બાદ હવે મોરબીમાંથી નકલી વરિયાળીની ફેક્ટરી ઝડપાઈ છે..હળવદની ફેક્ટરીમાંથી 1.12 કરોડની કિંમતનો કેમિકલયુક્ત વરિયાળીનો જથ્થો ઝડપાયો છે.


આ પણ ખાસ વાંચોઃ​  દિયર-જેઠ અહીં વારાફરતી બધા સાથે સુવે છે વહુ! મોટો ભાઈ, પછી નાનો, પછી એનાથી નાનો... આ પણ ખાસ વાંચોઃ  ભાભી આખો દિવસ મોબાઈલમાં શું જોયા કરે છે? જાણીને 'ભઈ'ને પણ લાગશે ઝટકો આ પણ ખાસ વાંચોઃ  ઉઘાડો વીડિયો બતાવી દિયર રોજ ભાભીને કહેતો કે ભાઈ સાથે કરો છો એવું મારી સાથે પણ કરો..! આ પણ ખાસ વાંચોઃ  બહુ જીજૂ જીજૂ કરતી હતી...તો પત્નીને પડતી મુકી, સાળીને ઉપાડી ગયા જીજાજી! પછી તો...


હળવદમાં ગોડાઉન ભાડે રાખી નકલી વરિયાળીનો ગોરખધંધો ચલાવાય છે..જેમાં યાર્ડમાંથી ખેડૂતોની વરિયાળી સસ્તા ભાવે ખરીદ્યાબાદ તેમાં કેમિકલની ભેળસેળ કરી પેકિંગ કરી પંજાબમાં વેચતા હતા. હાલ કેમિકલ યુક્ત પાવડર ભેળસેળ કરેલ 49 હજાર 130 કિલો વરિયાળી, 6,400 કિલો સાદી વરિયાળી, વરિયાળીમાં ભેળસેળ કરવામાં આવતો કેમિકલ 3 હજાર 25 કિલો સહિત કુલ 1.12 કરોડોનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ ખાસ વાંચોઃ  યુવતીઓને નગ્ન કરી તેમના ગુપ્તાંગો પર પીરસાય છે ભોજન, જાણો ક્યાં થાય છે આવી પાર્ટી આ પણ ખાસ વાંચોઃ​  આ જગ્યાઓ પર ભૂલથી પણ ના કરતા Kiss! નહીં તો હંમેશા માટે રહી જશે અફસોસ આ પણ ખાસ વાંચોઃ  અહીં સાસુની સામે જ મનાવવી પડે છે સુહાગરાત! જાણો જમાઈ જોડે સુઈને શું ચેક કરે છે સાસુ આ પણ ખાસ વાંચોઃ​  શું સુહાગરાતે સેક્સ કરવું જરૂરી છે? દૂધનો ગ્લાસ આપીને વહુને કેમ મોકલે છે રૂમમાં?