રક્ષિત પંડ્યા, રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2020-21નું અંદાજ પત્ર રજૂ કરી દેવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ બજેટ રજુૂ કર્યું. આ વખતે 2119.98 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. બજેટને 'સ્માર્ટ બજેટ' નામ આપવામાં આવ્યું છે. ગત વર્ષનું બજેટ 2160 કરોડનું રજૂ કરવાંમાં આવ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાર્કિંગ સુવિધા મામલે AMCની કાર્યવાહી યથાવત, કાલે 180 દુકાનો બાદ આજે વધુ 43 યુનિટ સીલ 


આ વખતે આવકવેરાના બોજ વગરનું બજેટ રજુ કરવાની ધારણા હતી. મનપાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેરીજનો પર બોજ આવવાની શક્યતા નહતી. ગત વર્ષના બજેટના મોટા ભાગના કામો શરૂ થયા ન હોવાથી બજેટમાં રિપીટ થવાની શકયતા વ્યક્ત કરાઈ હતી. ગત વર્ષનું બજેટ 2160 કરોડનું રજૂ કરવાંમાં આવ્યું હતું.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube