ચેતન પટેલ/સુરત : બાંગ્લાદેશમાંથી યેનકેન પ્રકારે સરહદ પાર કરાવીને યુવતીને અને નાની બાળકીઓને સુરત લાવીને તેમની પાસે સ્પામાં દેહવ્યાપાર કરાવનાર ટોળકીને સુરત પોલીસે બાંગ્લા પોલીસના ઇનપુટના આધારે ઝડપી પાડી છે. સુરતમાંથી ઇન્ટરનેશનલ હ્યુમન ટ્રાફિકિંગનો પર્દાફાશ થયો છે. જેમાં પોલીસે બાંગ્લાદેશની બાળકી અને યુવતીને છોડાવી છે. આ ઘટનામાં સુરતના સ્પામાં ગોંધી રાખી દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. બાંગ્લાદેશ પોલીસે સુરત પોલીસને યોગ્ય ઇનપુટ આપતા મોટી કાર્યવાહી થઇ હતી. જેમાં પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગઢડા: સાંખ્યયોગી બહેનો વચ્ચે છુટ્ટાહાથની મારામારી, ગાળાગાળીના પગલે પોલીસ ફરિયાદ દાખલ


બાંગ્લાદેશમાંથી બિનકાયદેસર રીતે સરહદ પાર લાવીને તેમની પાસેથી સ્પામાં દેહવ્યાપાર કરાવનારી ટોળકીને સુરત પોલીસે બાંગ્લા પોલીસના ઇનપુટના આધારે ઝડપી પાડી છે. સુરતમાંથી ઇન્ટરનેશ હ્યુમન ટ્રાફિકિંગનો પર્દાફાશ થયો છે. જેમાં પોલીસે બાંગ્લાદેશની યુવતીને છોડાવી છે. આ ઘટનામાં સુરતના સ્પામાં ગોંધી રાખી દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. બાંગ્લાદેશ પોલીસે સુરત પોલીસને યોગ્ય ઇનપુટ આપતા મોટી કાર્યવાહી થઇ હતી. જેમાં પોલીસે 3 આરોપીઓને પણ ઝડપી લીધા છે. 


ગુસ્સે થયેલા સુરતના યુવાને ઉદ્ધવ ઠાકરેને મોકલી લિપસ્ટીક


સુરતમાં ઇન્ટરનેશનલ હ્યુમન ટ્રાફિકિંગનો પર્દાફાશ થયો છે. જેમાં બાંગ્લાદેશથી અપહરણ કરાયેલી એક બાળકી અને યુવતીને સુરત પોલીસે શોધી કાઢીને આ યુવતીને છોડાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં થોડા સમય પહેલા મજુરી માટે લવાયેલી છત્તીસગઢની યુવતીઓને પણ સુરત પોલીસ દ્વારા છોડાવવામાં આવી હતી. તેમને પણ ગોંધી રાખવામાં આવી હતી. જે પૈકી કેટલીક તરૂણીઓ હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલી હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube