સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ IPS અધિકારીઓની બદલીઓનો દોર
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત સરકાર દ્વારા બદલીઓનો મોટો ગંઝીફો ચીપાયો છે. ગુજરાત સરકાર દ્વારા અનેક IPS અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાને રાખતા સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અનેક અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. તો અનેક કર્મચારીઓને વધારાનાં ચાર્જ પણ સોંપવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, ચૂંટણીઓ પહેલા બદલીઓનો દોર હંમેશા માટે સરકાર દ્વારા કરવામાં આવતો હોય છે. જાણો કયા આઇપીએસ અધિકારીની ક્યાં બદલી કરવામાં આવી.
અમદાવાદ : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત સરકાર દ્વારા બદલીઓનો મોટો ગંઝીફો ચીપાયો છે. ગુજરાત સરકાર દ્વારા અનેક IPS અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાને રાખતા સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અનેક અધિકારીઓને બઢતી આપવામાં આવી છે. તો અનેક કર્મચારીઓને વધારાનાં ચાર્જ પણ સોંપવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે, ચૂંટણીઓ પહેલા બદલીઓનો દોર હંમેશા માટે સરકાર દ્વારા કરવામાં આવતો હોય છે. જાણો કયા આઇપીએસ અધિકારીની ક્યાં બદલી કરવામાં આવી.
અમેરિકાની જેમ જ ગુજરાતનાં પોલીસ અધિકારીઓના ખભે લાગશે હાઇટેક કેમેરા
* IPS અમિત વિશ્વકર્મા IGP ઓપરેશન અમદાવાદ
* IPS અમિત વિશ્વકર્મા ADGP ATS અને કોસ્ટલ સિક્યુરીટી પદે યથાવત
* IPS વી. ચંદ્રશેખર અમદાવાદના રેન્જ આઈજી બનાવાયા
* IPS એન.એન કોમરને IGP Pએન્ડMનો ચાર્જ સોંપાયો
* IPS નિરજ બડગુજર સાબરાકાંઠાના SP બનાવાયા
* IPS પ્રેમવીરસિંહ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના Ad.CP બનાવાયા
* IPS ચૈતન્ય માંડલિકની અમદાવાદ શહેર DCP ક્રાઈમ તરીકે બદલી
* IPS જગદીશ ચાવડાને અમદાવાદ શહેરમાં IBના SP બનાવાયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube