દરરોજ વરીયાળીનું પાણી પીવાના આ છે જોરદાર ફાયદાઓ, એટલું જ નહીં બંધ થઈ જશે દવાખાનાના ધક્કા!
સ્વસ્થ રહેવા માટે લોકો શું શું નથી કરતાં. સારો ખોરાક, નિયમિત કસરત અને બીજુ ઘણુબધુ. ત્યારે આજે અમે તમને વરીયાળીનું પાણી પીવાના ફાયદો વિશે જણાવીશું.
નવી દિલ્લીઃ ચીનથી આવેલાં કોરોનાના કાળા કહેરે છેલ્લાં બે વર્ષમાં દુનિયાભરમાં ભારે કોહરામ મચાવી દીધો છે. કોરોનાના દાવાનળે એક પ્રકારે જાણે ધરતી પર કાળો કહેર વર્તાવ્યો છે એમ કહીએ તો પણ અતિશ્યોક્તિ નથી. આવી સ્થિતિમાં તબીબો પણ દરેક વ્યક્તિને પોતાની હેલ્થની સંભાળ રાખવાની સલાહ આપે છે.
આ પણ ખાસ વાંચોઃ સલમાન ખાને સંતાઈને કરી લીધાં લગ્ન? આ હીરોઈનની માંગ ભરેલાં ફોટા વાયરલ થતાં જ બોલીવુડમાં પડી ગઈ બૂમ!
ત્યારે કેટલાંક ઘરગથ્થું ઉપાયો કરવાથી પણ તમે પોતાની જાતને હંમેશા સ્વસ્થ્ય રાખી શકો છો. આવો જ એક ઉપાય આજે આ આર્ટિકલમાં તમારી સાથે શેર કરી રહ્યાં છીએ. સ્વસ્થ રહેવા માટે લોકો શું શું નથી કરતાં. સારો ખોરાક, નિયમિત કસરત અને બીજુ ઘણુબધુ. ત્યારે આજે અમે તમને વરીયાળીનું પાણી પીવાના ફાયદો વિશે જણાવીશું.
આ પણ ખાસ વાંચોઃ WhatsApp પર પાર્ટનર કલાકો સુધી રહે છે Online? એક મિનિટમાં શોધો કોની જોડે કરે છે સૌથી વધુ વાત
બોડી ડિટોક્સ કરવામાં મદદરૂપઃ
વરીયાળીનું શરીરને ડિટોક્સ કરવામાં ખુબ મદદ કરે છે. વરીયાળીના પાણીમાં ફાયબર હોય છે જે શરીરના ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. અને શરીરને અંદરથી સાફ રાખે છે.
આ પણ ખાસ વાંચોઃ મિસ્ટર ઈન્ડિયાને પણ ભૂલી જાવ એવી ઘડિયાળ આવી છે બજારમાં! મોગેમ્બો પણ થઈ ગયો છે ખુશ!
પીરિયડ્સ પેનમાંથી રાહતઃ
જો માસિકધર્મના દર્દથી પરેશાન છો તો વરિયાળીનું પાણી તમને રાહત આપી શકે છે. વરીયાળીનું પાણી પીવાથી માસિકધર્મ દરમિયાન થતાં દર્દમાં રાહત મળે છે.
મોટાબોલિઝ્મ સુધારે છેઃ
વરીયાળીનું પાણી મેટાબોલિઝ્મને વધારે છે. જેનાથી શરીરમાં રહેલી વધારે પડતી ચરબી દૂર થાય છે. આ માટે વરીયાળીને આખી રાત પાણીમાં પલાળીને રાખો અને તેને સવારે પીવો.
આ પણ વાંચોઃ સલમાન ખાનની 'બહેન'ની હદ બહારની હોટ તસવીરો આવી સામે! ફોટા વાયરલ થતા જ ગરમ થઈ ગયું બજાર!
પેટ સાથે જોડાયેલી સમસ્યામાં રાહતઃ
વરીયાળીનું પાણી પેટ સાથે જોડાયેલી કેટલીય સમસ્યામાં રાહત આપે છે. જેમ કે, એસિડિટી અને પેટમાં ગેસની સમસ્યામાંથી છૂટકારો મળે છે. આ માટે તમારે દરરોજ વરીયાળીનું પાણી પીવું પડે છે.
આ પણ વાંચોઃ 'હું ઈન્ડસ્ટ્રીમાં નવી નવી આવી ત્યારે તે માણસ મને ડ્રિંક પીવડાવીને મારી સાથે કંઈક કરવા માંગતો હતો'
ફેટ ઓછું કરવામાં મદદઃ
જો તમે વજનને જલદી ઓછું કરવા માગો છો તો સવારે ખાલી પેટે વરીયાળીનું પાણી પીવાનું શરૂ કરો. આખી રાત વરીયાળી પાણીમાં પલાળીનું રાખો અને સવારે તેને પીવો.
આ પણ ખાસ વાંચોઃ
આલિયાએ મોંઢામાં ગુલાબ લઈ પહેલાં હોઠથી હોઠ મિલાવ્યાં, પછી હીરોની જે હાલત કરી...જુઓ હોટ વીડિયો
ના લગ્ન થયા...ના કોઈ બાળક, કોણ બનશે સલમાન ખાનની 2300 કરોડની સંપતિના માલિક?
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube