મિસ્ટર ઈન્ડિયાને પણ ભૂલી જાવ એવી ઘડિયાળ આવી છે બજારમાં! મોગેમ્બો પણ થઈ ગયો છે ખુશ!

Crossbeats કંપનીએ શાનદાર સ્માર્ટવોચ કરી લોન્ચ, મળશે 3D કર્વ્ડ ડિસ્પ્લે, જાણો તમામ ફીચર્સ

મિસ્ટર ઈન્ડિયાને પણ ભૂલી જાવ એવી ઘડિયાળ આવી છે બજારમાં! મોગેમ્બો પણ થઈ ગયો છે ખુશ!

નવી દિલ્લીઃ ક્રોસબીટ્સએ ફુલ ટચ AMOLED ડિસ્પ્લે સાથે પ્રીમિયમ બ્લૂટૂથ કૉલિંગ સ્માર્ટવોચ, Orbit X લોન્ચ કરી. ઓર્બિટ Xમાં રોટેટિંગ ક્રાઉન શેપ ડાયલ અને 1.35-ઈંચ 3D કર્વ્ડ ડિસ્પ્લે આપવામાં આવી છે. બે સુંદર કલર વેરિઅન્ટ - મિડનાઈટ બ્લેક અને લેક બ્લુમાં ઓર્બિટ Xને રૂપિયા 5,999ની લોન્ચ કિંમતે માત્ર crossbeats.com પર ઉપલબ્ધ કરી છે. આવો જાણીએ ક્રોસબીટ્સ ઓર્બિટ એક્સના ફીચર્સ.

આ પણ ખાસ વાંચોઃ  સલમાન ખાને સંતાઈને કરી લીધાં લગ્ન? આ હીરોઈનની માંગ ભરેલાં ફોટા વાયરલ થતાં જ બોલીવુડમાં પડી ગઈ બૂમ!કંપનીના કો-ફાઉન્ડરે શું કહ્યું?
ક્રોસબીટ્સના સહ-સ્થાપક અર્ચિત અગ્રવાલે જણાવ્યું કે, “ક્રોસબીટ્સ ઓર્બિટ X એ 454x454 પિક્સલ રિઝોલ્યુશન અને 600 nits બ્રાઇટનેસ સાથે તેના વર્ગમાં પ્રથમ AMOLED સ્માર્ટવોચ છે. તે બિઝનેસ કાર્ડ્સ, વોલેટ્સ, હેલ્થ મોનિટર વગેરે જેવી અનેક ઉપયોગિતા-આધારિત સુવિધાઓ સાથે આવે છે. ઉપરાંત, તેમાં સ્પ્લિટ સ્ક્રિન ડિસ્પ્લે સાથે ટ્રિપલ થીમ મેનૂ છે, જ્યારે વિજેટ્સ પણ વપરાશકર્તાઓની પસંદગીઓ અનુસાર કસ્ટમાઈઝ કરી શકાય છે. આ વોચને યુવા ભારતીયોની જરૂરિયાતો અનુસાર ડિઝાઈન કરવામાં આવી છે, જે બદલાતા સમય સાથે તાલ મળાવે છે.

આ પણ ખાસ વાંચોઃ  પહેલી જ મુલાકાતમાં બોયફ્રેન્ડને લઈને વેનિટી વેનમાં ચઢી ગઈ આ હોટ હીરોઈન! આખી રાત માણી સેક્સની મજા! જાણો આ કિસ્સોCrossbeats Orbit Xમાં 15 સ્પોર્ટ્સ મોડ્સ છે-
યુવાનોની મૂળભૂત જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, આ સ્માર્ટવોચ ઓલવેઝ-ઓન-ડિસ્પ્લે ફીચરથી સજ્જ છે, તેમ છતાં તેમાં અનેક ઈન-બિલ્ટ ઈન્ટરેક્ટિવ વોચ ફેસ છે. ક્રોસબીટ્સ ઓર્બિટ એક્સમાં 15 વિવિધ સ્પોર્ટ્સ મોડ્સ છે.

આ પણ ખાસ વાંચોઃ  સ્તન અને નિતંબ બતાવવાની હોડમાં હંમેશા બ્રા-પેન્ટીમાં જ દેખાય છે આ હીરોઈન! સોશિયલ મીડિયામાં ફરે છે ન્યૂડ ફોટા!
ક્રોસબીટ્સે થોડા મહિના પહેલા ઓર્બિટ અને ઓર્બિટ સ્પોર્ટ્સ લોન્ચ કર્યા હતા, બંને બ્લૂટૂથ કોલિંગ સ્માર્ટવોચ ઈન-એપ જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ સાથે લોડ કરવામાં આવી હતી. સ્માર્ટ વોચની ઓર્બિટ રેન્જ દ્વિ-માર્ગી સંચાર માટે એક ઉત્કૃષ્ટ રીતે ડિઝાઇન કરાયેલા ડાયલ પેડ સાથે ઈન-બિલ્ટ માઈક્રોફોન અને સ્પીકર સાથે આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news