નવી દિલ્હી: પાણી પીવું સ્વાસ્થ્ય (Health) માટે ખૂબ ફાયદાકારક હોય છે. પાણીમાં મિનરલ્સ (Minerals) સાથે જ ઘણા અન્ય તત્વ પણ હાજર હોય છે. જેના ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. હાલમાં શિયાળાની સિઝન (Winter Season) મોટાભાગે લોકો ગરમ પાણી (Hot Water)નું સેવન કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરમ પાણી પીવાથી થાય છે નુકસાન
શિયાળાની સિઝન (Winter Season)માં મોટાભાગના લોકો ગરમ પાણી (Harm Water) પીવે છે. ગરમ પાણીનું સેવન કરવાથી વજન ઓછું (Weight Loss) અને ત્વચા (Skin) તથા સ્વાસ્થ્ય (Health) સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ (Health Problems)માંથી છુટકારો મળી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે ગરમ પાણી પીવાના નુકસાન (Hot Water Side Effects) પણ છે? ઘણા લોકોને આ વાતની જાણકારી હોતી નથી. જેથી તેમના સ્વાસ્થ્ય પર ખોટી અસર પડવા લાગે છે. જાણો ગરમ પાણીથી થનાર નુકસાન. 

આગામી 4 વર્ષમાં World Class બનશે New Delhi Railway Station, ડિઝાઇનની તસવીરો આવી સામે


મોંઢામાં પડી જાય છે છાળા
શિયાળામાં વધુ ગરમ પાણી પીવાથી મોંઢામાં છાળા (Sore Mouth) પડી જાય છે, જેથી ખાવા પીવામાં મુશ્કેલી થાય છે. આ ઉપરાંત વધુ ગરમ પાણીના સેવનથી જીભ પણ બળવાનો ચાન્સ રહે છે.તેના માટે સારા નવસેકા પાણીનું સેવન કરો. 


કિડનીને પહોંચે છે નુકસાન
વધુ ગરમ પાણી પીવાથી કિડનનીને નુકસાન (Kidney Damage) પહોંચાડે છે. એટલા માટે ગમે ત્યારે પણ વધુ ગરમ પાણી (Hot Water)નું સેવન  ન કરો. હંમેશા નવસેકું પાણી પીવો. 

Corona: આ દેશે સેક્સ પર જાહેર કરી ગાઇડલાઇન્સ, બનાવ્યા વિચિત્ર નિયમો


મોંઢાની અંદરના ભાગમાં થાય છે બળતરા
શિયાળામાં ઘણા લોકો ખૂબ ગરમ પાણી (Hot Water) પીવે છે. આમ કરવાથી હોંઠ અને મોંઢાની અંદરના ભાગમાં બળતરાનો ખતરો બને છે. 

Pankaj Tripathi એ લગ્ન પછી સેક્સને લઇને આપી આ સલાહ, એકવાર જરૂર વાંચો


એકાગ્રતામાં આવે છે ઘટાડો 
ગરમ પાણી (Hot Water)ના સેવનથી એકાગ્રતામાં ઘટાડો (Decrease Concentration) આવે છે અને શરીરમાં  બેચેનીની સમસ્યા પણ આવે છે. એટલા માટે શિયાળામાં હંમેશા નવસેકુ પાણી પીવો.


મસ્તિષ્કની કોશિકાઓમાં આવે છે સોજો
શિયાળામાં વધુ ગરમ પાણી પીવો (Hot Water)થી મસ્તિષ્કની કોશિકાઓમાં સોજો આવે છે. એટલા માટે વધુ ગરમ પાણીનું સેવન ન કરો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube