ભોજન બાદ સ્નાન સાબિત થઇ શકે છે જીવલેણ, આયુર્વેદ પણ ઇન્કાર કરે છે
ઘણી વખત લોકો ડિનર (Dinner) કર્યા બાદ અને સોનામાં પહેલા શોવર (Shower) લેતા હોય છે. તે ઉપરાંત લોકડાઉનનાં મયે ઘરેથી કામ કરી રહેલા લોકોનાં રૂટીનમાં પણ અનેક સારા અને ખરાબ પરિવર્તન આવે છે. એવામાં વહેલા મોડા નહાવું અને અનેક વખત ભોજન બાદ નહાવા જેવી આદતોનો પણ સમાવેશ થઇ ચુક્યો છે. જો કે ભોજન લીધા બાદ નહાવાના અનેક કારણોથી સ્વાસ્થયને નુકસાન પહોંચાડે છે. જો તમે આ નુકસાનોને જાણો તો ક્યારેક એવું ઉલ્ટું કામ નહી કરે.
નવી દિલ્હી : ઘણી વખત લોકો ડિનર (Dinner) કર્યા બાદ અને સોનામાં પહેલા શોવર (Shower) લેતા હોય છે. તે ઉપરાંત લોકડાઉનનાં મયે ઘરેથી કામ કરી રહેલા લોકોનાં રૂટીનમાં પણ અનેક સારા અને ખરાબ પરિવર્તન આવે છે. એવામાં વહેલા મોડા નહાવું અને અનેક વખત ભોજન બાદ નહાવા જેવી આદતોનો પણ સમાવેશ થઇ ચુક્યો છે. જો કે ભોજન લીધા બાદ નહાવાના અનેક કારણોથી સ્વાસ્થયને નુકસાન પહોંચાડે છે. જો તમે આ નુકસાનોને જાણો તો ક્યારેક એવું ઉલ્ટું કામ નહી કરે.
સચિન પાયલોટ અંગે ભાવુક થયા દિગ્વિજય, તે મારા પુત્ર જેવો પરંતુ મારો ફોન ન ઉપાડ્યો
શરીરનાં તાપમાન પર ખરાબ અસર
ભોજન લીધા બાદ નહાવાથી શરીરનું તાપમાન (Body temperature) ઘટી જાય છે. એવામાં તેને નિયંત્રીત કરવા માટે શરીરને બાકી હિસ્સા જેવો હાથ, પગ, ચહેરો વગેરેમાં લોહીનો પ્રવાહ વધારી દેય છે. જેના કારણે અસહજતા હોય છે. તે ઉપરાંત પેટની આસપાસનું લોહી, જે ખાવાનું પચાવવામાં મદદ કરે છે તે નહાવાના કારણે ઘટેલા તાપમાનને સંતુલીત કરવા માટે શરીરના અન્ય હિસ્સાઓમાં પ્રવાહ કરવા લાગે છે. તેને ખાવાનું સારી રીતે પચી નથી શકતું પછી તે પચવામાં વધારે સમય લે છે. હોજરીને ફરી ગરમ કરવામાં લાંબો સમય લાગે છે. જેના કારણે મગજ સહિતના અન્ય હિસ્સાઓમાં લોહીનું પ્રમાણ ઘટી જાય છે. જેથી ઘણી વખત મગજ ઓછુ લોહી પહોંચતા જીવલેણ પણ સાબિત થઇ શકે છે.
કોરોનાની રસી તૈયાર કરવા માટે દેશની 7 કંપનીઓ કરી રહી છે દિવસરાત મહેનત, જાણો અપડેટ
ગરમ પાણીથી નહી નહાવામાં ફાયદો નહી આપે
શરીરનાં તાપમાનને ઘટતું અટકાવવા માટે કેટલાક લોકો તર્ક આપે છે કે, ગરમ પાણીથી નહાવામાં આવે. પરંતુ તે નુકસાનકારક છે કે, કારણ કે ગરમ પાણીથી નહાવાથી રક્ત વાહીનીઓ શરીરને ઠંડી કરવાનાં ક્રમમાં ફેલાઇને રક્તની ઉષ્માને ત્વચા સુધી નહી પહોંચાડી શકે. એવામાં વાહીઓનું લોહી બીજા કામમાં પ્રયોગ થશે અને આપણા મગજને પુરતુ લોહી નહી મળવાના કારણે ચક્કર આવવા જેવી સમસ્યા થઇ શકે છે.
દેશમાં પહેલીવાર કોરોનાથી મૃત્યુદર 2.5% કરતા પણ ઓછો, 5 રાજ્યોમાં એક પણ મોત નહી
આયુર્વેદ શું કહે છે ?
આયુર્વેદ અનુસાર ખાવાનું ખાધા બાદ શરીરમાં અગ્ની તત્વ સક્રિય થઇ જાય છે. જેના કારણે ભોજન ઝડપથી પચે છે. જો ભોજનની તુરંત બાદ નહાવામાં આવે તો તાપમાન ઘટી જાય છે. ભોજન પચવામાંવાર લાગે છે. માટે ભોજનનાં 1-2 કલાક બાદ નહાવું ન જોઇએ. આ ઉપરાંત ભોજન કર્યાની તુરંત બાદ એક્સરસાઇઝ અથવા શારીરિક કામ કરવા માટે પણ મનાઇ કરવામાં આવે છે.
ટ્વીટર પર પીએમ મોદીને વધુ એક સફળતા, ફોલોઅર્સની સંખ્યા થઈ 60 મિલિયન
એલોપેથીમાં પણ મનાઇ
આધુનિક વિજ્ઞાનનું માનીએ તો ભોજન બાદ અગ્નાશયથી પૈપ્સિન એજાઇમ નિકળે છે જે ભોજનને પચાવવાનું કામ કરે છે, પરંતુ ભોજન બાદ તુરંત નહાવાથી પેટનું તાપમાન ઘટે છે. જે રક્ત પ્રવાહ પેટ છોડીને શરીરનાં અન્ય હિસ્સાઓમાં થવા લાગે છે. જેના કારણે રક્તનો પ્રવાહ પેટ છોડીને શરીરનાં અન્ય હિસ્સાઓમાં લાગે છે. આ પ્રક્રિયાના કારણે ભોજન પચવાની પ્રક્રિયા ખુબ જ મંદ પડી જાય છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube