જાણો રોક સ્ટાર જેવો રૂતબો અને હાઈફાઈ લાઈફસ્ટાઈલવાળા `ચમત્કારી` બાગેશ્વર બાબાની કહાની
Bageshvar Baba: બાગેશ્વર ધામ સરકાર બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સમર્થનમાં ઘણા નેતાઓ પણ સામે આવ્યા છે, જ્યારે ઘણા નેતાઓ તેમના સત્સંગમાં જોવા મળ્યા છે. જેમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહથી લઈને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફંડવીસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સુધીની તસવીરો છે.
Bageshvar Dhaam Sarkar: કહેવાય છેકે, શ્રદ્ધાનો હોય વિષય ત્યાં પુરાવાની ત્યાં જરૂર છે...પરંતુ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે સામાન્ય ભેદરેખા હોય છે. અમે કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રમોટ નથી કરતાં. અહીં વાત કરવામાં આવે છે બહુચર્ચિત બાગેશ્વર બાબાની. આજકાલ દરેક ટીવી ચેનલ પર આ જ બાબા દેખાય છે. જેના નામની ચર્ચાએ ખુબ જોર પકડ્યું છે. અચાનક આ બાબા ક્યાંથી આવ્યાં? નાની ઉંમરના યુવકને પગે લાગવા માટે કેમ લાઈન લગાવે છે વડીલો? શું ખરેખર આ બાબા કરે છે ચમત્કાર? હાઈપ્રોફાઈલ લાઈફ સ્ટાઈલવાળા આ બાબા વિશે જાણો...મોંઘી કાર...સ્ટાઈલિશ કપડાં અને ચમત્કારની વાતોવાળા કોણ છે બાગેશ્વર બાબા....
આ પણ ખાસ વાંચોઃ
રંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે...
આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો
હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...
રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ
સેટ પર અંધારું થતાં જ હવસખોરે કર્યો હુમલો! ફાટેલાં કપડે રડતાં-રડતાં બહાર આવી હીરોઈન!
બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અચાનક ખૂબ ચર્ચામાં છે. બાબા ધીરેન્દ્ર કૃષ્ણના સમર્થકો દાવો કરે છે કે તેઓ લોકોના મન વાંચી શકે છે. બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બાગેશ્વર ધામના કથાકાર અને પીઠાધીશ્વર છે, પરંતુ આજકાલ તેમની શૈલી પણ ચર્ચામાં છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ ઘણા પ્રસંગોએ સ્ટાઇલિશ ચશ્મા પહેરેલા જોવા મળે છે, જ્યારે ઘણી વખત તેઓ સ્ટાઇલિશ કપડામાં સચવાય છે.
આ પણ ખાસ વાંચોઃ
ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!
શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુ
Big Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર!
Alert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાન
કેમ રોજ કરોડો લીટ પાણી પીવે છે ગૂગલ? જાણો ગૂગલને કેમ લાગે છે આટલી બધી તરસ
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પણ વાહનોના શોખીન છે. બાબા ઘણીવાર ટોયોટાની પાવરફુલ એસયુવી ફોર્ચ્યુનર અથવા ટાટા મોટર્સની સફારીમાં ચાલતા જોવા મળે છે. તેમની સુરક્ષામાં વાહનોનો મોટો કાફલો પણ છે. તેમજ તેમની સાથે સિક્યોરિટી કોર્ડન છે. બાબાની માસિક કમાણી 3.5 લાખ રૂપિયા સુધી છે. તે રોજના લગભગ આઠ હજાર રૂપિયા કમાય છે. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પર અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. તેની સામે નાગપુરમાં પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ ખાસ વાંચોઃ
ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી?
અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈન
ઠંડું પાણી પીવાની આદત હોય તો ચેતજો! જાણો કેટલું નુકસાન કરે છે એક ગ્લાસ ઠંડું પાણી
Mental Health: સતત સ્ટ્રેસથી શરીરની સાથે થાકી ગયું છે મગજ? આ ઉપાયથી મળશે એકદમ આરામ
દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા
બાગેશ્વર ધામ સરકાર બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સમર્થનમાં ઘણા નેતાઓ પણ સામે આવ્યા છે, જ્યારે ઘણા નેતાઓ તેમના સત્સંગમાં જોવા મળ્યા છે. જેમાં છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમણ સિંહથી લઈને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફંડવીસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સુધીની તસવીરો છે.
આ પણ ખાસ વાંચોઃ
દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો
તેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન?
આ છોકરીઓના સાસરિયામાં ચાલે છે સિક્કા! તે સાસુ-સસરાં, નણંદ-ભાભી દરેકને રાખે છે રાજી!
બાળકોને મોબાઈલ આપતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ
ઘર, ઓફિસ, ઈમારત કે વાહનોમાં વારંવાર કેમ લાગે છે આગ? આગની ઘટનાઓ પાછળ આ એક જ કારણ છે!
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી, જેઓ બાગેશ્વર ધામ મહારાજ તરીકે જાણીતા છે, તેમનો જન્મ જુલાઈ 1996 માં મધ્ય પ્રદેશના છતરપુરમાં થયો હતો. દાતાજી મહારાજ સન્યાસી બાબાના સંપર્કમાં રહીને, તેમણે પોતાને એક કથાકાર તરીકે વિકસાવ્યા અને હવે તેમની શિબિરો દેશભરમાં યોજાય છે, જ્યાં તેઓ સનાતન ધર્મનો પ્રચાર કરે છે. જોકે ધીરેન્દ્ર શાસ્ત્રી વિવાદો સાથે પણ એટલા જ જોડાયેલા છે.