મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈ (Mumbai)  નજીક નાલાસોપારા સ્થિત હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે 7 દર્દીઓના કથિત મોતનો મામલો ગરમાયો છે. દર્દીઓના મોત બાદ તેમના પરિજનોએ ખુબ હંગામો કર્યો. આ મામલાએ તૂલ પકડી લીધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોસ્પિટલ મેનેજમેન્ટે દાવો ફગાવ્યો
દેશમાં કોરોના મહામારીની શરૂઆતથી જ મહારાષ્ટ્રમાં સંક્રમણના કેસ સૌથી વધુ આવતા રહ્યા છે. બેદરકારીના કારણે પણ શહેરમાં દર્દીઓના મોતના કેસ સામે આવી ચૂક્યા છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્રની આ હોસ્પિટલમાં થયેલા હંગામાની તસવીરો ચર્ચામાં છે. ઓક્સિજનની કમીથી મોતના દાવાને હોસ્પિટલના મેનેજમેન્ટે ફગાવી દીધો છે. હોસ્પિટલ મેનેજમેન્ટે એમ પણ કહ્યું કે તમામ મૃતકોની હાલત હોસ્પિટલમાં દાખલ થયા તે દિવસથી જ ગંભીર હતી. 


Viral Video: છોકરીઓ વચ્ચે આવી લડાઈ? હાય હાય....જાહેરમાં ભાન ભૂલી ભૂંડા હાલ કરી નાખ્યા એકબીજાના


PICS: મહારાષ્ટ્રમાં કોરોના કાબૂ બહાર, આવા લોકો જવાબદાર? આ તસવીરોએ મચાવી દીધો હડકંપ


Corona Update: કોરોનાનો ભયંકર પ્રકોપ, 24 કલાકમાં 1.61 લાખથી વધુ કેસ, 879 લોકોના મૃત્યુ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube