નવી દિલ્હીઃ જો કોઈ વ્યક્તિ સ્નાન કરતી મહિલાના બાથરૂમમાં ડોકિયું કરે છે, તો તે પ્રાઈવેસીના અધિકાર પર આક્રમણ સમાન છે. મહિલા જ્યારે ખાનગી કામ કરી હોય ત્યારે એકાંતમાં એને જોવી એ તાકજાંક કરવા સમાન છે. પુરૂષો આનંદ લેવા માટે આ પ્રકારની હકરકતો કરતા હોય છે.  જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ કહ્યું કે ધાર્મિક સ્થળ પર પવિત્ર સ્નાનની તુલના બંધ બાથરૂમ સાથે કરી શકાય નહીં જ્યાં એક મહિલા સ્નાન કરતી હોય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચો:  'રસીલી'નો રસ! મદમસ્ત હસીનાએ પોતાના પરસેવામાંથી બનાવ્યો માદક પરફ્યુમ, સુંઘતાની સાથે જ
આ પણ ખાસ વાંચોઃ  'કાકા' જોડે હતું અંબાણી પરિવારની વહુનું લફરું! બોલો, એક જ બ્રશથી બન્ને કરતા હતા દાતણ
આ પણ ખાસ વાંચો:  કપડાં કાઢી લોકોના પડખા ગરમા કરવા લાગી આ હીરોઈનો! સેક્સ રેકેટે બરબાદ કર્યું કરિયર


જો કે, તે કિસ્સામાં પણ અપેક્ષા એ છે કે આવી મહિલાઓના ફોટોગ્રાફ્સ અથવા વિડિયો ન લેવા જોઈએ. કોર્ટે કહ્યું કે આવા કિસ્સાઓમાં પણ તે તેની પ્રાઈવેસી પર આક્રમણ સમાન હશે. તે સ્થિતિમાં પણ કોઈપણ વ્યક્તિને મહિલાની તસવીર લેવાનો અધિકાર નથી, જેમ કે આઈપીસીની કલમ 354C (વોયરિઝમ) હેઠળ જણાવવામાં આવ્યું છે.


આ પણ ખાસ વાંચો:  શું તમારો માથાભારે પાડોશી કરે છે રોજ પરેશાન? આ કાયદો ઠેકાણે લાવી દેશે શાન
આ પણ ખાસ વાંચો:  કાયદાની વાતઃ કૂતરું કરડવાથી તેના માલિક પર કેસ કરી શકાય? જાણો શું છે સજાની જોગવાઈ
આ પણ ખાસ વાંચો:  દરેક પગારદાર કર્મચારીઓને જરૂર હોવી જોઈએ આ પાંચ મહત્ત્વના કાયદાઓની જાણકારી


બાથરૂમમાં ડોકિયું કરતો હતો આરોપી-
હાઇકોર્ટે સોનુ ઉર્ફે બિલ્લા નામની વ્યક્તિની અપીલને ફગાવી દેતા આ ટિપ્પણી કરી હતી. તેને IPCની કલમ 354C હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને 2000 રૂપિયાના દંડ સાથે એક વર્ષની કેદની સજા ફટકારવામાં આવી હતી, જેને હાઈકોર્ટે યથાવત રાખી હતી. આરોપ છે કે પીડિતા જ્યારે પણ તેના ઘરની બહાર બાથરૂમમાં નહાવા જતી ત્યારે આરોપી બાથરૂમમાં ડોકિયું કરવાના બહાને ત્યાં બેસી જતો હતો. આ સિવાય અભદ્ર ટિપ્પણીઓ અને હરકતોના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.


આ પણ ખાસ વાંચોઃ  સુહાગરાતે રૂમની લાઈટ બંધ કરતા જ થઈ ચીસાચીસ! જાણો કેમ અડધી રાતે વહુએ ગજવ્યું ગામ આ પણ ખાસ વાંચોઃ  અહીં સુહાગરાતની સફેદ ચાદર નક્કી કરે છે કેરેક્ટર! કૌમાર્યભંગની આ રીતે થાય છે તપાસ આ પણ ખાસ વાંચોઃ  અહીં સુહાગરાતે પોતાની પુત્રીની સાથે જમાઈ જોડે સુવે છે સાસુ! બીજા રિવાજ જાણી ચોંકશો


શરમિંદગીનું કારણ-
હાઈકોર્ટે સોનુની અપીલને ફગાવી દેતાં કહ્યું હતું કે અદાલતો ગુનાઓના સામાજિક સંદર્ભને અવગણી શકે નહીં. ગરીબીને કારણે પીડિતા પાસે ઘરની અંદર બાથરૂમની સુવિધા નહોતી. આવા કિસ્સામાં, અરજદારના બાથરૂમની અંદર ડોકિયું કરવું, જેમાં દરવાજાને બદલે પડદો લટકતો હતો, તે ચોક્કસપણે કલમ-354C હેઠળ ગુનો માનવામાં આવશે. કોર્ટે કહ્યું કે આ પ્રકારનું કૃત્ય ચોક્કસપણે એક મહિલા માટે શરમનું કારણ બની જાય છે અને તે સતત ડરમાં જીવવા લાગે છે કે બાથરૂમમાં નહાતી વખતે કોઈ તેને જોઈ રહ્યું હશે.


આ પણ ખાસ વાંચો:  ફર્જી ફોટાથી ડરાવી યુવતીના નગ્ન ફોટા મંગાવ્યાં, પછી હોટલોમાં બોલાવી મન પડે એ કરતો!
આ પણ ખાસ વાંચો:  Gujarat News: પતિ બાઈ બનીને ફરે છે અને ભાઈના નામે દિયર ઉઠાવે છે ભાભીનો લાભ, દારૂ અને ગાંજો પીવડાવીને...
આ પણ ખાસ વાંચો: 
 PI એ અડધી રાતે કોલ કરી મહિલાને કહ્યું- તું કપડા કાઢીને બધુ બતાવ, મારે તને જોવી છે!