Farmers Protest: મોદી સરકારના કટ્ટર વિરોધી એવા આ દિગ્ગજ નેતાએ નવા કૃષિ કાયદાનું કર્યું સમર્થન, ખેડૂતોને કરી આ અપીલ
કુમારસ્વામીએ કહ્યું કે, `ખેડૂતોના પ્રદર્શનથી એવી છબી બની છે કે ભારતમાં કેટલીક સમસ્યા છે. મારી હ્રદયપૂર્વક ઈચ્છા છે કે ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે જે પ્રતિષ્ઠા મેળવી છે અને તેની જે છબી બની છે તેને નવા કૃષિ કાયદાની સાથે સાથે તેના વિરુદ્ધ થઈ રહેલા પ્રદર્શનોથી ધક્કો ન લાગવો જોઈએ.`
બેંગલુરુ: દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest) વચ્ચે જનતા દળ (સેક્યુલર)ના નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી (HD Kumarswamy) એ ખેડૂતોને અપીલ કરી છે કે તેઓ નવા કૃષિ કાયદાને ખુલ્લા મનથી એકવાર પ્રયોગ કરીને જુએ. તેમણે ખેડૂત આંદોલનથી વૈશ્વિક સ્તરે ભારતની છબી પર પડનારી અસર અંગે પણ સાવધાન કર્યા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગતિરોધ દૂર કરવા માટે આહ્વાન કર્યું છે.
Farmers Protest: કિસાનોના સૂર થયા નરમ, સરકાર સાથે 29 ડિસેમ્બરના વાતચીત માટેનો પ્રસ્તાવ
કૃષિ કાયદાના વિરોધ પર NDAમાં વધુ એક તિરાડ, અકાળી દળ બાદ RLPએ પણ છોડ્યો સાથ
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube