નવી દિલ્હી : ગત્ત થોડા વર્ષોથી પૂર્વી લદ્દાખના (Eastern Ladakh) કેટલાક સંવેદનશિલ વિસ્તારોમાં અનેક વખત સંઘર્ષની વાત સામે આવી છે. આ આપણી પેટ્રોલિંગ પ્રણાલીમાં સુધારો અને વધારાનું પ્રત્યક્ષ પરિણામ છે. મોટા ભાગના સંઘર્ષના કિસ્સાઓમાં નબળાઇ અથવા ખરાબ સંબંધોનો સંકેત નથી પરંતુ તે વાતનો સંકેત છે કે ભારતીય સેના વધારે સારી રીતે મોનિટરિંગ કરી રહી છે અને દરેકે દરેક બાબતે બારીકમાં બારીક વસ્તુનુ અવલોકન કરી રહી છે, જેના પરિણામ પેટ્રોલિંગ પણ વધારી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યસભા ચૂંટણી: MPમાં PPE કિટ પહેરીને મતદાન કરવા પહોંચી ગયા કોરોના પોઝિટિવ MLA

મોટા ભાગના ઘર્ષણમાં નબળાઇ અથવા ખરાબ સંબંધોનું પ્રત્યક્ષ પરિણામ છે. જેમ જેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થતો રહેશે, આ સંભાવનાઓમાં વધારો થતો રહેશે. આ આધારભુત સંરચનાના નિર્ણાણની માહિતી મેળવવા આપણે 2014માં જવું પડશે. મોદી સરકારે પહેલા નિર્ણયમાં એક હતો કે જુલાઇ 2014માં સીમા સડક સંગઠન દ્વારા LAC થી 100 કિલોમીટરની હવાઇ અંતર પર રોડ નેટવર્કનાં નિર્માણ માટે સામાન્ય સ્વિકૃતી આપવી.


એક્શનમાં ભારતીય વાયુસેના: પ્રમુખે લદ્દાખ કાશ્મીરમાં એરફોર્સની તૈયારીનો તાગ મેળવ્યો

ત્યાર બાદ આ છુટને તમામ સીમા સુરક્ષા સંબંધિત માળખાગત ઢાંચા જેવી સીમા ચોકીઓ, ફ્ડલાઇટ્સ, ફેન્ચ્રિંગ વગેરે અને એમએચએનાં પૈરા મિલિટ્રી સંગઠનો દ્વારા નિષ્પાદિત તમામ યોજનાઓ માટે વધારી દેવામાં આવ્યું છે. તે યુપીએ સરકાર દ્વારા ઉઠાવવામાં આવેયા પગલાઓની વિરુદ્ધ છે, જ્યાં અલગ અલગ કારણોથી આ પ્રકારનાં મહત્વપુર્ણ માળખાગત ઢાંચાઓને બ્લોક કરવાનું એક આદર્શ હતું. ઘણી વખત મોડુ ફ્લિપ ફ્લોકનાં કારણે પર્યાવરણીય મંજુરી પર થતી હતી. ખાસ કરીને જયંતી નટરાજન અને જયરામ રમેશ જેવા મંત્રીઓનાં નેતૃત્વમાં ખાસ રીતે 2004 2014ની લગભગ અડધા સમય માટે તત્કાલીન વડાપ્રધાને પોતે પર્યાવરણનો પ્રભાર સંભાળ્યો હતો.


કોરોના: દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની Plasma therapy થી કરાશે સારવાર

આ પ્રકારે મોદી સરકારે ડીજીને શક્તિઓ સોંપી અને 66 ઇન્ડો ચાઇના બોર્ડર રોડનાં નિર્માણનો રસ્તો સાફ કર્યો. તેના પહેલા દરેક મંજુરી સંરક્ષણ મંત્રાલય પાસે આવતી હતી. આ શક્તિઓ બાદ સીમા સડક સંગઠનમાં અધિકારી સ્તર પર કામ સોંપી દેવામાં આવ્યું. સરકારે 2017થી 2020ની વચ્ચે મોટા પ્રમાણમાં આધુનિક નિર્માણ ઉપકરણોની ખરીદી કરી અને અન્ય મહત્વપુર્ણ પગલા ઉઠાવ્યા. તેણે 2017 બાદ ચિનુકનો ઉપયોગ કરતા 2017થી નિર્માણ ઉપકરણ અને સામગ્રી એરલિફ્ટ પણ વધાર્યું. જેના પરિણામો કંઇક આવા આવ્યા.


રાજ્યસભા ચૂંટણી: MPમાં PPE કિટ પહેરીને મતદાન કરવા પહોંચી ગયા કોરોના પોઝિટિવ MLA

ફોર્મેશન કટિંગ
2008 17 : 230 કિલોમીટર પ્રતિ વર્ષ
2017 2020 : 470 કિલોમીટર પ્રતિ વર્ષ


સરફેસિંગ
2008 17 : 170 કિલોમીટર પ્રતિ વર્ષ
2017 2020 : 380 કિલોમીટર પ્રતિ વર્ષ

ટનલ નિર્માણ
2008 14 : માત્ર 1 ટનલનું નિર્માણ
 2014 2020 6 ટનલનું નિર્માણ( યોજના હેઠળ વધારાની 19 સુરંગો પણ બનાવાઇ)

પુરા થયેલા બ્રિજ
2008 14  : 7270 M
2014 20 : 14450 M

સંપુર્ણ માર્ગ
2008 14 : 3610 કિલોમીટર
2014 20 : 4764 કિલોમીટર

બજેટમાં વધારો
2008 16 : 3300 કરોડ અને 4600 કરોડની વચ્ચે
2017 18 : 5450 કરોડ રૂપિયા


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube