રેપ મુદ્દે દેશભરમાં આક્રોશથી સરકાર એક્શન મોડમાં; કાયદા મંત્રીએ કહ્યું- ર મહિનામાં પૂરી થાય તપાસ
હૈદરાબાદ (Hyderabad) માં મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ (Gangrape) અને ત્યારબાદ નિર્દયતાથી હત્યા અને ઉન્નાવ (Unnao) માં દુષ્કર્મ પીડિતાને બાળી મૂકવાની ઘટનાઓ બાદ કેન્દ્ર સરકાર હરકતમાં આવી ગઈ છે. કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) કહ્યું છે કે તેઓ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને પત્ર લખવા જઈ રહ્યાં છે કે સગીરાઓ સાથે બળાત્કાર સહિત તમામ રેપ (Rape) કેસની તપાસ 2 મહિનાની અંદર પૂરી થાય.
નવી દિલ્હી: હૈદરાબાદ (Hyderabad) માં મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ (Gangrape) અને ત્યારબાદ નિર્દયતાથી હત્યા અને ઉન્નાવ (Unnao) માં દુષ્કર્મ પીડિતાને બાળી મૂકવાની ઘટનાઓ બાદ કેન્દ્ર સરકાર હરકતમાં આવી ગઈ છે. કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે (Ravi Shankar Prasad) કહ્યું છે કે તેઓ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને પત્ર લખવા જઈ રહ્યાં છે કે સગીરાઓ સાથે બળાત્કાર સહિત તમામ રેપ (Rape) કેસની તપાસ 2 મહિનાની અંદર પૂરી થાય.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube