Ahmedabad News: શું અમદાવાદ જેવા મેગા સિટીમાં હવે દીકરીઓ સુરક્ષિત નથી? શું સામાજિક બદનામીનો ડર કોઈ માસૂમને આ હદે લાચાર બનાવી શકે છે કે નરાધમો તેનો ફાયદો ઉઠાવી જાય? જી હા, અમદાવાદના શહેરકોટડા વિસ્તારમાંથી એક એવી હૃદયકંપાવી દેનારી ઘટના સામે આવી છે.
Surat Gangrape Case : ગુજરાતની ગરિમાને કલંકિત કરતી ઘટના બની છે. સુરતમાં એક સગીરા લગ્નપ્રસંગથી પરત ફરી રહી હતી, ત્યારે ચાર નરાધમોએ તેની અટકાવીને તેની સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે ફરી એકવાર ગુજરાતની દીકરીની લાજ લૂંટાઈ છે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો છે, હાલ ચારેય નરાધમો પકડાઈ ગયા છે
Gujarat Una Gangrape Case News: ઉનામાં મહિલા સાથે સામુહિક દુષ્કર્મ આચરીને આરોપીઓ માછીમારી કરવા દરિયામાં જતા રહ્યા હતા, મરીન પોલીસે દરિયામાંથી આંતરીને ઓપરેશન પાર પાડ્યું
Vadodara Rape Case : વડોદરામાં વધુ એક સગીરા બની દુષ્કર્મનો ભોગ... ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થિની પર વિધર્મીએ આચર્યું દુષ્કર્મ... સાથે ગરબા રમવા અને ફોટો પડાવવા વિધર્મી સગીરાને કરતો હતો ટોર્ચર..
Surat Gangrape Case : સુરત ગેંગરેપના આરોપી શિવશંકરનું પોસ્ટમોર્ટમ પૂર્ણ...હ્રદયમાં બે બ્લોકેજ હોવાની સામે આવી વિગતો...પ્રાથમિક અનુમાન મુજબ કાર્ડિયાક અરેસ્ટથી થયું મોત...એક મહિના પછી આવશે PMનો રિપોર્ટ....ગઈકાલે પોલીસ કસ્ટડીમાં થયું હતું નરાધમ શિવશંકરનું મોત...
Surat Gangrape Case : સુરત ગેંગરેપની ગોઝારી ઘટનામાં વધુ એક આરોપી ઝડપાયો....આરોપી રાજુની અમદાવાદ રેલવે પોલીસે કરી ધરપકડ....ગુજરાત છોડીને ભાગવાની ફિરાકમાં હતો આરોપી.....આરોપીને અમદાવાદથી લઈ સુરત આવવા રવાના...
Surat gangrape Case : સુરત શહેર પોલીસે વડોદરા, કોસંબાની સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ ખેતર, ઝાડી ઝાંખરા સહિત સુમસાન સ્થાન પર તાત્કાલિક અસરથી પેટ્રોલિંગ વધારી દેવાયું
Surat Gangrape Case : સુરતમાં માંગરોળ દુષ્કર્મ કેસમાં સૌથી મોટી ખબર... આરોપી શિવશંકરની તબીયત લથડ્યા બાદ મોત થયું... આરોપી શિવશંકર હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતો
Gujarat Gangrape Cases : ગુજરાતમાં ફરી એકવાર સામુહિક દુષ્કર્મની હચમચાવી દેતી ઘટના બની છે, વડોદરા અને પૂણે બાદ ગુજરાતની વધુ એક દીકરી પીંખાઈ છે... સુરતમાં બની સામુહિક દુષ્કર્મની ઘટના
Rape On A Minor Girl In Navratri : વડોદરાના ભાઈલીમાં સગીરા સાથે દુષ્કર્મની ઘટના.... અવાવરુ જગ્યાએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની માતાએ કરી ફરિયાદ.. દુષ્કર્મમાં એકથી વધારે લોકો સામેલ હતા કે કેમ તેની તપાસ..
Gangrape in Punjab: પંજાબના લુધિયાણામાંથી એક એવી ઘટના સામે આવી છે કે તમને વિચારતા કરી મૂકશે. દીકરીના પ્રેમી પાસેથી બદલો લેવા માટે જ પુત્રીના પિતાએ તેના ભાઈ અને પુત્ર સાથે મળીને ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ હવે ત્રણેય આરોપીઓને શોધી રહી છે.
Jharkhand Rape case: પોલીસ અધિકારીના અનુસાર આ ઘટના 21 એપ્રિલના રોજ થઇ હતી, પરંતુ પીદિતાએ પોલીસમાં તેની ફરિયાદ નોધાવે ન હતી, કારણ કે છોકરાઓએ વીડિયો ઇન્ટરનેટ પર અપલોડ કરવાની ધમકી આપી હતી.
UP News: બસ્તીમાં ગેંગરેપ બાદ દંપતીએ લોકલાજના ડરથી ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી છે. પત્નીના મોબાઈલમાં રેકોર્ડ થયેલા વીડિયો દ્વારા આ મામલો સામે આવ્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.
Delhi Malviya Nagar Gangrape Case:દિલ્હીમાં બદમાશોની હિંમત વધી રહી છે. તાજેતરનો મામલો માલવિયા નગરનો છે. અહીં 19 વર્ષની યુવતી સાથે કારમાં ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. આરોપીઓએ ગેંગરેપ દરમિયાન પીડિતાની ઓડિયો ક્લિપ પણ રેકોર્ડ કરી હતી.
દિલ્હીના નિર્ભયા કાંડ જેવો કિસ્સો ગાઝિયાબાદમાં સામે આવ્યો. 5 શખ્સોએ દિલ્લીની મહિલા સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું. નરાધમોની એટલી હદ વટાવી કે મહિલાને 2 દિવસ સુધી ટોર્ચર કરી. હાલ પોલીસે આરોપીઓને ઝડપી તેમની સામે વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીએ 3 મહિનાની ગર્ભવતી મહિલા સાથે ગેંગરેપ કર્યો. ઘટના તે સમયે થઇ હતી જ્યારે મહિલા કોઇ કામથી ખેતરમાં ગઇ હતી. તે દરમિયાન ઘાત લગાવીને બેઠેલા ગામના જ માથાભારે તત્વોએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
પીડિત છોકરી 14 મેથી સતત દિલ્હીના પહાડગંજ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઇ રહી છે. અમે તમને જણાવી દઇએ કે રેપની ઘટના સૌથી પહેલાં પહાડગંજની હોટલમાં થઇ, એટલા માટે ગુરૂગ્રામ પોલીસે ઝીરો એફઆઇઆર નોંધી કેસ દિલ્હી ટ્રાંસફર કરી દીધો છે. પીડીત છોકરીએ દિલ્હી મહિલા આયોગમાં પણ મેલ કરી પોતાની ફરિયાદ નોંધાવી છે.
Woman gangraped for Dowry: આ મામલે પીડિત યુવતીનું કહેવું છે કે, મારા સાસરીવાળા દહેજ માટે મારા પર ત્રાસ ગુજરાત હતા. જ્યારે હું મારા પિયરથી દહેજની રકમ લીધા વગર પાછી આવી તો સંબંધીઓ સાથે મળીને મારા પર સામૂહિક બળાત્કાર કર્યો અને ઘટનાનો વીડિયો બનાવી યુટ્યુબ પર અપલોડ કર્યો.
Vadodara crime news :શનિવારે ડભોઇ તાલુકાના તાલુકાના મંડાળા ગામની સીમમાં આદિવાસી 19 વર્ષીય યુવતીની લાશ મળી હતી, પોલીસ તપાસમાં યુવતીનો જીજાજી જ કાતિલ નીકળ્યો.લગ્નેતર સંબંધમાં મુકેશ ભીલે જ સાળીને દુપટ્ટાથી ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી હતી
crime against women : ડભોઈની યુવતી પર રિક્ષા ચાલકોએ લિફ્ટ આપવાના બહાને સામૂહિક દુષ્કર્મ આચર્યુ, ગર્ભવતી થતા જ યુવતીએ કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી. તો અન્ય એક કિસ્સામાં બે દિવસથી ગુમ થયેલી યુવતીની લાશ મળી છે
અમદાવાદના ધોળકાના ખાનપુરમાં 15 વર્ષીય સગીરા પર સામુહિક દુષ્કર્મનો કિસ્સો બન્યો છે. 8 નરાધમોએ ગેંગરેપ કરી સગીરાને પીંખી નાંખી છે. ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. હાલ સગીરાની હાલત ગંભીર છે અને અમદાવાદ સિવિલમાં સારવાર હેઠળ છે.
સુરતની આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે એક યુવાન કિશોરીને ચીખલીથી ભગાડી ગયો હતો. ત્યારબાદ યુવાને કિશોરી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેના મિત્રો પાસે કિશોરીને જબરજસ્તીથી મોકલી તેનો ગેંગરેપ થયો છે. ડિંડોલી પોલીસે ત્રણેય નરાધમોની અટકાયત કરી લીધી છે.