hyderabad

Team India માંથી કપાઈ ચુક્યું છે આ ક્રિકેટરનું પત્તુ, હવે IPL ની કારકિર્દી પણ થઈ જશે પુરી!

31 વર્ષની ઉંમરે આ ખેલાડીની કારકિર્દી ખતમ થવાના આરે છે. ટીમ ઇન્ડિયામાંથી આ ખેલાડીનું પત્તુ પહેલેથી જ કાપી નાખવામાં આવ્યું છે અને હવે IPLમાં પણ આ ખેલાડીની કારકિર્દી ખતમ થવાના આરે છે.

Sep 23, 2021, 11:33 AM IST

Hyderabad: 6 વર્ષની માસૂમની દુષ્કર્મ બાદ હત્યા, આરોપીની માહિતી આપનારને 10 લાખનું ઈનામ, મંત્રીએ કહ્યું-એન્કાઉન્ટર કરીશું

હૈદરાબાદ સિટી પોલીસે દુષ્કર્મ અને હત્યાના આરોપી પી.રાજુની જાણકારી આપનારા માટે 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. 

Sep 15, 2021, 10:33 AM IST

Actor Prakash Raj નો અકસ્માત, સર્જરી માટે કરાયા હૈદરાબાદ રવાના

દિગ્ગજ અભિનેતા પ્રકાશ રાજે (Prakash Raj) મંગળવારે પોતાના ટ્વિટર હેન્ડલ પર પોતાના ફેન્સને તેના તાજેતરના નાના અકસ્માત વિશે અપડેટ કર્યું છે. પ્રકાશ રાજે ફેન્સને જાણ કરી છે કે તેને નાનું ફ્રેક્ચર થયું છે અને તેમને સર્જરી માટે હૈદરાબાદ લઈ જવામાં આવ્યા છે

Aug 10, 2021, 08:28 PM IST

Alert! ભારતમાં આ તારીખથી શરૂ થઈ ગઈ કોરોનાની ત્રીજી લહેર, હૈદરાબાદના વૈજ્ઞાનિકે કર્યો દાવો

હૈદરાબાદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર રહી ચૂકેલા એક વરિષ્ઠ ભૌતિકશાસ્ત્રીએ ડરામણો દાવો કરતા કહ્યું છે કે ભારતમાં કોવિડ-19ની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. 

Jul 13, 2021, 07:13 AM IST

Zomato Boy એ સાઈકલ પર સુપરફાસ્ટ સ્પીડથી પહોંચાડ્યો ઓર્ડર, ઈનામમાં મળી શાનદાર બાઈક

એક વ્યક્તિએ ઝોમેટો ડિલિવરી બોયને બાઈક અપાવવા માટે 73 હજાર રૂપિયાનું ફંડ ભેગુ કર્યું અને તેને બાઈક ભેટમાં આપી. આ મામલો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. 

Jun 21, 2021, 01:38 PM IST

3 વર્ષના બાળકને આપવામાં આવી વિશ્વની સૌથી મોંઘી દવા, 65 હજાર લોકોએ આપ્યું દાન

આ વર્ષે ફેબ્રુઆરીમાં તેમણે પોતાના બાળકનું જીવન બચાવવા માટે ફંડ ભેગુ કરવા માટે અભિયાન ચલાવ્યું જેમાં તેમના મિત્રો અને પરિવારજનોએ સહાયતા કરી હતી. સારવાર માટે તેણે ત્રણ મહિનામાં ફંડ ભેગુ કરી લીધું.

Jun 13, 2021, 05:20 PM IST

Rajkot: પ્રદ્યુમન પાર્ક ઝૂમ 450 પ્રાણી-પક્ષીઓ સ્વાસ્થ્ય, 16 સિંહ અને 10 વાઘણ તંદુરસ્ત

પશુમાં કોરોના (Coronavirus) કે અન્ય બીમારીના લક્ષણ જોવા નથી મળી રહ્યા. જ્યારે કોરોના પિક પોઇન્ટ પર આવે ત્યારે ત્યારે તકેદારીના ભાગરૂપે અગાઉથી જ મુલાકાતીઓ માટે ઝુ બંધ કરી દેવામાં આવ્યું છે.

May 7, 2021, 04:10 PM IST

સિંહોમાં કોરોના નીકળતા ગુજરાતમાં ફફડાટ, વનવિભાગ તમામ કર્મચારીઓનો RT-PCR કરાવશે

હૈદરાબાદના ઝૂમાં 8 સિંહ કોરોનાં પોઝિટિવ આવવાનો મામલાથી પ્રાણીપ્રેમીઓ સતર્ક બન્યા છે. ત્યારે આ મામલે ગુજરાત વન વિભાગ પણ સતર્ક થયું છે. તેથી રાજ્યના સિંહો રહેલા તમામ પ્રાણીસંગ્રહાલય અને ગીર જગલમા સિંહો (lions) નું ઓબ્ઝર્વેશન રાખવા સૂચના અપાઈ છે. સાથે જ પ્રાણી સંગ્રહાલયમા કામ કરતા કર્મચારીઓ અને વન વિભાગના કર્મચારીઓનાં પણ RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. 

May 6, 2021, 12:35 PM IST

IPL 2021: ડેવિડ વોર્નરના નેતૃત્વમાં મેદાને ઉતરશે સનરાઈઝર્સ હૈદરાબાદ, જાણો ટીમના નબળા અને સબળા પાસા

સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) IPL 2021માં બીજી વખત IPL જીતવાના હેતુથી મેદાને ઉતરશે. ડેવિડ વોર્નરના નેતૃત્વમાં IPL 2020માં ટીમે સારુ પ્રદર્શન કર્યું હતું. ટીમ છેલ્લી IPLમાં ત્રીજા નંબર પર હતી.

Apr 7, 2021, 10:56 AM IST

13 વર્ષના રાજકોટીયન ખેલાડીએ નેશનલ કક્ષાએ બેડમિન્ટનમાં બે ગોલ્ડ મેડલ જીત્યા, સ્વ.માતાનું સ્વપ્ન પૂર્ણ કરવાની ખેવના

રાજકોટના 13 વર્ષના બેડમિન્ટન ખેલાડી (Badminton Player) રૂતવ ઘનશ્યામભાઈ કાનાબારે ઉત્તરાખંડના દેહરાદૂન (Dehradun) માં આયોજિત બેડમિન્ટન (Badminton) ટુર્નામેન્ટમાં અન્ડર 14માં સિંગલ્સ અને ડબલ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યું છે.

Mar 28, 2021, 01:50 PM IST

Hyderabad: આ રીતે કરી 250 કિલો સોનાની હેરાફેરી, Preet Agarwal અરેસ્ટ

ઇડી (Enforcement Directorate) એ સોનાની તસ્કરી (Gold Smuggling) ના મામલે કલકત્તાના જ્વેલર પ્રીત અગ્રવાલને મની લોન્ડ્રીંગ હેઠળ કેસ દાખલ કરીને ગુરૂવારે ધરપકડ કરી લીધી છે. ઇડી (ED) એ ધરપકડ બાદ હૈદ્રાબાદમાં 5 જગ્યાએ રેડ પાડી છે. 

Mar 11, 2021, 07:37 PM IST

5G ની રેસમાં Jio થી આગળ નિકળી ગયું Airtel, Internet Speed જોઇ ઉડી જશે હોશ

Airtel 5G સર્વિસમાં 3Gbps સુધીની ડાઉનલોડિંગ સ્પીડ મળી શકે છે. કંપની પોતાની 5G સર્વિસ સ્પેક્ટ્રમ એલોટમેંટના તાત્કાલિક શરૂ કરી શકે છે.

Jan 28, 2021, 05:53 PM IST

પોતાના દિવંગત પિતા Mohammed Ghaus ની કબર પહોંચીને ભાવુક થયો Mohammed Siraj

મોહમ્મદ સિરાજ  (Mohammed Siraj) ના પિતા મોહમ્મદ ગૌસ (Mohammed Ghaus) નું સપનુ હતુ કે પુત્ર દેશ માટે ટેસ્ટ ક્રિકેટ રમે. સિરાજ ન માત્ર પિતાનું સપનું પૂરુ કર્યુ પણ પોતાના પ્રદર્શનથી દેશની જનતાનું દિલ જીતી લીધુ હતુ.

Jan 21, 2021, 06:32 PM IST

રસ્તામાં બીમાર પડી મહિલા, મુસ્લિમ કોન્સ્ટેબલે ખભે ઊંચકી 6 કિમી ચાલીને કરાવ્યા મંદિરમાં દર્શન, જુઓ PHOTOS

 58 વર્ષની મહિલા માંગી નાગેશ્વરમ્મા તિરુમાલા મંદિરના બે દિવસના ધાર્મિક પ્રવાસે નીકળ્યા હતા. તેઓ પગપાળા મુસાફરી કરી રહ્યા હતા. પરંતુ રસ્તામાં અચાનક જ તેમની તબિયત બગડી ગઈ. 

Dec 25, 2020, 02:53 PM IST
Voting has begun for the election to the Greater Hyderabad Municipal Corporation PT2M5S

હૈદરાબાદ નગર નિગમમાં મતદાનની શરૂઆત

Voting has begun for the election to the Greater Hyderabad Municipal Corporation

Dec 1, 2020, 10:09 AM IST

મજલિસ અને ટીઆરએસ વચ્ચે ઇલૂ ઇલૂ, હૈદ્વાબાદને નિઝામ કલ્ચરથી મુક્ત કરીશું: અમિત શાહ

ગ્રેટર હૈદ્રાબાદ નગર નિગમની ચૂંટણી (GHMC) માટે ભાજપે પોતાની પુરી તાકાત લગાવી દીધી છે. તે કડીમાં અમિત શાહ પણ અહીં રોડ શો કરવા માટે પહોંચ્યા. તેમણે ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે હૈદ્બાબાદમાં રોડ શો કર્યો.

Nov 29, 2020, 05:10 PM IST
Amit Shah's press conference in Hyderabad PT6M50S

હૈદરાબાદમાં અમિત શાહની પત્રકાર પરિષદ

Amit Shah's press conference in Hyderabad

Nov 29, 2020, 04:14 PM IST

ઓવૈસીના ગઢમાં જ્યાં જુઓ ત્યાં ભગવો, ભાગ્યલક્ષ્મી મંદિરમાં પૂજા કર્યા બાદ અમિત શાહનો રોડ શો 

ગ્રેટર હૈદરાબાદ નગર નિગમની ચૂંટણી(GHMC) માં ભાજપે પોતાની તાકાત ઝોંકી દીધી છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પ્રવાસ બાદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હૈદરાબાદના પ્રવાસે છે. તેમણે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે સિકંદરાબાદના વરસીગુડામાં રોડ શો કર્યો. આ અગાઉ તેમણે હૈદરાબાદના પ્રસિદ્ધ ભાગ્યલક્ષ્મી મંદિરમાં જઈને પૂજા અર્ચના કરી. 

Nov 29, 2020, 02:30 PM IST

દેશમાં કોરોના વેક્સિનની તૈયારીની સમીક્ષા કરશે પીએમ મોદી, પુણે-અમદાવાદ અને હૈદરાબાદનો કરશે પ્રવાસ

 દેશમાં કોરોના વાયરસ મહામારીનું સંકટ ઝડપથી વધુ રહ્યું છે. તેવામાં લોકો કોરોના વેક્સિનની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. આ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાલે દેશમાં કોરોના વેક્સિનની તૈયારીઓની સમીક્ષા કરશે. 

Nov 27, 2020, 07:07 PM IST

હૈદરાબાદ: ભારે વરસાદના કારણે દીવાલ ધસી પડી, નવજાત શિશુ સહિત 9 લોકોના મૃત્યુ

હૈદરાબાદમાં ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. વરસાદના પગલે મોટો અકસ્માત સર્જાયો છે. બદલાગુડામાં દીવાલ ધસી પડતા 2 મહિનાના બાળક સહિત 9 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટના મંગળવારે મોડી રાતે જૂના શહેર ચંદ્રમુત્તા પોલીસ સ્ટેશન હદમાં મોહમ્મદિયા હિલ્સ વિસ્તારમાં ઘટી. એક દીવાલ 10 ઘરો ઉપર તૂટી પડી. 

Oct 14, 2020, 09:02 AM IST