rape

ઓક્સિજન માસ્ક મોઢે ડૂમો દઈને વોર્ડબોયે મહિલા દર્દી સાથે આચર્યું દુષ્કર્મ, માનવતા શર્મસાર કરતી ઘટના

  • રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી 
  • 55 વર્ષીય મહિલા પર વોર્ડબોય કમ અટેન્ડન્સ PPE કીટ પહેરીને દુષ્કર્મ આચરવાની ઘટના પ્રકાશમાં આવી
  • ભોગ બનનાર મહિલાને કોઇ ને વાત કરીશ તો ઇન્જેક્શન આપી ખતમ કરી દેવાશે તેવી તેણે ધમકી આપી હતી

Apr 30, 2021, 08:25 AM IST

Brutal Crime: પુત્રી પર રેપના સમાચાર સાંભળી પાગલ થયા પિતા, બદલો લેવા કરી દીધી 6 લોકોની હત્યા

Brutal Crime: આંધ્ર પ્રદેશના એક ગામમાં પુત્રી પર બળાત્કાર થયાનું સાંભળી પિતાને એટલો ગુસ્સો આવ્યો કે કથિત આરોપીના પરિવારના છ સભ્યોની હત્યા કરી દીધી.
 

Apr 15, 2021, 04:41 PM IST

ચોંકાવનારો કિસ્સો, પોતાની જ 'પત્ની'ના અપહરણ અને રેપના કેસમાં વ્યક્તિનો વર્ષો બાદ થયો છૂટકારો!

ગત સપ્તાહે સીટી સેશન્સ કોર્ટે યુવકને તેના વિરુદ્ધ 1996માં દાખલ થયેલા રેપ કેસમાં બેનિફિટ ઓફ ડાઉટ આપ્યો. કોર્ટે એ પણ ધ્યાનમાં લીધું કે 'પીડિતા' કથિત ઘટના બાદ તરત જ 'આરોપી' યુવક સાથે પરણી ગઈ હતી અને હાલ આ દંપત્તિ બે બાળકો સાથે ખુશીથી જીવન પસાર કરી રહ્યા છે. 

Apr 2, 2021, 05:37 PM IST

રાજકોટ : 8 વર્ષની બાળકીને રમાડવાને બહાને લઈ જઈને પીંખનાર નરાધમ આખરે પકડાયો 

રાજકોટમાં 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર હવસખોરની પોલીસે ધરપકડ કરી છે. ખુલ્લા મેદાનમાં લઇ જઇ મોંઢે ડુમો આપીને નરાધમે 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યુ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.  

Apr 2, 2021, 03:43 PM IST

સખપર ગામની સગીરાને બે મિત્રોએ બનાવી દીધી ઢીંગલી, ઇચ્છે ત્યારે વાડીઓમાં લઇ જઇને કરતા...

તાલુકાના મોટા સખપર ગામની સગીરાને ગામના જ બે બે શખ્સોએ લલચાવી ફોસલાવીને બંને શખ્સોએ અલગ અલગ સમયે અને અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ સગીરાને દુખાવો થતા તેણે પરિવારને વાત કરી હતી. સગીરાએ બંને શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી તાત્કાલિક બંને શખ્સોની ધરપકડ કરી છે. 

Mar 28, 2021, 11:03 PM IST

Ethiopia માં 500 થી વધારે મહિલાઓ સાથે Rape, પાડોશી દેશ Eritrea ના સૈનિકો પર આરોપ

આફ્રીકી દેશ ઇથિયોપિયા (Ethiopia) ના તિગરા (Tigray) વિસ્તારમાં આશ્વર્યજનક ઘટના સામે આવી છે. ત્યાં મહિલાઓ સાથે રેપના (Rape) લગભગ 500થી વધુ કેસ સામે આવ્યા છે

Mar 27, 2021, 05:19 PM IST

ચકચારી ઘટના : સગીરા તાબે ન થતા 3 નરાધમોએ તેનો દુષ્કર્મવાળો વીડિયો કરી દીધો વાયરલ 

  • વીડિયોના જાણ સગીરાના પરિવારજનોને થઈ હતી. તેથી પરિવારે પૂછપરછ કરતા સગીરાએ તમામ માહિતી જણાવી દીધી
  • કિશોરીને ફરી બોલાવતા અને તે વશ ન થતા તેનો અશ્લીલ વીડિયો બનાવીને વાયરલ કર્યો

Mar 23, 2021, 09:35 AM IST

Savarkundala: ભાજપના પૂર્વ પ્રમુખ વિરૂદ્ધ વિધવાની છેતરીનો આરોપ, પક્ષમાંથી કરાયા સસ્પેંડ

સાવરકુંડલા (Savarkundala) ના વોર્ડ નંબર 8ના ભાજપના કાઉન્સિલર ડી.કે. પટેલ પર ગંભીર આરોપો લાગ્યા છે. તેમના વિરૂદ્ધ એક વિધવાની છેડતી કરી હોવાની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. 

Mar 22, 2021, 04:46 PM IST

20 વર્ષના યુવકે 11 વર્ષની કિશોરીને પીંખી નાખી, પ્રેમથી પૂછતાં માતા-પિતાને કહી હકીકત

સુરત (Surat) ના ડુમસ (Dumas) પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ ભોગ બનનારની માતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેના જ પાડોશમાં રહેતો વિમલેશએ તેની 11 વર્ષની કિશોરી પર બળ જબરી કરી તેની પર આચર્યું છે.

Mar 22, 2021, 08:31 AM IST

સાથે રમતી કિશોરીને અગાશીમાં અડપલા કરનાર રાજકોટના 2 કિશોરો સામે ગુનો નોંધાયો

  • વિશ્વાસ ન થાય તેવો કિસ્સો રાજકોટમાં બન્યો
  • 13 વર્ષની કિશોરી પર 12 વર્ષના બે કિશોરોએ શારીરિક અડપલા કર્યા હતા
  • માતાપિતાની સાથે પોલીસ પણ આ કિસ્સો જાણીને ચોંકી ઉઠી હતી 

Mar 14, 2021, 01:03 PM IST

વિશ્વાસ ન થાય તેવો કિસ્સો રાજકોટમાં બન્યો, 13 વર્ષની કિશોરી પર 12 વર્ષના બે કિશોરોનું સામૂહિક દુષ્કર્મ

રાજકોટમાં શર્મસાર થઈ જવાય તેવી ઘટના સામે આવી છે. 13 વર્ષની કિશોરી પર 12 વર્ષના બે કિશોરોએ સામૂહિક દુષ્કર્મ કરવાની ઘટના બની છે. શ્વાનને અગાશી પર રમાડવા લઈ જઈ બંને કિશોરોએ રમત રમતમાં કિશોરી સાથે આ કૃત્ય આચર્યુ હતું. કાલાવડ રોડ પરના એક એપાર્ટમેન્ટમાં બનેલી ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ત્યારે મહિલા પોલીસ સુધી સમગ્ર મામલો પહોચ્યો અને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે. 

Mar 13, 2021, 09:45 AM IST

વ્હાલસોયી દીકરીની દુષ્કર્મ બાદ થયેલી હત્યા જીરવી ન શકનાર પિતાએ ફિનાઈલ પીને મોત વ્હાલુ કર્યું

સેલવાસના દાનહના નરોલીમાં શુક્રવારે બપોરે 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરીને પાડોશી શખ્સે તેના શરીરના ટુકડા ટુકડા કરી ફેંકી દેવાની ઘટનાથી અરેરાટી ફેલાઇ ગઈ છે. આરોપી નરાધમ ઘરની બહાર રમતી બાળકીને ઉપાડીને લઈ ગયો હતો, અને તેણે ફ્લેટની બહાર જ તેની લાશ ફેંકી દીધી હતી. ત્યારે દીકરીનુ મોત જીરવી ન શકનાર પિતાએ પણ મોત વ્હાલુ કર્યું છે. 

Mar 13, 2021, 09:07 AM IST

ગુજરાતમાં બાળકોની સલામતી ક્યાં? 3 વર્ષની બાળકીની હત્યા કરી તેના ટુકડા કોથળામાં ભરીને ફેંક્યા

સેલવાસના નરોલીમાં એક એપાર્ટમેન્ટમાંથી ત્રણ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. 3 વર્ષની બાળકીને રહેંસી દુષ્કર્મ કર્યા બાદ હત્યાના કેસમાં પોલીસે પાડોશી આરોપીની ધરપકડ કરી છે. અગાઉ પણ છેડતીના બાબતે આરોપીને મેથીપાક મળી ચૂક્યો હતો. જોકે, સેલવાસની દુઃખદ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં રોષની લાગણી ફરી વળી છે. 

Mar 13, 2021, 08:08 AM IST

Salman Khan ની Ex-Girlfriend નો 14 વર્ષની ઉંમરમાં થયો હતો બળાત્કાર, ચોકીદારે પણ કર્યું મોલેસ્ટ

સલમાન ખાન (Salman Khan) ની એક્સ ગર્લફ્રેંડ સોમી અલી (Somy Ali) એ માત્ર 16 વર્ષની ઉંમરમાં ભારતમાં ધમાલ મચાવી દીધી હતી. કેટલીક ફિલ્મો કરવા અને સલમાન સાથે દગો કર્યા બાદ સોમી મયામીમાં જઇને વસવાટ કરવા લાગી. સોમી એકવાર ફરી સામે આવી છે. 

Mar 12, 2021, 09:52 PM IST

Two Sisters ના પેટમાં થયો દુ:ખાવો, વિશ્વાસ કરી પહોંચી તાંત્રિક પાસે, અને પછી...

છત્તીસગઢના (Chhattisgarh) રાયપુરમાં બે સગી બહેનો સાથે રેપ કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટે એક તાંત્રિકને 40 વર્ષની સજા (Court Sentenced Tantrik To 40 Years) ફટકારી છે. કોર્ટે તાંત્રિકને 20-20 વર્ષ એટલે કે કુલ 40 વર્ષ જેલમાં કેદ રહેવાની સજા (Tantrik Raped Two Sisters) આપી છે

Mar 12, 2021, 01:17 PM IST

Supreme Court: બળાત્કારના આરોપીને કોર્ટે પૂછ્યુ, શું પીડિતા સાથે લગ્ન કરીશ, જાણો શું છે ઘટના

સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ સોમવારે એક સુનાવણી દરમિયાન દુષ્કર્મના આરોપીને પૂછ્યુ કે શું તે પીડિતાની સાથે લગ્ન કરવા તૈયાર છે? આરોપી અધિકારીએ બોમ્બે હાઈકોર્ટ (ઔરંગાબાદ બેંચ) ના તે ચુકાદાને પડકાર્યો છે, જેમાં આગોતરા જામીન અરજીને નકારી દેવામાં આવી છે.

Mar 1, 2021, 08:29 PM IST

મામા સમજીને યુવતીએ જેના ઘરમાં આશરો લીધો તે ભુવાએ જ દાસી બનાવીને યૌન શોષણ કર્યું

  • ભુવાની પત્નીને યુવતીના પિતાએ બહેન માની હતી. તે સંબંધથી તે બિપીનના ઘરે અવરજવર કરતી હતી અને આ યુવતી બિપીનને મામા તરીકે સંબોધન કરતી હતી
  • પોલીસે તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. આ બાદ ઢોંગી ભુવાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

Feb 10, 2021, 02:21 PM IST

KHEDA: જેનું અન્ન ખાધું તેના જ ઘરમાં પાડ્યું ખાતર, માલિકની 15 વર્ષીય દિકરી સાથે શરૂ કર્યો રોમાન્સ

ખેતર માલિકની સગીર વયની દીકરીને પ્રેમજાળમાં ફસાવી તેને ભગાડી લઇ જઇ તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરવાના ગુનામાં છીપડી ગામના ઇસમને નડિયાદ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. નડિયાદ કોર્ટમાંથી બિલોદરા જેલમાં પોલીસ જાપ્તા હેઠળ જઈ રહેલા આરોપીનું નામ છે બળવંત ઉર્ફે ભલાભાઇ ભીખાભાઈ રાઠોડ. કઠલાલ તાલુકાના છીપડી ગામનો રહેવાસી બળવંત કપડવંજ તાલુકાના સુલતાનપુર વોરા કબ્રસ્તાન સામે આવેલા એક ખેતરમાં મજૂરી કામ કરતો હતો. 

Feb 6, 2021, 06:21 PM IST

કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, દુષ્કર્મ પીડિતા ફરી ગઇ છતા દુષ્કર્મીને 10 વર્ષની સજા ફટકારી

ઇતિહાસમાં પ્રથમ ઐતિહાસિક ચુકાદો અપાયો, બળાત્કારના ગુન્હામાં ફરિયાદી હોસ્ટાઇલ થતા મેડિકલ રિપોર્ટના આધારે આરોપી સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્રારા ચુકાદો આપવમાં આવ્યો છે. 

Jan 19, 2021, 08:39 PM IST