Goat Become Sensation: ભારત-પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલા રાજસ્થાનના બાડમેર જિલ્લામાં હાલમાં એક બકરી ચર્ચાનો વિષય બની છે. બકરીનું ચર્ચામાં રહેવાનું કારણ તેની કિંમત, જેને સાંભળીને ચોંકી જશો. રસપ્રદ વાત એ છે કે બકરીના માલિકે 15 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં વેચવાની મનાઇ કરી દીધી છે. તમને જણાવી દઇએ કે અનોખી બકરીને ખરીદવા માટે ગ્રાહકોએ અત્યાર સુધી બકરીના માલિકોને 7-8 લાખ રૂપિયા ઓફર કરી ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

300 વર્ષ બાદ મહાશિવરાત્રી પર સર્જાશે દુર્લભ સંયોગ, આ લોકો માટે અચ્છે દિન કી શરૂઆત
આવતીકાલે બે મોટા ગ્રહોનું મહાગોચર, આ 4 રાશિઓના જીંદગી બની જશે જન્નત, ફાયદો જ ફાયદો


શું છે 15 લાખ રૂપિયાવાળી બકરીની ખાસિયત
15 લાખ રૂપિયા કિંમતવાળા કાળા રંગવાળા આ અનોખી બકરીની ખાસિયતને લઇને દાવો કરવામાં આવ્યો છે કે તેના શરીરની બંને તરફ મુસ્લિમ ધર્મ સાથે જોડાયેલા નામ અને ચિન્હ અંકિત છે, જેનો મુસ્લિમ ધર્મ સાથે ખાસ સંબંધ છે અને આ પ્રકારની બકરીઓને ઇદના દિવસે કુર્બાન કરવાનું ખાસ મહત્વ છે. આ અનોખી બકરી હાલ જિલ્લામાં ચર્ચનો વિષય બની ગઇ છે. 


OTT: રાજનિતી ડ્રામાથી માંડીને ક્રાઇમ-થ્રિલર સુધી..આ અઠવાડિયે રીલીઝ થશે આ ફિલ્મો-સીરઝ
આ 5 રાશિઓ માટે ખાસ રહેશે શિવરાત્રીનો તહેવાર, પ્રભાવશાળી યોગનો સંગમ ચમકાવશે ભાગ્ય


અત્રે ઉલ્લેખનીય છે કે મે મહિનામાં મુસ્લિમ ધર્મના સૌથી મોટા તહેવાર ઇદની ઉજવણી કરવામાં આવશે. ઇદના ખાસ અવસર પર બકરાનું ખાસ મહત્વ છે, જ્યારે મુસ્લિમ ધર્મને માનનાર અનોખી બકરીને કોઇપણ કિંમતે ખરીદવાનું ચૂકશે નહી. આ જ કારણ છે કે બકરીના માલિક જગરામે મુસ્લિમ પ્રતીકોવાળા અનોખા બકરાની કિંમત 15 લાખ રૂપિયા રાખી છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઈદની આસપાસ તેની કિંમત લાખો રૂપિયામાં હશે.

CNG Price Cut: રાહતના સમાચાર: લોકસભા ચૂંટણી CNGના ભાવમાં મોટો ઘટાડો, જાણો શું છે નવો
હોળીના આઠ દિવસ પહેલાં લાગે છે હોળાષ્ટક, જાણો કયા શુભ કાર્ય પર લાગે છે પાબંધી