Dance Video: યાર મેરા તિતલિયાં...આ અંકલે કર્યો એવો ડાન્સ, લોકોએ કહ્યું- મહફિલ લૂટ લી
Viral Dance: આ અંકલે સુપરહિટ ગીત `યાર મેરા તિતલિયા વર્ગા` પર એટલો જોરદાર ડાન્સ કર્યો કે જોઇને પબ્લિક આશ્વર્યમાં પડી ગઇ. સોશિયલ મીડિયા પર આ ડાન્સ જોરદાર વાયરલ થઇ રહ્યો છે અને લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.
Yaar Mera Titliyan Warga: સોશિયલ મીડિયા પર વાયરલ ડાન્સની કડીમાં વધુ એક ડાન્સ સામે આવ્યો છે અને તેમાં એક અંકલ ડાન્સ કરતાં જોવા મળી રહ્યા છે. આ અંકલે 'યાર મેરા તિતલિયા વર્ગા' પર એટલો જોરદાર ડાન્સ કર્યો કે લોકો ફેન થઇ ગયા. આ અંકલના ડાન્સ મૂવ્ય સને એક્સપ્રેશનને જોઇને લોકોને ખૂબ મજા આવી ગઇ અને તે શેર કરવા લાગ્યા.
ગીત પર ઝૂમવા લાગ્યા
જોકે આ વીડિયોને ઘણા યૂઝર્સે શેર કર્યો છે. વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે આ વ્યક્તિ કુર્તો અને પાયજામો પહેરી એક સમારોહમાં ડાન્સ ફ્લોર પર હાર્ડી સંધૂના લોકપ્રિય ગીત પર નાચતા જોઇ શકાય છે. આ ડાન્સ વીડિયોની ખાસ વાત એ છે કે વ્યક્તિએ ગીતના એક એક બોલ પર સ્ટેપ્સને કરીને બતાવ્યા.
આ પણ વાંચો: Spinach: સારા સ્વાસ્થ્યના ચક્કરમાં વધુ પડતી ખાશો નહી પાલક, થશે આ નુકસાન
આ પણ વાંચો: Disha Patani જેવી Strong Body બનાવવી હોય તો ખાવ ફણગાવેલી મગફળી, થશે બીજા ઘણા ફાયદા
આ પણ વાંચો: જાપાની નુસખા: જાણો જાપાની મહિલાની ગ્લોઈંગ સ્કીન અને યુવાની રહસ્ય
'યાર મેરા તિતલિયા વર્ગા'
વ્યક્તિએ 'યાર મેરા તિતલિયા વર્ગા' ગીત પર એવો ડાન્સ કર્યો કે જોનારા ઝૂમી ઉઠ્યા. વીડિયોને જોઇને લાગી રહ્યું છે કે આ એક લગ્ન સમારોહ છે, જેને સોશિયલ મીડિયા પર ઘણા યૂઝર્સ શેર કર્યો છે. વીડિયો જોઇને એક યૂઝરે લખ્યું કે અંકલે તો મહેફિલ લૂટી લીધી. તો બીજા એક અન્ય યૂઝરે લખ્યું કે તેમનું દિલ હજુ બચપનનું છે. આ વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે.
લગ્ન પહેલાં આ વસ્તુઓને ડાયટમાં કરો સામેલ, પાર્લર જવાની જરૂર નહી પડે
આ પણ વાંચો: સ્વેટર પહેરીને સૂવાના ગેરફાયદા, સુધારી દેજો ટેવ નહીંતર મુશ્કેલીમાં મુકાશો
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube